________________
[૧૭૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
લાક
Art 5 ' :
' -
**' ''
-
-
- -
-
- વળી તે વિજય રાધાનીએ એકેકી દીસે સવાસો સવાસો દ્વાર (પ્રોળ) છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે. તે દ્વાર સાડા બાસઠ જોજન ઉંચા ઉંચ૫ણે છે, સવા એકત્રીશ જોજન પહોળપણે છે. ને સવા એકત્રીસ જોજન પ્રવેશે લાંબપણે છે, “વેત છે. ઉત્તમ સુવર્ણમય શિખર છે, હાથી, મૃગ ઇત્યાદિક પુર્વરે જે વિજયદ્વાર વર્ણવ્યો તે જાણો. જાવત તે દ્વાર મધ્યે સુવર્ણમય વેળુ પાથરી છે. શુભ સ્પર્શ છે, સશ્રીક છે. સરૂપ જોવા જોગ છે જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે દ્વારને બે પાસે બે ઓટલે બે બે ચંદન ચર્ચિત કળશની પરીપાટી કહી છે. ઇત્યાર્દિક સર્વ તેમજ પુર્વરે જાણવું. જાવત વનમાળા પર્યત અધિકાર જાણો. . વળી તે દ્વારને બે પાસે બે ઓટલાને વિષે વળી બે બે ખૂણે ઓટલા છે. તે ઓટલા સવા એકત્રીશ જોજન લાંબપણે, પિહોળપણે છે ને પનર જોજન ને અઢી કેસ જાડ૫ણે છે. સર્વ વજી રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે.
વળી તે ચોખણા ઓટલાને ઉપરે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવતુંસક છે. પ્રાસાદાવહંસક સવા એકત્રીશ જે જન ઉંચા ઉંચપણે છે. પનર જોજન ને અઢી કેસ લાંબપણે, પિહોળપણે છે. શેષ અધિકાર સર્વ પુર્વલપરે જાણવો. અંજનના દાબડા પ્રમુખ જાવત્ એટલે વિશેષ જે બહુવચન કહેવું. વિજય રાજધાનીને કારને એ અધિકાર જાણો.
વળી તે વિજય રાજ્યધાનીને એકેકે દ્વારે એકસે આઠ ચક્રને ચિહે ધ્વજા છે. જાવત એકસે ને આઠ સ્વેત ચોદતા હસ્તીના ચિન્હ યુક્ત ધ્વજ છે. ૧૦. એ રીતે સરવાળે વિજય રાજ્યધાનીએ એકકે દ્વારે એક હજાર ને એંસી વજા છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે.
વળી તે વિજય રાધાનીએ એકેકે તારે સતર સતર ભૂમિ છે. તે ભૂમિએ ચંદુવા પ્રમુખ સર્વ જાણવા. તે પણ પદ્મલતા પ્રમુખ ચિત્રામે યુકત છે. તે ભૂમિના મધ્ય ભાગને વિષે એટલે નવમી ભૂમિએ પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહ્યાં છે. તે સીંહાસનને વર્ણન પુર્વરે જાણુ. જાવત્ ફુલની માળા પર્યત જાણવો. જેમ હેઠલ વર્ણન કહ્યો તેમ અવશેષ (સોળ) ભૂમિએ પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસન કહ્યાં છે. વળી તે દ્વારનો ઉપરલે ભાગ સેળ પ્રકારને રત્ન કરી ઉપ શોભીત છે. તેમજ પુર્વપ જાનત છત્રાતી છત્ર છે. એમ સર્વ સર્વાળે વિજય રાધાનીએ પાંચસેં દ્વાર (ળ) રૂપ છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે.
વળી તે વિજય રાજ્યધાનીને ચાર દીસે પાંચ પાંચસે જોજન વેગળે દહાં ચાર વન - ખંડ કહ્યા છે. તે કહે છે. અશોક વન ૧. (તે આશો પાલવ કહીએ) સવર્ણ વન ૨. (તે સડસડ કહીએ.) ચંપાનું વન ૩. ને આમ્ર વન ૪. તેમાં પૂર્વદીસે અશોક વન છે. દક્ષણ દીસે સપ્તવર્ણ વન છે, પશ્ચિમ દીસે ચંપક વન છે, ને ઉત્તર દીસે આમ્ર વન છે. તે વનખંડ કાંઈક ઝાઝેરાં બાર હજાર જોજન લાંબાણે છે. ને પાંચસે જોજન પહોળપણે છે. તે પ્રત્યેક પ્રત્યેક ગઢે કરી સહીત છે. કૃષ્ણ છે. કૃષ્ણ શોભા છે. એમ વનખંડને વર્ણન જાણો. જાવત ત્યાં ઘણું અંતરીક દેવતા ને દેવાંઝા વિસામો કરે છે, સુવે છે, બેસે છે, નિશીધ્યા કરે છે, પાસુ પાલટે છે, રમે છે, લીળા કરે છે, ક્રીડા કરે છે, મેહ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org