________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ખાંડા હાથીને રૂપે વહે છે. એ હજાર દેવતા પશ્ચિમ દિસીની આંડા વૃષભને રૂપે વહે છે, ને એ હજાર દેવતા ઉત્તર દિસીની માંહા ઘેાડાને રૂપે વહે છે.
[૧૯૪
પ્રશ્ન-હે ભગવંત, નક્ષત્ર વૈમાન કેટલા દેવતા ઉપાડે છે? ઉત્તર હું ગાતમ, ચાર હજાર દેવતા ઉપાડે છે, તે કહેછે. સિંહ રૂપના ધરણહાર એક હજાર દેવતા પૂર્વ દિસીની માંહા ઉપાડે છે એમ ચારે દિશાએ એકેક હજાર જાણવાં. પ્રશ્ન-હે ભગવત, તારા હૈમાન કેટલા દેવતા ઉપાડે છે?
ઉ-તર—હું ગાતમ, બે હજાર દેવતા ઉપાડે છે તે કહેછે. સિંહ રૂપના ધરણહાર પાંચસે દેવતા પૂર્વ દિસીની મહા ઉપાડે છે એમ ચારે દિસે પાંચસે પાંચસે જાણવાં.
પ્રશ્ન—હે ભગવત, ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર ૪, ને તારા ૫. એ માંહે ક્યા ક્યા થકી ઉતાવળી ગતીવત છે? અથવા હળવી ગતીવંત છે?
ઉત્તર-હું ગાતમ, ચંદ્રમા થકી સૂર્ય સીધ્ર ( ઉતાવળી ) ગતીવંત છે. સૂર્યથકી ગ્રહ સીઘ્ર ગતીવ'ત છે. ગ્રહથકી નક્ષત્ર સીઘ્ર ગતીવંત છે. નક્ષત્રથી તારા સીધ્ર ગતીવત છે, તે સર્વ થકી ચંદ્રમા મદ (હળવી) ગતીવત છે. તે સર્વ થકી તારા સીઘ્ર ગતીવત છે, પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહુ ૩, નક્ષત્ર ૪, ને તારા પ. એ માંહે યા ક્યા થી અલ્પ રૂધીવત છે? અથવા મહા રૂધીવત છે?
ઉત્તર---હે ગાતમ, તારાથકી નક્ષત્ર મર્ષિક (મેટી વધીવત) છે. નક્ષત્રથકી ગ્રહ મહર્ષિક છે. ગ્રહથકી સૂર્ય મહર્ધિક છે તે સૂર્યથકી ચંદ્રમા મહર્ષિક છે. સર્વથકી અલ્પ રૂધીવ ંત તારા છે તે સર્વથકી મોટી રૂધીવત ચંદ્રમા છે.
પ્રશ્ન—હે ભગવત, જંબુદ્રીપને વિષે એક તારાથકી ખીજા તારાને કેટલું અમાધાએ અંતર છે?
ઉત્તર—હૈ ગૈાતમ, એ પ્રકારે અંતર કહ્યું છે. તે કહે છે. એક વ્યાધાતપણે અંતર તે ખીજું નિર્માંધાતપણે અંતર. ત્યાં જે વ્યાઘાતપણે અંતર છે તે જધન્યથી ખસે છાસઠ જોજન અંતર છે. (તે ક્રમ જે નિષધ ને નિલવંત પર્વત્ત સ્વભાવે ચારશે જોજન ઉંચા છે, તે ઉપરે પાંચસે જોજનના કુટ ઉંચા છે. તે મૂળે પાંચસે જોજનના લાંબા પહેાળા છે, મધ્યે ત્રણો પચાઢેર ોજનના ને શીખર ઉપરે તે અંતે પર્વત્તના ફૂટા અહીસા જોજન પાહેાળા છે તે તેને એ પાસે આઠ આઠ બેજન વેગળા (ક્રેટ) તારા ચાલે છે. એમ મળીને ખસે છાસડ જોજન વ્યાઘાતપણે જધન્ય અંતર હોય.) તે ઉત્કૃષ્ટપણે ખાર હજાર, બસે ખેતાલીસ જોજન અંતર હાય. ( તે કેમ જે દશ હજાર જોજનના મેરૂ પર્વત્ત પાહેાળપણે છે ને તેને એ પાસે અગ્યારશે તે એકવીસ ોજન વેગળા તારા ચાલે છે. એ રીતે ત્રણ પીંડ મળીને બાર હજાર બસે ખેતાલીસ ત્તેજન વ્યાઘાતપણે ઉત્કૃષ્ટ અંતર હાય એ ભાવ.) વળી ત્યાં જે નિર્બાધાતપણે અંતર છે તે જધન્યથી પાંચસે ધનુષના ને ઉત્કૃષ્ટપણે એ ગાઉનો એક તારાથી ખીજા તારાને અંતર (છેટું) કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org