________________
[૨૬૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
બેતાળીશ ચંદ્ર ને બેતાળીશ સૂર્ય કાળદધી સમુદ્રના, બહોતેર ચંદ્ર ને બહોતેર સૂર્ય અત્યંતર પુખરાધના. એ સર્વ એકસ બત્રીસ ચંદ્ર ને એકસો બત્રીશ સૂર્ય થાય તેને અઠાસી ગુણ કરતા ગ્રહ થાય. અઠાવીશ ગુણ કરતા નક્ષત્ર થાય.) ચાલે છે તે પ્રકાશ કરે છે, અગ્યાર હજાર છઍ સોળ. એટલા માહા ગૃહ ચાર પ્રતે ચરે છે. ત્રણ હજાર, હસે છનું એટલા નક્ષત્ર છે. અઠયાસી લાખ ચાળીશ હજાર, સાતમેં એટલી ક્રેડક્રેડી તારા શોભતા હુવા, શેળે છે ને શોભશે..
એ તારાનો પીંડ સર્વ સમુદાએ મળીને મનુષ્યલોક માંહી છે, અને મનુષ્યક્ષેત્ર બાહીરે તારા તિર્થકરે અસંખ્યાતા કહ્યા છે. એટલો તારાનો સમુહ કહ્યા છે. મનુષ્ય લોક માંહે તે સર્વ કદંબ પુષ્પને સંસ્થાને સંસ્થિત જ્યોતીવંત ચાર ચરે છે તે મેરૂ પર્વત દીસે સંકિર્ણ (સાંકડા) અને બાહરલી તરફ વિસ્તિર્ણ પ્રકાશવંત છે. સૂર્ય, ચંદ્રમા, ગૃહ, નક્ષત્ર. એટલા કહ્યા છે. મનુષ્યલક માંહી જેહના નામ અને ગેત્ર પ્રગટપણે કહ્યા છે. છાસઠ પીટક (પરિધીરૂપ પંક્તિ) ચંદ્રમા, સૂર્યના મનુષ્યલોક માંહી છે. બે ચંદ્રમા, બે સૂર્ય એકેકે પીટકે હેય. છાસઠ પીટક (પરિધીરૂપે પંક્તિ) છે. નક્ષત્રના મનુષ્ય લોકને વિષે છપન નક્ષત્ર એકેકે પીટકે હાય. છાસઠ પીટક (પરિધીરૂપે પંક્તિ) છે. મહા ગૃહના મનુષ્ય લકને વિષે એક છતર ગૃહ એકેકે પીટકે હોય. ચાર પંક્તિ છે. મેરૂથકી માનુષોત્તર સાતમી ચંદ્રમા, સૂર્યની મનુષ્ય લેકને વિષે છાસઠ છાસઠ ચંદ્ર, સૂર્ય એ કેકી પંક્તિ હોય. છપન પતિ મેથી માનુષેત્તર સામી નક્ષત્રની મનુષ્ય લેકને વિષે છાસઠ છાસઠ નક્ષત્ર એકેકી પંકતિ હોય. એકસો છેતર પંક્તિ છે ગૃહની મેરૂ થકી માનુષોત્તર સાહમી મનુષ્ય લેકને વિષે છાસઠ છાસઠ ગ્રહની એકેકી પંકતિ હોય. તે સર્વ જ્યોતિષી મેરૂ પર્વત્તને ફરે છે પ્રદક્ષણાવર્ત સવળે ફરે ફરે છે. (પરિધી ફરતાં થકાં જમણે હાથ મંડળ માંહે રહે ને ડાબે હાથ બાહરલી તરફ રહે તે પ્રદક્ષિણાવૃત્ત સવળો ફેર કહીએ.) અનવસ્થિત જોગે કરીને જુજુઆ નક્ષત્ર સાથે જોગે કરીને તથા વક્રઅતિચાર પ્રમુખ અનવસ્થિત જોગે ચંદ્રમા. સૂર્ય અને ગૃહના સમુહ અને નક્ષત્ર તારાના મંડળ તે સદાઈ અવસ્થિત જાણવા. સદાઈ સરખી ગતીવંત છે. તે પણ પ્રદક્ષણાવર્ત સવળે ફેરે મેરૂ પુજ ફરે છે. ચંદ્રમા અને સૂર્યને હૈઠે તથા ઉંચે સંક્રમ નથી. સમભૂ તળથકી જેટલા ઉંચા છે તેટલેજ ચાલે છે પણ તેથી ઉંચો નીચો ચાર કરતા નથી, અને ત્રીજું મંડળનું સંક્રમ છે. માહીલે, બહીરલે માંડલે ત્રીછા આવે જાય છે. સૂર્ય, ચંદ્રમા. ચંદ્રમા, સૂર્ય, નક્ષત્ર અને માહાહ. એ ચારને વિષે રાસીભગ નક્ષત્ર ભોગે કરીને હાં મનુષ્યને સુખ, દુઃખ ફળની પ્રાપ્તિ થાય. વળી તે
ચંદ્ર, સૂર્યાદિક બાહ્ય મંડળ થકી જેમ જેમ માહીલે મંડળે પેસે તેમ તેમ તાપક્ષેત્ર વધે. નિચ્ચે દીનમાન મોટું થાય, અને તેહીજ વળી અનુક્રમે અત્યંતર મંડળ થકી બાહ્ય મંડળે જેમ જેમ નીકળે તેમ તેમ તાપક્ષેત્ર ઘટે રાત્રમાન વધે. તે સૂર્યાદિકને કદંબ વૃક્ષના પુલને આકા તાપેક્ષેત્રનો માર્ગ હોય. સકટ (ગાડા)ને આકારે એટલે માંહે મેરૂ દીશે સાંકડે અને બાહીર લવણ સમુદ્ર દોશે પહોળો હોય. પ્રશ્ન–હે ભગવંત, યે કારણે ચંદ્રમા શુકલ પક્ષે વધે છે? ને યે કારણે ચંદ્રમા કૃણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org