________________
[૨૭૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
તે જેમ કે માદળનું તળું હેય જાવત્ દેવતા વસે છે. તે ઘણું સમ રમણિક ભૂમિભાગને મધ્યભાગે પ્રત્યેક પ્રત્યેક સિદ્ધાયતન છે. તે એકેક સો જન લાંબપણે છે, પચાશ જોજન પહેળપણે છે, ને બહેતર જોજન ઉંચપણે છે. અનેક સ્થંભના સૈકડા તેણે કરી સનિવિષ્ટ છે. વર્ણન પૂર્વલી પરે કરવું. તે સિદ્ધાયતનને પ્રત્યેકે પ્રત્યે કે ચાર દિશે ચાર દ્વાર છે. તેનાં નામ કહે છે. દેવ દ્વાર ૧, અસૂર દાર ૨, નાગ દ્વાર ૩, ને સૂવર્ણ દ્વાર ૪.
ત્યાં ચાર દેવતા મહધિક જાવત એક પલ્યોપમની સ્થિતિના વશે છે. તેનાં નામ કહે છે. દેવ ૧, અસુર ૨, નાગ ૩, ને સુવર્ણ ૪. તે દ્વાર સોળ જેજન ઉંચપણે છે આઠ જેજન પહેળપણે છે. તેટલાજ પ્રવેસપણે છે. તે છે. ઉત્તમ સુવર્ણમય છે. વર્ણન સર્વ કહેવો. જાવત વનમાળા છે. તે દ્વારને ચારે દિશે ચાર મુખમંડપ છે. તે મુખમંડપ એક સો જેજન લાંબાણે છે, પચાસ જોજન પહોળપણે છે કાંઈક અધીકેરાં સોળ
જન ઉંચપણે છે. તેનું વર્ણન પૂર્વલી રીતે કહેવો. તે મુખમંડપને ચારે દિશે ચાર દ્વાર છે. તે દ્વાર સોળ જન ઉંચપણે છે. આઠ જે જન પિહોળપણે છે તેટલાજ પ્રવેશપણે છે. શેષ સર્વ તેમજ જાવત વનમાળા લગે કહેવું. એમ પ્રેક્ષાધર મંડપ પણ તેહીજ પ્રમાણુ કહેવું. જેમ મુખ મંડપના દ્વાર કહ્યા તેમ પ્રેક્ષાધર મંડપના દ્વાર પણ તેમજ કહેવાં. તે પ્રેક્ષાધર મંડપને મધ્યભાગે અક્ષાટક છે. તે વિશે મણિપીડીકા છે તે આઠ જોજન પ્રમાણ છે. તે ઉપર સીંહાસન છે. પરીવાર રહીત કાવત દામ છે. ચારે દિશે સ્થભ છે (ચૈત્યરૂ૫) તેમજ કહેવાં. પણ તે સેળ જોજન પ્રમાણ છે. કાંઈક ઝાઝેરા સોળ જોજન ઉંચા છે. શેષ તેમજ જાત ત્યાં જીન (દેવતાની પ્રતિમા છે. ચૈત્યવક્ષ તેમજ ચાર દિશે ચાર છે. તેહીજ પ્રમાણ સર્વ વિજય રાજ્યધાની પરે કહેવું. પણ એટલે વિશેષ જે મણિપીઠીકા સોળ ભેજનું પ્રમાણ છે. ચૈત્યવૃક્ષની. તે ચૈત્યવૃક્ષને ચારે દિશે ચાર મણિપીઠીક છે. તે આઠ જે જન લાંબી પિહોળી ચાર જન જાડી છે તે ઉપરે મહેદ્ર ધ્વજ છે. તે સાઠ જેજનાનો છે. તે આગળ વાવ છે તે સો સે જોજન લાંબાણે છે. પચાસ જે જન પિળપણે છે. દશ જેજન ઉંડપણ છે. શેપ સર્વ તેમજ. મન ગુલિકા અને ગમાનસીક અડતાલીશ અડતાલીશ હજાર છે. તે કહે છે પૂર્વદિશે સોળ હજાર, પશ્ચિમ દિશે સોળ હજાર, દક્ષિણ દિશે આઠ હજાર ને ઉત્તર દિશે આઠ હજાર, એમ અડતાળીશ હજાર. શેષ સર્વ તેમજ પૂર્વલી પરે કહેવાં. ઉલેચ ભૂમિ ભાગ કહેવા. જાવત તે સિદ્ધાયતનને મધ્યભાગે મણીપીઠીક છે તે સોળ જોજન લાંબપણે પહેળપણે છે. આઠ જે જન જાડપણે છે. તે મણુપીઠીકાને ઉપરે દેવછંદ છે. તે સોળ જોજન લાંબા પિલળા છે. અને કાંઇક ઝાઝેર ભેળ જોજન ઉંચપણે છે. સર્વ રત્નમય છે તે માંહી એકસો આઠ જીન (દેવતાની) પ્રતિમા છે. સર્વ તેજ ગમે જાણો. જેમ વૈધાનીક સિદ્ધાયતનનો અધિકાર (સૂર્યાભ વૈમાનના સિદ્ધાયતનનો અધિકાર રાયપ્રસેણી સૂત્રમાં) છે. તેમ જાણો.
વળી તીહાં જે પૂર્વદિશાને અંજનગીરી પર્વત્ત છે. તેને ચારે દિસે ચાર નંદાપુષ્કરણ વાવ છે. નંદોત્તરી ૧, નંદા ર, આનંદા ૩. ને નંદીવર્ધના ૪. તે નંદાપુષ્કરણી એકેક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org