________________
લવણ સમુદ્રના અધિકાર,
લાખ, સતસર્ડ હાર ને નવસે' એટલી ક્રેડા ક્રેાડી એટલા તારાના સમુહ (જથ્થા) લવણ સમુદ્ર માંહે શાભતા હુવા, શેાભેછે તે શાભરશે.
૨૪૧૩
પ્રશ્ન-હે ભગવંત, લવણુ· સમુદ્રનું જળ (પાણી) ક્યા કારણે ચઉદશ, આઠમ, માવાસ્યા, પુનમે. અત્યંત અધિક અધિક વધે ઘટે (ભરતી ઓટ થાય) છે?
ઉત્તર-હે ગૌતમ, જંબુદ્રીપનામા દ્વીપની ચારે દીસે બાહીરલી વેદિકાના અંતથકી લવણુ સમુદ્ર પંચાણું પંચાણું હજાર જોજન અવગાહી જઇએ ત્યાં ચાર અત્યંત મેટા આલયવંત મેટા અલંજર (ભાજન વિશેષ) તેહને સ ંસ્થાને સસ્થિત માહા પાતાળા કળશા છે. તેના નામ. પૂર્વ દીસે વળયા મુખ ૧, દક્ષિણે કેતુમુખ ૨, પશ્ચિમે યુપ ૩, તે ઉત્તરે ઇશ્વર ૪. તે માહા પાતાળા કળશા એકેક લાખ, લાખ જોજન જળ માંહે ઊંડપણે છે. મૂળે દશ હજાર જોજન હેાળપણે છે. ત્યારપછી એકેક પ્રદેશે વધતા વધતા થકા વીચે એક પ્રદેશની શ્રેણીએ એક લાખ જોજન પાહાળપણે છે. તે ત્યારપછી વળી પ્રદેશ પ્રદેશ ઘટતાં ઘટતાં થયાં ઉપરે મુખને મૂળે દશ હજાર જોજન પાહેાળપણે છે. વળી તે માહા પાતાળા કળશાની ફૂટીને કડાય ઠીકરી સઘળે સરખી એક હજાર બેજન જાડપણે છે. તે સર્વ વજ્ર રત્નમય નિર્મળ જાવત્ પ્રતિરૂપ છે. ત્યાં ઘણા જીવ, ઘણા પુદગળ આશ્રય છે, ઉપજે છે, ચવે છે. તે ઠીકરી વ્યાર્થપણે સાસ્વતિ છે. તે વર્ણાદિકને પાયે કરી અસાતિ છે. વળી તે ચાર પાતાળા કળશે ચાર દેવતા મહર્ષિક જાવત્ એક પક્ષ્ા પમની સ્થિતિએ વસે છે. તેનાં નામ. વડવા મુખે કાળ ૧, કૈયુપે મહાકાળ ૨, યુપે વૈલબ ૩, ને ઇશ્વરે પ્રભજન ૪. તે માઢા પાતાળા કળશાને ત્રણ ત્રણ ભાગ છે. તે કહેછે. હેઠલ્યા ત્રીભાગ ૧, મધ્યનેા ત્રીભાગ ૨, તે ઉપરલા ત્રીભાગ ૩, તે ત્રણ ભાગ માહીલા એકકા ત્રીભાગ તેત્રીશ હજાર, ત્રણસે તેત્રીશ જોજન ને એક જોજનના ત્રીજો ભાગ એટલેા જાડપણે છે. (લાખના ત્રણ ભાગ કરવા.) ત્યાં જે હેડલા ત્રીભાગ તેમાં વાયુકાય કેવળ વાયરો છે. તે જે વચàા ત્રીભાગ તેમાં વાયુકાય ને અપકાય (વાયરે, પાણી.) ભેળેા રહે છે તે જે ઉપરલા ત્રીજો ભાગ છે ત્યાં કવળ અપકાય (પાણી) છે.
તેમ વળી હું ગાતમ લવણુ સમુદ્રને વિષે તે તે ઠામે ઘણા નાહના અલંજર ભાજનને સ સ્થાને સસ્થિત તે નાહના પાતાળા કળશા છે. તે નાના પાતાળા કળશા એક હજાર તેજન ઉંડા છે. મૂળે સેા જોજન પાહેાળા છે. ત્યાર પછી પ્રદેસે પ્રદેસે વધતા વધતાથકાં વચ્ચે એક પ્રદેશની શ્રેણીએ એકેક હજાર જોજન પાહેાળા છે. ત્યાર પછી પ્રદેસે પ્રદેસે ઘટતાં ઘટતાંથકાં ઉપરે મુખને ઠામે સા જોજન પહેાળા છે, તે લઘુ (નાના) પાતાળા કળશા ની ઠીકરી સધળે સરીખી દશ જોજન જાડી છે. તે સર્વ વમય નિર્મળ જાવત્ પ્રતિરૂપ છે. ત્યાં ધણાં જીવ, ધણા પુગળ ઉપજે છે, ચવે છે. તે ઠીકરી દ્રવ્યપણે સાસ્કૃતિ છે,
વર્ણાદિકને પર્યાએ કરી અસાસ્વતિ છે. પ્રત્યેક પ્રત્યેક અર્ધ પત્યેાપમની સ્થિતિના દેવતાએ સહીત છે. તે લઘુ પાતાળા કળશાને પણ ત્રણ ત્રણ ભાગ છે. તે કહે છે, હેઠલા ત્રીભાગ ૧, વચલા ત્રીભાગ ૨, ને ઉપરલા ત્રીભાગ ૩. તે એકકા ↑ભાગ ત્રણસે, તેત્રીશ જોજન
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org