________________
વૈમાનિક દેવતાના અધિકારના પહેલા ઉદેશા,
વિશેષ જે અભ્યંતર પરખદાએ છ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ આઠ હજાર દેવતા છે, તે ખાદ્ય પરખદાએ દશ હજાર દેવતા છે.
પ્રશ્ન-હે ભગવંત, તેના ત્રણે પરખદાના દેવતાની સ્થિતિ પુછી?
ઉત્તર—હૈ ગૈાતમ, અભ્યંતર પરખદાએ દેવતાની સાડા ચાર સાગરાપમ તે સાત પક્ષેાપમની સ્થિતિ છે, મધ્ય પરખંદાના દેવતાની સાડા ચાર સાગરાપમ ને છ પલ્યાપમની સ્થિતિ છે, તે ખાદ્ય પરખદાના દેવતાની સાડા ચાર સાગરાપમ અને પાંચ પડ્યેાપમની સ્થિતિ છે.
૯]
તેમજ સર્વ ઈંદ્રના સ્થાન પદેથી વૈમાન કહેવાં. ત્યાર પછી પરમદા પ્રત્યેકે પ્રત્યેક સર્વને કહેવી.
પ્રશ્ન-હે ભગવ’ત, પાંચમા દેવલાકના બ્રહમેદ્રને કેટલી પરખદા છે?
ઉત્તર—હે ગાતમ, તેને પણ ત્રણ પરખદા છે, પણ અભ્યંતર પરખદાએ ચાર હજાર દેવતા છે, મધ્ય પરખદાએ છ હજાર દેવતા છે તે માહ્ય પરખદાએ આઠ હજાર દેવતા છે. પ્રશ્ન-હે ભગવત, તે દેવતાની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હું ગાતમ, અભ્યતર પરખંદાએ દેવતાની સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યેાપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની સાડા આઠું સાગરોપમ અને ચાર પડ્યેાધમની સ્થિતિ છે, તે બાઘુ પરખદાના દેવતાની સાડા આઠ સાગરોપમ અને ત્રણ પક્ષેાપમની સ્થિતિ છે.
અર્થ તેમજ પૂર્વલી પરે જાવે.
પ્રશ્ન-હે ભગવત, લાંતક ઇંદ્રને કેટલી પરખદા છે?
ઊત્તર--હું ગાતમ, તેને પણ ત્રણ પરખદા છે. નવત્ અભ્યંતર પરખદાએ બે હજાર દેવતા છે, મધ્ય પરખદાએ ચાર હજાર દેવતા છે તે બાહ્ય પરખદા એ છ હજાર દેવતા છે. પ્રશ્ન—હે ભગવંત, તે દેવતાની સ્થિતિ પૂછી ?
ઉ-તર—હે ગૈતમ, અભ્યંતર પરખંદાના દેવતાની આર સાગરોપમ ને સાત પન્થેાપમની સ્થિતિ છે, મધ્ય પરખદાના દેવતાની બાર સાગરાપમ ને છ પહ્યોપમની સ્થિતિ છે તે ખાદ્ય પરખંદાના દેવતાની બાર સાગરાપમ તે પાંચ પડ્યેાપમની સ્થિતિ છે.
પ્રશ્ન-હે ભગવંત, માહાસક્રેદ્રને કેટલી પરખદા છે?
ઊત્તર——હું ગાતમ, તેને પણ જાવત્ ત્રણ પરખદા છે. જાવત્ અભ્યંતર પરખદાએ એક હજાર દેવતા છે, મધ્ય પરખદાએ બે હજાર દેવતા છે તે બાહ્ય પરખદાએ ચાર હજાર દેવતા છે,
પ્રશ્ન-હે ભગવત, તે દેવતાની સ્થિતિ પૂછી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org