________________
પુષ્કરદધી સમુદ્ર,
દેવતા શું ઉર્ષ લેાકે ઉત્પન છે, કે કલ્પના છે, ચાર કરે છે, કે સ્થીર ચારવંત છે, ગતીને વિષે આસક્ત છે, ગતી પ્રતે આશ્રય છે?
ઉત્તર—હે ગાતમ, તે દેવતા ઉર્ષ લેકે ઉત્પન નથી, (ત્રીઅે લાકે વસે છે.) તેમ દેવલે કના રહેહાર પણ નથી. વૈમાનેમન છે. પોતાને વૈમાને રહે છે. ચારેકન નથી. ચાર રથીતીક છે, સ્થીર છે. ગતીને વિષે આસક્ત નથી. ગતી પ્રતે આશ્રયા નથી. પાકી ઇંટને સંસ્થાને સથીત (ચા) છે. લક્ષ જોજન પ્રમાણ તાપ ક્ષેત્રે કરી સહીતથકાં અને સહુૠગમે બાહીરલી વૈવિ પરખદાએ સહીતથકાં મેટે મેટે શબ્દે વજાડતાં નાટીક યોગ્ય ગીત વાજી ંત્રને શબ્જે કરીને દેવ સાધી ભાગ ભાગવતાથયાં સુભ કાન્તિવત સીતળ લેસ્યાવત મંદ છે, આતાપ જેહના એવી લેત્સ્યાવત વિચીત્ર મનહર છે. એ ને અંતરે કારણ જેહના શીખરની પરે સ્થાને સ્થીર રહ્યાંથકાં માંહા માંહે ભલી રીતે અવગાઢ કરી રહી. લેસ્યા તેણે સહીત છે. એટલે ચંદ્ર, સૂર્યની પ્રત્યેક લેસ્યાના વિસ્તાર લાખ જોજનને છે, તે ચદ્ર, સૂર્યને સુચી પતિએ રહેલાને પરસ્પર અંતર પચાશ હજાર ોજનનું છે, માટે ચંદ્રની પ્રભાએ સમિત્ર મળેલી સૂર્યની પ્રભા છે, ને સૂર્યની પ્રભાએ સમિશ્ર મળેલી ચંદ્રપ્રભા છે. એમ પરસ્પર અવગાઢ કરી રહી લેસ્યા સહીત છે. એહવે કારણે કરીને તે ક્ષેત્રના પ્રદેશ પ્રતે સઘળે ચોકફેર ઉધ્યેાત કરે છે. અવભાસે છે, તપે છે, કાન્તિએ કરી દીપાવે છે.
૨૬]
પ્રશ્ન—હે ભગવત, જ્યારે તે દેવતાના ઇંદ્ર ચવે ત્યારે દેવતા દેવકાર્ય ક્રમ કરે?
ઉત્તર હું ગાતમ, જ્યાં લગે ત્યાં અનેરે ઇંદ્ર ઉપજે ત્યાં લગે ચાર પાંચ સામાનીક દેવતા તે ઇંદ્ર સ્થાનક અંગીકાર કરીને વિચરે.
પ્રશ્ન-હે ભગવત, ઇંદ્ર સ્થાનક દેવ સત્યા કેટલા કાળ ઇંદ્ર રહીત રહે ?
ઊ-તર-હે ગાતમ, જધન્યથી એક સમય ને ઉત્કૃષ્ણે છ માસના વીર હાય.એ મનુષ્યક્ષેત્ર ને માત્તર પર્વત્તના પ્રસ ંગે આવેલ અધિકાર કહ્યા.
૮૨. પુષ્કરદધી સમુદ્ર, ગા
હવે તે પુષ્કરવર દ્વીપપ્રતે પુષ્કરદધી નામે સમુદ્ર વૃત્ત વળીયાને આકારે વત્ વીંટીને રહયા છે.
પ્રશ્ન-હે ભગવત, પુષ્કરેાદધીનામા સમુદ્ર કેટલા ચક્રવાળે પહેાળપણે પાળે! છે, અને કેટલા પિરધીપણે ક્રૂરતા છે?
ઉત્તર હું ગાતમ, સંખ્યાતા લાખ તેજન (ત્રીસ લાખ બેજન) ચક્રવાળે પહેાળપણે છે અને સંખ્યાતા લાખ જોજન (ત્રણ ક્રોડ, પંચાણું લાખ, અયાવીશ હજાર, ચારસે ઇકાતેર તેજન) પરિધીપણે ક્રૂરતા છે, તેને એક પદ્મવર વેદિકા ને એક વનખડે કરી ચાતરક્
વીંટેલ છે.
પ્રશ્ન- હે ભગવત, પુષ્કરાધી સમુદ્રને કેટલાં દ્વાર છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org