________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
કહેછે. સાથીઓ ૧, શ્રવ૭૨, જાવત્ દર્પણ ૮, ક્રુષ્ણચામર ધ્વજા જાવત્ છત્રા તિ છત્રછે, વળી તે જખુ સુદર્શનાના ખાર નામ કહ્યાં છે તે કહે છે. સભકાર દર્શન માટે સુંદર્શના ૧, નિષ્ફળ નહીં શાસ્વતા છે માટે અમેાધા ૨, મણિરત્ન બધ માટે. સુપ્રબદ્દા ૩, જસવંત માટે. જસેાધરા ૪, જબુદ્રીપનું નામ વિસ્તારે માટે વિદેહ જખુ ૫, ઉત્તમ વૃક્ષ માટે સામનસ ૬. સાસ્ત્રતા માટે નિયતા છ, સ્થિર માટે નિત્યમ`ડીતા 4, ભદ્રકારી માટે સુભદ્રા ૯, વિસ્તીર્ણ માટે વિશાળા ૧૦. ભલેા તે સુનયા ૧૧, તે દેખતાં મન પ્રશ્ન થાય માટે સુમના ૧૨, એ બાર ભેદ. એટલે સુદર્શના જ ખુવૃક્ષના એ બાર નામ કહ્યાં. પ્રશ્ન—હે ભગવંત, તે શ્યા માટે જંબુ સુદર્શના એડવું નામ કહેાછે? ઉતર—હે ગૌતમ, જખુ સુદર્શનાને વિષે જમુદ્દીપના અધિપતિ (સ્વામી) અનાધૃત નામે દેવતા મર્ષિક જાવત્ પક્ષેાપમના આવખાવંત વસેછે. તે દેવતા ત્યાં ચાર હજાર સામાનીક દેવતાનું નવત્ જંબુદ્રીપનું, જમ્મુ સુદર્શનાનું, અનાધૃત રાજ્યધાનીનું અધિપતિપણું કરતા થકા જાવત્ વિચરે છે.
[82
પ્રશ્ન—હે ભગવત, અનાધૃત દેવતાની અનાધૃત નામે રાજ્યધાની ક્યાં છે?
ઉ-તર—હું ગાતમ, જંબુદ્રીપના મેરૂ પર્વતથકી ઉત્તર દીશે ત્રીછા અસ`ખ્યાતા દ્વીપ સમુદ્ર પછી અનેરો જબુદ્રીપ આવે ત્યાં અનાધૃત રાજ્યધાની છે. જાવત્ મહર્બિક એમ સર્વ વ્યક્તવ્યતા વિજ્ય રાજ્યધાનીની પરે કહેવી. તેમ વળી હે ગૈાતમ જંબુદ્રીપનામા દ્વીપે ઉત્તર કુ ક્ષેત્રને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં જષુવૃક્ષ. જમુના વર્લ્ડ, જમ્મુના વનખંડ, નિત્ય ક્ળ્યાં પુલ્યાં જાવત શાભાએ કરી અત્યંત અત્યંત ઉપ શાલતાં થકાં રહેછે. તેણે અર્થે હું ગાતમ જંબુદ્રીપનામા દ્વીપ એવું નામ કહીએ છીએ. તેમ વળી સદાઇ નિર્તર છે, હું ગૈતમ જબુદ્રીપનામા દ્વીપનું નામ સાત્વનું છે, જે કાઇ કાળે એ નામ હતું નહીં એમ નથી. જાવત્ નિત્ય સાસ્વતું છે,
પ્રરન-હે ભગવંત, જબુદ્રીપનામા દ્વીપને વિષે કેટલા ચંદ્રમા પ્રભાસ્યા, પ્રભાસે છે ને પ્રભાસશે. કેટલા સૂર્ય તપ્યા, તપે છે તે તપશે. કેટલા નક્ષત્ર ચંદ્રમાદિ ગ્રહેા સાથે જોગ જોડયા, જોડે છે ને બેડશે. કેટલા મહાગ્રહ ચાર ચરતા હુયા, ચરે છે તે ચરશે. કેટલા તારાના સમુહની ક્રોડાક્રેાડીમાં શેાભતી હુઇ, શાભે છે, તે શાભશે. (એ પાંચે પ્રકારના જ્યાતીષીની ત્રણે કાળની પુછા કરી.)
ઉ-તર્---હું ગૈતમ, જબુદ્રીપનામા દ્વીપને વિશે એ ચદ્રમા પ્રભાસ્યા, પ્રભાસે છે ને પ્રભાસશે. એ સૂર્ય તપ્યા, તપે છે, ને તપસે. છપન નક્ષત્ર ચંદ્રમા સાથે બેંગ જોડયા, જોડે છે ને જોડશે. એકસો છેતેર મહાગૃહ ચાર ચરતા હુઆ. ચરે છે, તે ચરશે. એક લાખ, તેત્રીશ હજાર, નવસે ને પચાશ એટલી ક્રેટાક્રેાડી ૧,૩૩,૯૧૦૦૦૦૦૦૦૦૦૦ તારાગ સમુહ શાલતા હુઆ, શાભે છે, તે શાભશે. એટલે એ જ બુદ્વીપને અધિકાર સંક્ષેપ માત્ર પુરા થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org