________________
૨૬૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રરન—હે ભગવત, પુષ્કરવર દ્વીપના દ્વાર દ્વારને કેટલું અબાધાએ વચ્ચે અંતર છે ? -તર—હૈ ગૈાતમ, અડતાલીશ લાખ, બાવીશ હજાર, ચારસે આગણાતે જોજન એટલું દ્વાર દારને અતર છે.
પુષ્કરવર દ્વીપ અને પુષ્કરવર સમુદ્ર બંનેના પ્રદેશ પરસ્પર સ્પા છે. તેમજ વ બંનેના પરસ્પરે કેટલાએક ઉપજે, ચવે છે તે કેટલાએક નથી ઉપજતા, ચવતા. તેમજ સર્વ પૂર્વ પરે કહેવું.
પ્રશ્ન—હે ભગવંત, પુષ્કરવર દ્વીપ એહવું નામ શ્વે અર્થે કહે છે?
ઊ-તર—હે ગાતમ, પુષ્કરવરીપને વિષે તે તે ડામે તીડાં તીડાં ધણાં પદ્મના વૃક્ષ છે, પદ્મના વનખંડ છે. તે નિત્યે ફળ્યા ખુલ્યા જાવત્ રહે છે. તે ઉત્તરકુ ક્ષેત્રે પદ્મ તે મહા પદ્મ એ ત્યાં વૃક્ષ છે તે જ ખુવૃક્ષ સરખાં સાસ્વતાં છે તેને વિષે પદ્મ અને પુંડરીક નામે એ દેવતા મધિક છે જાવત એક પત્યેાપમની સ્થિતિવ્રત વસે છે તેણે અર્થે હું ગાતમ! પુષ્કરવરદ્વીપ એવું નામ કહીએ છીએ. નવત્ એ નામ નિત્ય છે. સાત્વનું છે. પ્રશ્ન—હૈ ભગવત, પુષ્કરવર દ્વીપે કેટલા ચંદ્રમા પ્રભાઐકરી દોષતા હુવા, દીપ છે અને દીપશે? એમ પાંચે જ્યેાતીષી (ત્રણ કાળ આશ્રી) પુછ્યા?
ઉ-તર્—હે ગાતમ, એકસા ચમાલીશ ચંદ્રમા તે એકસા ચમાલીશ સૂર્ય પુષ્કરવર દ્વીપને વિષે ચાલે છે. પ્રકાશ કરે છે. ચાર હજાર ખત્રીસ નક્ષત્ર છે. બાર હુન્નર છસે અહેાંતેર મહા ગૃહ છે. છનુ લાખ ચમાળીશ હજાર ચારસે એટલી ક્રેાડાક્રેાડી તારા શાભતા હુવા, શાભે છે તે શાભશે. એ પુષ્કરવર દ્વીપ કહ્યેા.
૮૧, માંનુÈાત્તર પર્વત તે મનુષ્ય ક્ષેત્ર,
પ્રશ્ન—હે ભગવંત, પુરવર દ્વીપે માનુષોત્તરનામા પર્વત્ત ક્યાં છે?
ઉતર્--હે ગાતમ, પુષ્કરવર દ્વીપને મધ્ય ભાગે છડાં માનુષોત્તરનામા પર્વત્ત છે. તે વૃત્ત વળીયાને આકારે રહ્યા છે. તે માનુષાત્તર પર્વત્ત પુષ્કરવર દ્વીપ પ્રતે ખે ભાગે વહેંચીને મધ્ય ભાગ વચે રહ્યા છે તે કેમ એક અલ્પતર પુષ્કરાર્ધ માનુષોત્તર માહીલા ૧, ને માનુષાત્તર ખાહીરે તે ખાદ્ય પુષ્કરાર્ધ ૨.
પ્રશ્ન-હે ભગવત, અભ્યંતર પુષ્કરાર્ધ કેટલા ચક્રવાળે પાંહેાળપણે છે અને કેટલા પરિધિપણે છે?
ઉ-તર—હું ગાતમ, આઠ લાખ જોજન ચક્રવાળ પહેાળપણે છે. અને એક ક્રેડ, ખેતાલીસ લાખ ત્રીસ હજાર, બસે ઓગણપચાસ જોજન એટલી પુષ્કરવરીષના માહીલા અર્ધ પુષ્કરવરની પરિધિ જાણવી. એમ એ મનુષ્ય ક્ષેત્રની પણ પરિધિ જાણવી. પ્રરન-હે ભગવંત, તે અભ્યતર પુષ્કરાર્ધ એવું નામ સ્પે અર્થે કહે છે? ઉ-તર—હૈ ગૈાતમ, પુષ્કરવર દ્વીપનો માહીલા અર્ધ માનુષેત્તર પર્વત્ત ચોકફેર વિટયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org