________________
વૃતવર દ્વીપ,
૨૭૧]
એક ગાયનું દૂધ દશ ગાયને પાઈએ. તે દશ ગાયનું દૂધ એક ગાયને પાઇએ. એ ચાર સ્થાનક.) એહવું કાળી ગાયનું દૂધ મધુર રસ તેહને ઘણે દ્રવ્ય સહીત ઉદ્યમે કરી મંદાગ્નીએ કહેલું આયુક્ત ખાંડ, ગેળ, સાકરની પાય તેણે યુક્ત રાજા ચાતુરંત ચક્રવર્તિ તેહને અર્થે નીપજાવેલ તે ખીર (દૂધપાક) આસ્વાદવા જેગ્ય. વિશેષે સ્વાદ લેવા જોગ્ય શરીરને પુષ્ટ કરે વાવત સર્વ ઇદ્રિ ને ગાત્ર જે શરીર તેહને પ્રમોદ કરે. શુભવર્ણ કરી સહીત જાવત સ્પર્શ કરી સહીત હોય ત્યારે ગૌતમ પુછે છે. પ્રશ્ન–હે ભગવંત, એવું તે ક્ષીર સમુદ્રનું પાણી હોય? ઊત્તર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ક્ષીરદધી સમુદ્રનું પાણી એ થકી અત્યંત ઈષ્ટ છે. જાવત આસ્વાદે કરીને છે. વળી વિમળ અને વિમળપ્રભ નામે હાં બે દેવતા મહર્ધિક જાવત્ વસે છે. તેણે અર્થે હીરોદધી સમુદ્ર એહવું નામ કહીએ. સંખ્યાતા ચંદ્રમાં જાવત સંખ્યાતા તારા છે.
૮૭. વૃતવર કીપ, ૬ તે ક્ષીરદધી સમુદ્ર પ્રતે ધૃતવરનામા દીપ વૃત વળીયાને આકારે જાવત ચેકફેર” વિટીને રહ્યો છે. તે સમ ચક્રવાળ સંસ્થીત છે પણ વિષમ ચકવાળે નથી. સંખ્યાતા જોજન પહેળપણે ને પરિધિ પણે છે. (એ છ વૃતવર દ્વીપ દશ કેડ વીસ લાખ જોજન પહોળપણે છે ને એક ઓગણત્રીસ કોડ, ત્રેતાળીસ લાખ, વીશ હજાર, બસેં પીસ્તાલીસ જોજન પરિધિપણે છે.) પ્રશન–હે ભગવંત, ધૃતવરનામા દીપ એવું નામ યે અર્થ કહો છો? ઉતર–હે ગતમ, તે ધૃતવર દીપે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી નાની મોટી વાવ છે જાવત ધૃત સમાન પાણએ ભરી છે તે વાવમાંથી ઉત્પાત પર્વર છે જાત ખડડક તે સર્વ કાંચનય છે આછા જાવત્ પ્રતિરૂપ છે. વળી કનક અને કનકપ્રભ નામે ઈહાં બે દેવતા મહર્ધિક છે તે અર્થે ધૃતવર બીપ એવું નામ કહીએ. ત્યાં ચંદ્રાદિક જ્યોતિષી સર્વ સંખ્યાતા છે.
- ૮૮, ધૃતોદધિ સમુદ્ર. ૬. તે વૃતવર દ્વીપ પ્રતે ધૃતદધી નામા સમુદ્ર વૃત વળીયાને આકારે જાવત વાટીને રહ્યું છે. સમ ચક્રવાળ છે તેમજ વિખંભ, પરિધિ, દ્વારાંતર પ્રદેશ, જીવ કહેવા. (એ છ વૃતવર સમુદ્ર વીશ કોડ ને અડતાલીસ લાખ જોજન પહોળપણે છે અને બે અઠાવન ક્રોડ, પંચાણું લાખ, નેવારી હજાર, એકસો તેતર જોજન પરિધિપણે છે.) પ્રશ્ન-હે ભગવંત, ધૃતવર સમુદ્ર એવું નામ યે અર્થે કહો છો?' ઉત્તર–હે ગીતમ, ધૃતદધી સમુદ્રનું પાણી જેમ કોઇ ખુલ્યા વિકસ્વર કણયરના પુલ જેવાં હોય તથા સરસ તાજા વિકસ્વર કારંટ વૃક્ષના પુલની માળા સરખા ત પીંડ છે. જેનો ચીગટ તે ગુણે અને તેજે કરી દીપમાન નિરૂપમહત ઉત્તમ સુંદર અત્યંત એવું દધી જાતીવંત મથીને તેજ દીવસનું ગૃહીત માખણ ભલે પ્રકારે તાવ્યું અત્યંત પુણે સુગંધી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org