________________
જ'બુદ્ધીપની જગતીના વર્ણવ,
ઉતર—હૈ ગૈાતમ, હા, એવા તે તૃણુ અને ર્માણ પ્રમુખને શબ્દ છે.
વળી તે વનખંડને તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી લઘુ, માટી, ચેખૂણી વાવ, ગાળ વાવ, જેમાં પુલ થાય તે પુષ્કરણી, ગુંજાળીકા તે ઢાકી વાવ, લાંખી વાવ, સરપ ́ક્તી તે એક લેન હોય તે, સરપ ́ક્તિએ તે એકનું જળ ખીજામાં જાય આવે તે. ખીલ પંક્તિ તે કુવાની પંક્તિ, તે નિર્મળ સ્ફટિકની પરે સુકુમાળ છે. રત્નમય તેના કાંઠા છે. વજ્રમય તેના પાષાણુ છે. તેણે કરી પાસા આંધ્યા છે. સુવર્ણમય તેનાં તળીયાં છે. વૈદુર્ય ને સ્ફટિક રત્ન તેના તટ છે. સુવર્ણ ને રૂપામય તેની વેળુ છે. સુખે પ્રવેશ કરવા દ્વેગ્ય છે. સુખે ઉતરવા ોગ્ય છે, નાના પ્રકારના રત્ન તેણે કરી તિર્થં ભીંત ખાંધી છે. ચાખુણી છે, સમ તટ છે, અનુક્રમે નમતું નમતું જળનું દામ છે, ત્યાં ગંભીર શીતળ જળ છે. મૃણાલ નામે કમળ તેના પત્રે કરી ઢંકાણી છે. ધણા ઉત્પળ, કુમુદ, નલીણુ, સુભગ, સાળ ધીક, પુંડરીક, સતપત્ર, સહસ્ર પત્ર ઇત્યાદિક કમળ તેના પત્ર ને કેસરાં તેણે કરી સહીત છે. ત્યાં તે કમળ પ્રતે ભમરા પ્રમુખ ભાગવે છે. નિર્મળ પાણીએ કરી તે વાવ પ્રતિપૂર્ણ ભરી છે. ત્યાં મચ્છ, કચ્છ પ્રમુખ ભમતા છે, ત્યા અનેક પખીના જુગળ મૈથુન ક્રીડા કરે છે. એવી તે વાવ છે. તે દરેક વાવ પ્રમુખ પ્રત્યેક પ્રત્યેક પદ્મવર વેદિકાએ કરી સહીત છે. પ્રત્યેક પ્રત્યેકે વનખડે કરી સહીતછે. તેમાં કેટલીક વાવ પ્રમુખના પાણી ચંદ્રહાસ મદીરાના સરખાંછે. કેટલીક વાવ પ્રમુખના વારૂણી સમુદ્રના પાણી સરખાં પાણી છે. તે તાડી સમાન છે. કેટલીક વાવના ગા દુધ સરખાં પાણી છે. કેટલીક વાવના પાણી ધૃત સરખાં છે. કેટલીક વાવના પાણી પાણી સરખાં છે. કેટલીક વાવના પાણી શેલડીના રસ સરખાં છે. કેટલીક વાવનાં પાણી અમૃત સરખાં છે. કેટલીક વાવનાં પાણી સ્વભાવીક મેતી સરખાં ઉજ્જ્વળ છે. જોવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે નાની વાવ જાવત્ ખીલ પ ંક્તિ તે કુવા પ્રમુખ તેહને તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં ચારે દીશે તેમાં અકેકે દીશે ત્રણ ત્રણ પગથી છે તે પગથીમને એવા એવે રૂપે વર્ણ ને શાભા છે તે કહે છે. વજ્ર રત્નની તે પગથીઆંની ભૂમિછે. અરીષ્ટ રત્નનાં પગથીઆંનાં મુળ છે. વૈડુર્ય રત્નનાં થંભ છે. સેનાનાં તે રૂપાના તે પગથીયાંનાં પાટીમ છે. વજ્ર રત્નની તે પાટીયા વચ્ચે સધી પૂરી છે, લેાહીતાક્ષ રત્નની તે પાટીયા વચ્ચે ખીલી છે. નાના પ્રકારના ત્યાં ઝાલવાના અવલંબન છે. તે અવલખનની મહા છે. તે ત્રીસે પાન (પગથીયાં)ને આગળે પ્રત્યેક પ્રત્યેક પગથીઆં પ્રત્યે તારણ કહ્યાં છે. તે તેારણ નાના પ્રકારનાં મણિ રત્નનાં છે. તે રત્નમય થંભને વિષે સનીવિષ્ટ છે. એટલે અધરૂપ છે. વિવિધ પ્રકારના મુક્તાફળ તેણે કરી સહીત છે. વિવિધ પ્રકારના તારા જે ચંદ્રિકા તેને રૂપે કરી શાલિતછે. વળી તે તોરણને વિષે મૃગ, વૃષભ, અસ્વ, મનુષ્ય, પ’ખી, મગરમચ્છ, સર્પ, કિનરનામા વ્યંતર, ગેંડા, સીંહ, ચમરીગાય, વનહસ્તી, વનલતા, પદ્મલતા ઇત્યાદિકના મનેાહર રૂપ છે. થંભ ઉપરે વમય વેદિકા એટલે કુંભી છે. તેણે કરી તે તેારણુ મનેાહર છે. તે થભનેવિષે વિદ્યાધરના જુગળ સમ શ્રેણીએ સૂર્યના સહસ્ર કારણ તેથી પણ અધિક તેજવત છે. સહસ્રગમે રૂપે યુક્ત છે, તેજે કરી દીપે છે. વિશેષે તેજે કરી દે દીપમાન
Jain Education International
૧૬૫]
For Private & Personal Use Only
www.jainelibrary.org