________________
કાળદી સમુદ્રના અધિકાર
પ્રશ્ન—હે ભગવત, ધાતકીખંડ દ્વીપના પ્રદેશ કાળાદધી સમુદ્રને સ્પર્યાં છે ?
ઉત્તર-હે ગાતમ, હા. સ્પર્યાં છે.
મરન~~હે ભગવંત, ત્યારે તે પ્રદેશ ધાતકીખંડ કહીએ, કે કાળાદધી સમુદ્ર કહીએ ? ઉ-તર્~~હું ગાતમ, તે પ્રદેશ ધાતકીખંડ કહીએ, પણ કાળેાદધી સમુદ્ર કહીએ નહીં. એમ કાળેાદધી સમુદ્ર તેના પ્રદેશ પણ કહેવા.
૨૫૭૩
પ્રશ્ન-હે ભગવંત, ધાતકીખંડ દ્વીપના જીવ મરીને કાળાદધી સમુદ્રે ઉપજે છે ? ઊ-તર—ડું ગાતમ, કેટલાએક ઉપજે છે, તે કેટલાએક નથી ઉપજતા. એમ કાળેાદધી સમુદ્રના જીવ પણ ધાતકીખંડમાં કેટલાએક ઉપજે છે, ને કેટલાએક નથી ઉપજતા. પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડનામા દ્વીપ એડવું નામ શ્વે અર્થે કહેા છે ?
ઉ-તર-હે ગાતમ, ધાતકીખડ દ્વીપને વિષે તે તે દેશે તાહાં તીહાં ધણાં ધાતકીના વૃક્ષ, ધાતકી વૃક્ષના વન છે, ધાતકીખડે ધાતકી વૃક્ષના વનખંડ છે તે નિત્યે મૂલ્યાં ઝુલ્યાં જાવત્ શોભતાંથકાં રહે છે. અને વળી ધાતકીખડને પુર્વાધ ઉતરકુર ક્ષેત્રે ધાતકી વૃક્ષ છે, અને પશ્ચિમાષઁ ઉતરકુરૂક્ષેત્રે મહા ધાતકી વૃક્ષ છે, તે જખુ વૃક્ષ જેવા સાસ્વતા છે ત્યાં સુદર્શન અને પ્રીયદર્શન એહવે નામે એ દેવતા મધિક જાવત્ પક્લ્યોપમની સ્થિતિના વસે છે. તેણે અર્થે હું ગતમ ધાતકીખડ દ્વીપ એહવું નામ કહીએ, તેમ વળી હું ગતમ! નિત્ય સાસ્વતું એ નામ છે.
પ્રશ્ન-હે ભગવંત, ધાતકીખંડ દ્દીપે કેટલા ચંદ્રમા દીપતા હુવા, દીપે છે અને દીપશે? કેટલા સૂર્ય તપતા હુવા, તપે છે, અને તપશે? કેટલા માહગૃહ ચારપ્રતે ચરતા હુવા, ચરે છે, અને ચરરો? કેટલા નક્ષત્ર જોગ જતા ડુવા, જાંજે છે, અને જાંજશે? કેટલી ક્રોડાક્રાડી તારા શાભતા હુવા, શાબે છે, અને શાલશે ?
ઊ-તર્—હું ગાતમ, ધાતકીખંડ દ્વીપે બાર ચંદ્રમા દીપતા હુવા, દીપે છે, અને દીપશે. ખાર સૂર્ય તપતા હુવા, તપે છે, અને તપશે. (સૂર્ય, ચંદ્ર મળીને ચોવીશ છે.) ત્રણસે, છત્રીશ નક્ષત્ર છે. એક હજાર, પન ગૃહ છે. અને આઇ લાખ, ત્રણ હજાર, સાતસે એટલી ક્રાંડાદેાડી તારા શાલતા હુવા, શાભે છે, અને શેાભશે. એ ધાતકીખંડના અધિકાર થયેા. ૭૯, કાળાધી સમુદ્રના અધિકાર, રા
તે ધાતકીખડ દ્વીપપ્રતે કાળાદધીનામા સમુદ્ર ત્ત વળીયાકારે સસ્થિત સધળે ચાકર વિટીને રહ્યા છે.
પ્રશ્ન-હે ભગવત, કાળેાદધી સમુદ્ર શું સમ ચક્રવાળે સસ્થિત છે, કે વિષમ ચક્રવાળે સસ્થિત છે ?
Jain Education International
ઉત્તર—à ગાતમ, સમ ચક્રવાળ સંસ્થિત છે, પણ વિષમ ચક્રવાળ સ ંસ્થિત નથી.
33
For Private & Personal Use Only
www.jainelibrary.org