________________
જબુપીઠ ને સુદર્શનવૃક્ષ, વિસ્તાર સાથે,
૨૩]
કહને પુર્વ દિસે ને પશ્ચિમ દીસે કાંચન ગીરી પર્વત દસ દસ છે. તે સર્વ પર્વત એક પ્રમાણે જાણવા તે સર્વની રાજધાની અસંખ્યતમે અનેરા જંબુદ્વીપને વિષે ઉતર દીસે છે એ બે પ્રહ કહ્યા હવે ચંદ્ર કહ ત્રીજે ઐરાવત કહ છે અને માલવંત કહ પાંચમો. એમ એક કહ નીલવંત કહ સરખે જાણો. એ કહના અધિપતિ દેવતા તેની રાજધાની ઓ એ સર્વ જાણવું.
(ત્રીજે ચંદ્ર કહ ઉત્તર કુરે કહને દક્ષિણ દિશાના છેડાથી ઉત્તર દક્ષિણ દિશે આઠ શ ચોત્રીશ જોજન ને જોજનના સાતીયા ચ્ચાર ભાગ એટલે છે., સીતાનામે મહા નદીનાં ઘણું મધ્ય ભાગે ઉત્તરકુરૂ ક્ષેત્રને વિષે ચંદ્ર પ્રહ નામે પ્રહ કહ્યો છે. એહને વર્ણવ નીલવંત કહની પરે લાંબાણે, પિળ પણે, બે પદમવર વેદિકા, વનખંડ, ત્રીસો પાન, (પગથીયાં) તેરણ, મૂળભૂત્ત, પદમકમળ, પરિવારનાં કમળ સર્વ જાણવાં, પણ એટલો વિશેષ જે તેના કમળાદિક ચંદ્રમાની પ્રભા કાન્તિ વાળા છે. ચંદ્રને આકારે છે. ચંદ્રનામે ત્યાં દેવતા વસે છે. તે માટે ચંદ્ર દ્રહ કહીએ જાવત્ ચંદ્ર રાજ્યપાની, કાચન ગીરી પર્વત રાજધાની લગે સર્વ પૂર્વની પરે કહેવું.
ચોથો ઐરાવત કહ તે ચંદ્ર કહના દક્ષિણના છેડાથી દક્ષણ દિશે આઠશે ત્રીશ જેજને ને જોજનના સાતીયા ચાર ભાગ અધિક એટલે છે. સીતા મહા નદીના બહુ મધ્ય ભાગે ઐરાવત કહે છે. એની હકીકત નીલવંત કહની પરે લાંબપણે પહોળપણે સર્વ કહેવી. જાવત રાવત રાજધાની ઐરાવત દેવતા વિગેરે સર્વ પૂર્વની પરે જાણવું.
પાંચમે માલવંત હ. તે ઐરાવત કહના દક્ષિણના છેડાથી ઓરા દક્ષિણદિશે આહશે ત્રીસ જોજન ને જોજનના સાનીયા ચાર ભાગ અધીક, એટલે છે. સીતા મહાનદીના ઘણા મધ્ય દેશ ભાગે એટલે અંતરે ઉત્તરકુરને વિષે માલવંત નામા કહ છે. તેને સર્વ વર્ણવ. નીલવંત કહના સરખો જાણવો. જાવત પદમ કમળ માલવંત નામે દેવતા, માલવંત રાજ્યધાની સર્વ તેમજ કહેવું. એ પાંચે કહના એકશે કાંચનગીરી પર્વત થાય છે. તે એમકે અકેકા કહને એક કે કાઠે દસ, દસ કાંચનગીરી પર્વત્ત છે. એમ બને કાંઠાના મળી વશ થાય. એમ પાંચે કહના મળી સે કાંચનગીરી પર્વત છે. તેનું વર્ણન પૂર્વ પરે જાણો .)
૭૩. જંબુપીઠ ને જંબુસુદર્શન વૃક્ષ, વિસ્તાર સાથે. પ્રશ્ન–હે ભગવંત, ઉત્તર કુરૂક્ષેત્રને વિષે જંબુસુદર્શન વૃક્ષનો જંબુપીઠનામા પીઠ કયાં છે? ઊતર–હે ગૌતમ, જંબુદ્વીપનામા દ્વીપને વિષે મેરૂ પર્વતથકી ઈશાન ખુણે, નીલવંત વખારા પર્વતથકી દક્ષીણ દીસે, માલવંત નામા ગજાંતાકારે વખારા પર્વતથકી પશ્ચિમ દીસે, ગંધમાદન નામા ગજદંતાકારે વખારા પર્વતથકી પૂર્વદીસે, સીતામહા નદીને પૂર્વદીસીને કાંઠે. દહીં ઉત્તરકુરને વિષે જંબુપીઠ નામાપીઠ છે. તે પીઠ પાંચસે જોજન લાંબપણે પહોળપણે છે. પંદરસેં એકાસી જે જન કાંઈક ઝાઝેરે પરિધી પણે છે. તેને ઘણું મધ્ય દેસ ભાગે 80.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org