________________
તિષિ દેવતાને અધિકાર ચાલુ.
ર૮૯]
-
-
-
- -
-
- -
-
-
-
પ્રશન–હે ભગવંત, જબુદીપનામા પે મેરૂ પર્વત્તના પૂર્વ દીસીને ચરીમાંતથકી કેટલા અબાધાએ (વેગળા) જ્યોતિષી દેવતા ચાર કરે છે ? (ફરે છે?) ઉત્તર–છે તમ, અગ્યારસે ને એકવીશ જોજન એટલા અબાધાએ (છે.) જોતિષી ફરે છે. એમ દક્ષિણના, પશ્ચિમના, ઉત્તરના છેડાથી અગ્યારસે એકવીસ જેજન વેગળે જાવત ફરે છે મેરથી એટલે છે. જ્યોતિષી છે. પ્રશન–હે ભગવંત, લોકના અંતથકી (માહીલીકેરે) કેટલે વેગળા જ્યોતિષી રહે છે? ઉતર-હે મૈતમ, અગ્યારસેં ને અગ્યાર જોજનની અબાધાએ જ્યોતિષી રહે છે. પ્રશ્નહે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઘણું સમ રમણિક ભૂમિ ભાગથકી (સમભૂતળ થકી) કેટલે ઉંચા સર્વથી હેઠલા તારામંડળ ચાર કરે છે? કેટલે ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે? કેટલે ઉંચા ચંદ્રમાં વૈમાન ચાર કરે છે? કેટલે ઉંચા સર્વથી ઉપરલા તારામંડળ ચાર કરે છે? ઊતર–હે ગતમ, એ રત્નપ્રભા પૃથ્વીના ઘણું સમ રમણિક ભૂમિભાગથકી સાત, નેવું ભેજન ઉંચા સર્વથકી હેઠલા તારા ચાર કરે છે. સમભૂતળથી આઠસે જોજન ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે. સમભૂતળથકી આઠમેં, એંસી જે જન ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે. સમભૂતળથકી નવસે જે જન ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે. પ્રશન–હે ભગવંત, સર્વથકી હેઠલા તારામંડળથકી કેટલે ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે? કેટલે જિંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે? કેટલે ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે? (ફરે છે.) ઊતર–હે ગૌતમ, સર્વથી હેઠલા તારાથી દશ જેજને ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે. નેવું ભેજને ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે. એક દશ જેજને ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે. પ્રશ્ન–હે ભગવંત, સૂર્ય વૈમાનથકી કેટલે ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે? ને કેટલે ઉંચો. સર્વથકી ઉપરલા તારા ચાર કરે છે? ઉતર–- ગતમ, સૂર્ય વૈમાનથકી શી જોજન ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે ને એક
જન ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે. પ્રશન-હે ભગવંત, ચંદ્ર વૈમાનથકી કેટલા ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે? ઊતર હે ગૌતમ, ચંદ્ર વૈમાનથકી વીશ જેજન ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે.
એવી રીતે સર્વે મળીને એકસો દશ જે જન જાણે ને ત્રીછા અસંખ્યાતા તિવી દેવતાને વિષય છે. પ્રશ્ન–હે ભગવંત, જબુદીપનામા દ્વીપને વિષે કહ્યું નક્ષત્ર સર્વથકી માહીલે માંડલે ચાર
87
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org