________________
[૨૫૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશન–હે ભગવંત, કાળે દધી સમુદ્ર કેટલે ચક્રવાળે પહોળપણે છે અને કેટલો પરિધિપણે છે ? ઉતર-- હે ગૌતમ, આઠ લાખ, જન ચક્રવાળે પિહોળપણે છે. અને એકાણું લાખ, સીતેર હજાર છસે, પંચેતેર જોજન કાંઇક અધિકેરાં પરિધિપણે છે (સર્વ અત્યંતરના દ્વીપ, સમુદ્રના મળીને થાય) તે કાળે દધી સમુદ્ર એક પદ્વવર વેદિકાએ અને એક વનખંડે કરી ચોકફેર વિંટયો છે. તે વેદિકા અને વનખંડને વર્ણન પૂર્વપરે જાણવો. પ્રનિ–હે ભગવંત, કાળોદધી સમુદ્ર તેને કેટલાં દ્વાર છે? ઉત્તર–હે ગેમ, તેના ચાર ધાર છે. વિજય ૧, વિજયંત ૨. જયંત ૩. ને અપરાજીત ૪. પ્રશ્ન- હે ભગવંત, કાળોદધિ સમુદ્રનું વિજયનામા દ્વાર ક્યાં છે? ઊતર–હે ગૌતમ, કાળોદધી સમુદ્રના પૂર્વદિસીને અંતે ને પુષ્કરવર હીપના પૂર્વાર્ધને પશ્ચિમ દિસે સદા મહા નદીને ઉપરે દહાં કાળોદધી સમુદ્રનું વિજયનામા દ્વાર છે. તે આઠ જેજન ઉંચપણે છે તેહીજ પ્રમાણ પૂર્વલી પરે કહેવું જાવત્ રાજ્યધાની લગે અધિકાર કહે. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રનું વિજયંતનામા દ્વાર ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ, કાળોદધી સમુદ્રની દક્ષિણ દિસીને છેડે અને પુષ્કરવર હીપના દક્ષ
ધ ને ઉત્તર દિસે બહાં કાળોદધી સમુદ્રનું વિજયંતનામા દ્વાર છે. પ્રશ્ન–હે ભગવંત, કાળોદધી સમુદ્રનું જયંતનામા દ્વાર ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ, કાળોદધી સમુદ્રની પશ્ચિમ દિશાને અંતે ને પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્ધ ને પૂર્વ દિસે સીતા માહા નદીને ઉપરે ઈહાં કાળોદધી સમુદ્રનું જયંતનામા દ્વાર છે. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રનું અપરાજીતનામા દ્વાર ક્યાં છે? ઉતર-હે ગતમ, કાળોદધી સમુદ્રની ઉત્તર દિશાને અંતે ને પુષ્કરવર દીપના ઉત્તરાર્ધ ને દક્ષિણ દીશે જહાં કાળદધી સમુદ્રનું અપરાજીતનામા દ્વાર છે. શેષ સર્વ તેમજ પૂર્વલી પર કારનું માન ને રાયધાની તમામ જંબુદ્વીપના વિજયદ્વારની પરે નિરવિશેષપણે અધિકાર કહે. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રમાં એક કારથી બીજ કારને કેટલું અબાધાએ અંતર છે? ઊતરે– મૈતમ, બાવીશ લાખ, બાણું હજાર, ઇસે બેતાલીસ જે જન ને ત્રણ કેસ. એટલો કારાંતર છે (એટલે એક હારથી બીજા દ્વારને એટલું છેટું છે.) પ્રશ્ન- હે ભગવંત, કાળદધી સમુદ્રના પ્રદેશ પુષ્કરવર દીપને સ્પર્યા છે? ઉતર– હે ગેમ, પૂર્વલીપરે કહેવું. એમ પુષ્કરવર દીપના પણ પ્રદેશ સ્પસ્ય કહેવા, ને જીવ ઉપજવાનું પ્રશ્ન પણ સર્વ પૂર્વલી રીતે કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org