________________
[૨૪૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશન–હે ભગવંત, ગોથુભનામા આવાસ પર્વત એવું નામ યે અર્થે કહે છે? ઉત્તર–હે ગૌતમ, ગોથુભનામા આવાસ પર્વને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી નાની મોટી વાવ છે. જાવત્ ત્યાં ગોથુભને વણું ઘણું કમળ છે. તેમજ પુર્વલી પરે જાવત ગાથુભ નામે ત્યાં દેવતા મહર્ધિક જાવત એક પલ્યોપમની સ્થિતિના વસે છે તે દેવતા ત્યાં ચાર હજાર સામાનીક દેવતાનું કાવત્ ગચ્છુભનામા આવાસ પર્વતનું, ગોઘુભનામાં રાજ્યધાનીનું કાવત અધિપતિપણું કરતો વિચરે છે તેને અર્થે હે ગતમ ગોષ્ણુભ આવાસ પર્વત નામ કહીએ જાવત એ નામ નિત્ય છે. પ્રશન–હે ભગવંત, શુભનામા દેવતાની ગળુભનામાં રાજ્યધાની કયાં છે? ઉતર– ગૌતમ, મેઘુભ પર્વતને પૂર્વદીસે ત્રીજા અસંખ્યાતા દીપ, સમુદ્ર તીક્રમને અનેરા લવણું સમુદ્રને વિષે ગેરથુભ રાધાની છે તેહીજ પ્રમાણે કહેવું. તેમજ સર્વ વર્ણન જાણ પ્રશન–હે ભગવંત, સાવકનામા વેળધર નાગરાજાનો દગભાસનામાં આવાસ પર્વત કયાં છે ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપના મેરૂ પર્વતને દક્ષિણદીસે લવણ સમુદ્ર બેતાલીસ હજાર જેજન અવગાહી જઈએ ત્યાં સીવકનામાં બંધર નાગરાજને દગભાસનામાં આવાસ પર્વત છે. તેનું પ્રમાણ જેમ ગેસ્થભનું કહ્યું તેમ જાણવું પણ એટલો વિશે જે સર્વ અંક રત્નમય છે. નિર્મળ છે વત્ પ્રતિરૂપ છે. પ્રશ્ન–હે ભગવંત, દગભાસનામા આવાસ પર્વત એવું નામ એ અર્થે કહે છે? ઉતર–હે ગૌતમ, દગભાસનામાં આવાસ પર્વત લવણ સમુદ્રમાં આઠ જે જન પ્રમાણ ક્ષેત્રમાંહે પાણીuતે સઘળે ચેકફેર દીપાવે છે, ઉદયાત કરે છે, તપે છે, કાન્તિ વધારે છે. ને સીવકનામા ત્યાં દેવતા મહર્ધિક છે તે કારણે એ નામ કહીએ બવત તેની રાજ્યધાની દક્ષીણ દીસે અસંખ્યાતમે લવણ સમુદ્ર સીવાક નામે દગભાસની સેવ સર્વ તેમજ પૂર્વલી પરે કહેવું. પ્રશન–હે ભગવંત, સંખનામા બંધર નાગરાળ સંખનામાં આવાસ પર્વત ક્યાં છે ? ઉતર–હે ગૌતમ, જંબુ દ્વીપના મેરૂ પર્વતને પશ્ચિમ દીસે લવણુ સમુદ્રપ્રતે બેતાળીસ હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સંખનામાં વેળધર નાગરાજાને સંખનામાં આવાસ પર્વત છે તેનું પ્રમાણ ગેસ્થભનીપરે કહેવું. પણ એટલો વિશે જે સર્વ રૂપાભય છે નિર્મળ છે તે એક પવૅવર વેદિકાએ ને એક વખંડે કરી સહીત છે. પ્રશ્ન-હે ભગવંત, સંખનામાં આવાસ પર્વત એવું નામ યે અર્થે કહો છો? ઉત્તર-હે મૈતમ, સંખનામાં આવાસ પર્વતને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી નાની વાવ પ્રમુખ વિષે જાવત ઘણાં કમળ પ્રમુખ સંખની પ્રભા સરીખાં છે. સંખને વણે ધોળાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org