________________
ઇદ્રિય વિષય અને દેવસત્તા,
૨૮૭]
,
,
,
,
,
,
,
,
ઉતર-હે ગૌતમ, હા. એમ કરવાને સમર્થ થાય. પ્રશન–હે ભગવંત, તે કેણે અર્થ એમ કહે છે જે દેવતા મહર્ધિક જાવત રહી શકે? ઉતર-હે મૈતમ, પાષાણાદિક પુગળ નાખતી વેળાએ પ્રથમ સદ્ય (ઉતાવળી) ગતીવંત થઈને, ત્યાર પછી મંદ (હળવી) ગતીવંત થાય. ને દેવતા મહર્ધિક જાવત માહા પ્રભાવંત પૂર્વે પણ પછી પણ ઉતાવળો ઉતાવળી ગતીવંત હોય તેણે અર્થે હે ગતમ! એમ કહીએ છીએ જે જાવત તે દેવતા નિચ્ચે જંબુદીપને પછવાડે એકવીસ વાર ફરીને તે પુગળને ગ્રહે. મેરની ચૂલિકાએ દેવતા બેઠે. ને જગતની પળે દેવાંશા રહી ને તે હાથથી પાષાણાદિ ગુગળ નાખે, ભૂમિ ઉપર મુકે એટલે તે દેવતા મેરૂથકી જંબુદીપની પાછળ એકવીશ વાર ફરીને તે પાષાણાદિક પુગળને ભૂમિએ પડે નહીં એવામાં ગ્રહણ કરી લે એવી સીધ્ર ગતિ દેવતા કરે.. પ્રશન–હે ભગવંત, દેવતા કોઈક મહર્ધિક જાવત મહા પ્રભાવવંત બાહરલા અન્ય પુગળ શરીરથી લીધા વિના પૂર્વ પહેલાં જ વાળ પ્રતે છેદયા ભેદયા વિનાં ગ્રહવા સમર્થ થાય? ગાંઠ બાંધી શકે ? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. એટલે ગ્રહણ કરવા સમર્થ ન થાય.) પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્ધિક બહીરલા અન્ય પુદગળ, શરીરથી લીધા વિના પૂર્વજ વાળuતે છેદી ભેદીને હવા સમર્થ થાય ? ગાંઠ બાંધી શકે ? ઉતર–હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. એટલે ગ્રહણ કરવા સમર્થ ન થાય. પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા પુગળ ગ્રહીને પૂર્વેજ વાળ પ્રતે છેદયા ભેદયા વિના ગ્રહવા સમર્થ થાય? ગાંઠ કરી શકે? ઉત્તર– ગેમ, એ અર્થ સમર્થ નહીં. પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા પુગળ ગ્રહીને પૂર્વજ વાળuતે છેદી ભેદીને ગ્રહવા સમર્થ થાય? ગાંઠ કરી શકે? ઊત્તર-હે ગૌતમ, હા. સમર્થ થાય ગ્રંથી કરવા દ્રઢ બંધને બાંધે તેથી જ ગાંઠ પ્રતે છવાસ્થ જીવ ન જાણે ન દેખે એવી સુક્ષ્મ ગાંઠ તે દેવતા કરે. પ્રશ્ન- હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા પુદગળ અણગ્રહથકે પૂર્વજ વાળ પ્રતે
દયા વિના ભેદયા વિના દીર્થ (મેટે લેબ) કરવા અથવા હસ્વ (લઘુ ના ટુંક) કરવા સમર્થ થાય? ઉત્તર—હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. (કરી શકે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા શરીરથી અન્ય પુદગળ લીધા વીના પૂર્વજ વાળ પ્રતે છેદી ભેદીને દીર્ઘ કરવા અથવા લઘુ કરવા સમર્થ થાય? ઉત્તર–હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. (કરી શકે નહીં.)
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org