________________
[૧૫૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
1
ચારિત્રના બે ભેદ છે. સકીલ સમાન (તે ઉપશમ શ્રેણીથી પડતા હોય તે) ૧ ને વિશુદ્ધમાન (તે ક્ષેપક શ્રેણીયે ચડતા હેાય તે) ૨.
પ્રશ્ન—હું ભગવત, આદર સપરાય ચારિત્રના કેટલા ભેદ છે?
ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. તે જેમ સુક્ષ્મ સપરાયના કહ્યા તેમ જાણવા ૨. તથા વળી બાદર સપરાય ચારિત્રના બે ભેદ છે. પડવાય 1, ને અપાવાય ૨. પ્રશ્ન—-હે ભગવત, વીતરાગ ચરિત્રના કેટલા ભેદ છે?
-ત ્——હૈ ગૈાતમ,તેના બે ભેદ છે. ઉપશાંત કરાય ૧, ને ક્ષીણ કાષાય ૨. પ્રશ્ન હૈ ભગવત, ઉપશાંત કાપ ચરિત્રના આર્યના કેટલા ભેદ છે?
ઊ-તર્—હૈ ગૈતમ, તેના બે ભેદ છે. જાવત્ દર્શનાઆર્યની પરે જાણવા. તેમાં એટલા વિશેષ જે ચારીત્ર પાંચ પ્રકારના છે. સામાયક ચારિત્ર-સમ અને આયિક એ એ શબ્દના એક સામાયક શબ્દ થયા છે. સમ એટલે રાગ દ્વેષરહિતપણાને માટે અય એટલે ગમણુ પ્રાપણ છે, જ્યાં તે સમ કહીએ, તે જ્યાં ઉપન્યું સામાયક તે, વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેનું આયિક તે લ.ભ જ્યાં થાય છે, એટલે જેણે કરી જ્ઞાન, દર્શન, તથા ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સર્વ સાય યોગ્ય ત્યાગરૂપ અને નિરવય ચે.ગ્ય સેવનરૂપ સામાયક કહીએ. એને સમ્યક ચારિત્ર પણ કહે છે, એ સામાયક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વીના બીજા ચારિત્રનો લાભ થાય નહીં. માટે એને આવ્યમાં કહ્યું છે. ૧. બીજું દોપસ્થાપનીય ચારિત્ર-તે પૂર્વોક્ત સર્વ વિરતિ સામાયક ચારિત્રજ છેદાદિ વિશેષ્યપણે વિશેષીએ ત્યારે શબ્દથી તથા અર્થથી નાના પ્રકારપણું ભજે ત્યારે દોપસ્થાપનીય ચારિત્ થાય. છેદ એટલે પૂર્વ પર્યાય છેદ કરવેા અને ઉપસ્થાન એટલે ગુરૂવાદિક આપેલું પાંચ મહાવૃતરૂપપણું જે મહાવ્રતને વિષે હુંય તે છેદાપ થાપનીય ચારિત્ર કહીએ. ૨. ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર-તપ વિશેષ તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિર્જરા જે ચરિત્રને વિષે હોય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ. ૩. ચેથ્રુ સૂક્ષ્મ સ’પરાય ચારિત્ર - સમ ૐ કાય જ્યાં તેને સમાસ'પરાય ચરિત્ર કહીએ. તે ઉપસમ શ્રેણીએ કર્મ ઉપશમાવતાં અથવા ક્ષપક શ્રેણીએ કર્મ ખપાવતાં હેય. ત્યાં નવમે ગુણસ્થાને લેભના સખ્યાતા ખંડ કરી તેને ઉપશ શ્રીવાળા જે હેાય, તે ઉપશમાવે તથા ક્ષપત્રીવાળા હેાય તે ખપાવે, તે સ ંખ્યાતા ખડ માંહેલે જયારે છેલ્લા એક ખંડ રહે તેના અસખ્યાતા સુક્ષ્મ ખંડ કરીને દશમે ગુણસ્થાને ઉપશમ વે અથવા ાપક હોય તે ખપાવે, તે દશમાં ગુણુસ્થાનનું નામ સમસ ́પરાય અને ચારિત્રનું નામ પણ સુમસ પાય જાણવું. ૪. પાંચમું યથાખ્યાત ચારિત્ર-તે જ્યાં તાવિષે કરીને અકષાયપણું અર્થાત જ્યાં સજલનાદિકે કરી સર્વથા રહિતપણું કહીયે, તે યથાપ્યાત ચારિત્ર જાણવું. ૫.
પ્રશ્ન-હે ભગવત, સામાયક ચારિત્રના કેટલા ભેદ છે?
ઉ-તર—ડે ગાતમ, તેના બે ભેદ છે. થોડા કાળનું (દેશøતિપણું) સામાયક ચરિત્ર ૧. ล ઘણા કાળનું (સર્વ વિરતિપણું) સામાયક ચારિત્ર ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org