________________
અરૂાદથી સમુદ્રથી કુંડલવર દ્વીપ સુધી.
વળી પદ્મવર વેદિકા, વનખંડ, દ્વારાંતર તેમજ કહેવાં સંખ્યાતા લાખ જોજન દ્વારના અંતર છે. જાવત અર્થ કહે છે, તે દ્વીપે વાવ પ્રમુખ છે તે ક્ષુરસ સમાન પાણીએ ભરી છે. તે ઉત્પાત પર્વત્ત છે તે સર્વ વન્દ્ર રત્નમય છે. અશોક અને વિતશેાક નામા જીહાં એ દેવતા મહર્ષિક જાવત્ વસે છે. તેણે અર્થે અરૂણુદ્રીપ નામ કહીએ જાવત્ સર્વ ન્યાતિષી સંખ્યાતા છે,
૨૭]
૯૬. અરૂણેાદથી સમુદ્ર, તા
તે અરૂણુદીપ પ્રતે અરૂણેાદધીનામા સમુદ્ર ધૃત વળીયાને આકારે વીટીને રહ્યા છે, તેને પણુ તેમજ વિષભ, પરીક્ષેપ સ ંખ્યાતા ોજનનો છે. અર્થ ભ્રુવર સમુદ્રની પરે કહેવા. પણ એટલે વિશેષ જે સુભદ્ર ને સમણભદ્રનામા કડાં એ દેવતા મહર્ષિક વસે છે શેષ સર્વ તેમજ કહેવું.
૯૭. અરૂણવર દ્વીપ, ૧૦ગા
તે અરૂણાદધી સમુદ્ર પ્રતે અરૂણવરનામા દસમેા દ્વીપ વૃત્ત વળીયાને આકારે વીટીને રહ્યા છે. તેમજ સર્વ કહેવું. જાવત્ અર્થ કહે છે. ત્યા વાવ પ્રમુખ ક્ષુરસ સમાન પાણીએ ભરી છે. ત્યાં ઉત્પાત પર્વત્ત” છે. તે સર્વ વજ્ર રત્નમય છે. આછા છે. અરૂણુવરભદ્ર ને અરૂણવર માહાભદ્ર નામે હાં એ દેવતા મહર્ષિક વસે છે.
૯૮. અરૂણેાવરધિ સમુદ્ર, "ગા
તે દ્વીપને અરૂણાવરદધી સમુદ્ર વીટીને રહ્યા છે. નવત્ અણુવર ને અરૂણુ મહાવર નામે હાં એ દેવતા છે શેષ સર્વ તેમજ કહેવુ.
૯૯. અરૂણવરાવભાસ દ્વીપ, ॥૧૧॥
તે અરૂણવર સમુદ્ર પ્રતે અરૂણવરાવ ભાસનામા અગ્યારમા દ્વીપ ધૃત વીટીને રહ્યા છે. જાવત્ અરૂણવરાવભાસભદ્ર ને અરૂણુવરાવભાસ મહાભદ્ર નામે હાં એ દેવતા મહર્ષિક વસેછે. ૧૦. અરૂણવરાવભાસ સમુદ્ર ॥૧૧॥
તે દ્વીપને અરૂણુવરાવભાસ સમુદ્ર વીટીને રહયા છે. ત્યાં અરૂણવરાવભાસવર તે અરૂણુવરાવભાસ માહાવર નામે હાં એ દેવતા મહર્ષિક વસે છે.
૧૦૧, કુંડલ દ્વીપ, દા
તે કેડે બારમે કુંડલ દ્વીપ છે. ત્યાં કુંડલભદ્ર ને કુડલ માહાભદ્ર નામે એ દેવતા મહર્ષિક છે,
૧૦૨, કુંડલાદધી સમુદ્ર ૧૨
તે પુંઅે કુડલોદી સમુદ્ર છે. તીહાં ચક્ષુસભ ને ચક્ષુકાન્ત એ એ દેવતા મહર્ષિક વસેછે, ૧૦૩, કુંડલવર દ્વીપ
શા
તે કડે તેરમે કુંડલવર દ્વીપ છે તીયાં કુંડલવર ભદ્ર ને કુંડલવર મહાભદ્ર નામે એ દેવતા મહર્ષિક વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org