________________
નંદીશ્વર દ્વીપ,
ર૭૩]
ટાળ્યા છે મૂળ જેહના અને વળી ગાંઠ કાઢી નાંખી છે. સાંઠાની માંહે મનુષ્ય કાપી ઉંચ દેશની જાત ખોડ દેશની ઉની બળવંત મનુષ્ય યંત્ર કોળુએ (ચીડે) તત્કાળ પીલી એવી શેલડીને રસ હોય તે વચ્ચે કરી ગળીને ચતુર્યાત સુગંધ દ્રવ્ય વાસીત અત્યંત પથ્ય હળવો વર્ણ કરી સહીત જાવત તેમજ આસાદવા જોગ્ય છે. ત્યારે ગતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, ઇક્ષુવર સમુદ્રનું પાણી એહવું સ્વાદવંત છે ? ઊત્તર- હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. કુંવર સમુદ્રનું પાણી એ થકી અત્યંત ઇષ્ટ છે. જાવત આસ્વાદ કરીને છે. વળી પૂર્ણભદ્ર અને માણીભદ્ર એહવે નામે બે દેવતા મહપિંક જાવત વિચરે છે. શેષ સર્વ તેમજ કહેવું. ચંદ્રાદિક જ્યોતિષી સર્વ સંખ્યાતા છે.
૯૧. નંદીશ્વર દ્વીપ, I૮ તે ઈશ્કવર સમુદ્રપ્રતે નંદીસ્વરનામા દ્વીપ વૃત્ત વળીયાકારે વીંટીને રહે છે. તેમજ સંખ્યાતા કેડ જોજન પહોળપણે ને પરિધીપણે છે. (એ આઠમ નંદીસ્વર દ્વીપ એકસો ત્રેસઠ ક્રોડ ને ચોરાસી લાખ જોજન પહોળપણે છે, ને બે હજાર, બહોતેર, કેડ, તેત્રીશ લાખ, ચોપન હજાર, એકસો પાંસઠ જોજન પરિધીપણે છે.) વળી પદ્મવર વેદિકા, વનખંડ
હનું માન, દ્વારનામ, માન, દ્વારાંતર, પ્રદેશ, છ. સર્વ તેમજ પૂર્વલી રીતે કહેવાં. પ્રશ્ન–હે ભગવંત, નંદીસ્વરનામા દ્વીપ એવું નામ એ અર્થે કહો છો ? ઉતર–હે ગેમ, નંદીસ્વર હીપે તે તે ઠામે ઘણી નાની મોટી વાવ છે. જાત બીલ પંકિત છે. તે શેલડીના રસ સરીખે પાણીએ કરી ભરી છે. ઉત્પાત પર્વર સર્વ વજ રત્નમય છે. પંક્તિ છે. આછા જાવત્ પ્રતિરૂપ છે.
૯ર, ચાર અંજનગીરી પર્વત્ત અધિકાર તેમ વળી હે ગૌતમ નંદીસ્વર દ્વીપના ચક્રવાળ વિખંભ પહોળપણને મધ્ય ભાગે ઇહાં ચારે દિશે ચાર અંજનગીરી પર્વત્ત છે. તે અંજનગીરી પર્વત્ત ચોરાશી હજાર જેજન ઉંચપણે છે. એક હજાર જેજન ઉંડ૫ણે છે. હેઠા મૂળે કાંઈક અધીકેરાં દશ હજાર જોજન લાંબપણે, પહોળપણે છે, ને ધરતી તળે પુરા દશ હજાર જોજન લાંબપણે પહોળપણે છે. ત્યાર પછી માત્રાએ માત્રાએ પ્રદેશ પ્રદેશની હાણીએ ઘટતા ઘટતા થક ઉપરે એક હજાર જોજન લાંબપણે પહોળપણે છે. મૂળે એકત્રીસ હજાર, છસે ત્રેવીસ જોજન કાંઇક ઝાઝેરા પરિધીપણે છે. ધરતી તળે એકત્રીસ હજાર, છમેં ત્રેવીશ જોજન કાંઇક ઉણા પરિધીપણે છે. શીખર તળે ઉપરે ત્રણ હજાર, એકસો બાસઠ જોજન કાંઈક ઝાઝેરા પરિધીપણે છે. મૂળે વિસ્તીર્ણ છે, વચ્ચે સાંકડા છે ને ઉપરે પાતળા છે. ગોપુંછને સંસ્થાને સંસ્થીત છે. સર્વ અંજન રત્નમય (શ્યામ કાળા) છે. આછા જાવત પ્રત્યેક પ્રત્યેક પદ્વવર વેદિકાએ પરીક્ષીપ્ત છે. પ્રત્યેક પ્રત્યેક વનખંડે પરિક્ષીપ્ત છે. તે વેદિકા અને વનખંડને વર્ણન પૂર્વપરે કહેવો.
તે અંજનગીરી પર્વને ઉપરે પ્રત્યેકે પ્રત્યેકે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org