________________
માનુષેાત્તર પર્વત્ત ને મનુષ્યક્ષેત્ર,
૨૬૫]
આહાર, નિહાર, જન્મ, મરણ. એ ચાર વાનાં થાય નહીં. તેણે અર્થે હું ગતમ! માનુષાત્તર પવૃત્ત એવું નામ કહીએ. તેમ વળી નિત્ય શાશ્વતું નામ છે.
વળી જ્યાંલગી ઘર છે, ઘર હાટ છે. ત્યાંલગી એ મનુષ્યલેાક કહીએ. જ્યાંલગે ગામ, નગર જાવત્ રાજ્યધાની છે. ત્યાંલગે એ મનુષ્યલેાક કહીએ. જ્યાંલગી અરીહંત, ચક્રવર્ત્ત ખળદેવ, વાસુદેવ, જં ધાચારણ વિદ્યાચારણુ સાધુ, વિદ્યાધર, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, મનુષ્ય પ્રકૃતિ ભદ્રક, વનીત ત્યાંલગે એ મનુષ્યલોક કહીએ.
વળી જ્યાંલગે સમય, (અતી સુક્ષ્મ કાળ) અસંખ્યાતા સમયની આવળીકા, ચાર હજાર, ચારસે’, ખેતાલીસ. આવળીકાના ધાસેાશ્વાસ. સાત શ્વાસે સ્તક. સાત સ્તોકે લવ. સીતેર લવે મુહુર્તે. પંદર મુહુર્તો દીવસ. ત્રીશ મુહુર્તો અહેારાત્ર. પંદર હેારાત્રે પક્ષ. એ પક્ષે માસ. એ માસની રૂતુ. ત્રણ તુએ અયન. એ અયને સંવત્સર. પાંચ સવત્સરના જુગ. વીશ જુગે સત (સા) વર્ષ. દશ સત વર્ષે સહસ્ર (હાર) વર્ષ. સેા સહસ્ત્રે લક્ષ (લાખ) વષૅ. ચેારાશી લાખ વર્ષે એક પુર્વાગ ૧, ચેારાશી લાખ પુર્વાંગે એક પુર્વ ૨, ચોરાસી લાખ પુર્વે એક ત્રુટિતાંગ ૩, ચેારાસી લાખ ત્રુટિતાંગે એક ત્રુટિત ૪, ચોરાસી લાખ ત્રુટિતે એક અડડાંગ પ, ચોરાસી લાખ અડડાંગે એક અડડ ૬, ચેારાસી લાખ આડે એક આવવાંગ ૭, ચેારાસી લાખ અવવાંગે એક અવવ ૮, ચેારાસી લાખ અવવે એક હુહતાંગ ૯, ચોરાસી લાખ હુતાંગે એક હુહુત ૧૦, ચેારાસી લાખ હુડુતે એક ઉત્પલાંગ ૧૧, ચેારાસી લાખ ઉત્પલાંગે એક ઉત્પલ ૧૨, ચેારાસી લાખ ઉત્પલે એક પદ્માંગ ૧૩, ચેારાસી લાખ પદ્માંગે એક પદ્મ ૧૪, ચોરાસી લાખ પડ્યે એક નલિનાંગ ૧૫, ચેારાસી લાખ નનલનાંગે એક નલિન ૧૬, ચારાસી લાખ નલિને એક અર્થનિકરાંગ ૧૭, ચોરાસી લાખ અર્થનિકુરાંગે એક અર્થનિકુર ૧૮. ચોરાસી લાખ અર્થનિકરે એક અયુતાંગ ૧૯. ધારાશી લાખ અયુતાંગે એક અયુત ૨૦ ચારાસી લાખ અયુતે એક પ્રયુતાંગ ૨૧. ચોરાસી લાખ પ્રયુતાંગે એક પ્રદ્યુત ૨૨. ચોરાશી લાખ પ્રયુતે એક નયુતાંગ ૨૩. ચેારાશી લાખ નયુતાંગે એક નયુત્ત ૨૪. ચોરાસી લાખ યુતે એક ચૂલીકાંગ ૨૫. ચેારાશી લાખ ચૂલીકાંગે એક ચૂલિકા ૨૬. ચોરાશી લાખ ચૂલિકાએ એક શીર્ષ પ્રહેલીકાંગ ૨૭. ચેારાશી લાખ શીર્ષક પ્રહેલીકાંગે એક શીર્ષ પ્રહેલીકા થાય. ૨૮. (એકસો છતુ આંક એક શીર્ષ પ્રહેલીકા થાય) તે ઉપરાંત ગણીત નથી. અસખ્યાતે વર્ષે એક પત્યેાપમ થાય. ( પાલાની એપમાએ) દશ ક્રેડાક્રેડ પલ્યેાપમે એક સાગરોપમ થાય. દશ ક્રેડાઢ્ઢાડી સાગપમે એક અવસર્પિણી થાય. અને દશ ક્રેડાઢ્ઢાડી સાગરોપમે એક ઉત્સર્પિણી થાય. વીશ ક્રાક્રોડ સાગરોપમે એક કાળ ચક્ર થાય એવું કાળમાન છઠ્ઠાં છે તે એહુ મનુષ્યલેાક કહીએ. સમયક્ષેત્ર કહીએ.
વળી જ્યાં ખાદર વીજળી અને માદર સ્થતીત ગાઁરવ શબ્દ છે ત્યાં એ મનુષ્ય લાક કહીએ. સમયક્ષેત્ર કહીએ. વળી જ્યાં લગે ઉદાર ઘણા ખાદર મેઘ વરસાદ ઉપર્જ છે. સંમૂર્ચ્છના પામે જમાવ કરે છે, વસે છે ત્યાં એ મનુષ્ય લેાક કહીએ, વળી જ્યાં
34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org