________________
૩]
ચાર પ્રકારના સાંસારી જીવની પ્રતિપતિ,
મળ ખીજી પરિધીએ છે. તે ત્રીજી પરિધીએ ચારે દીસે ચાર ચાર હજાર આત્મ રક્ષક દેવતાના કમળ એમ સેાળ હજાર કમળ એ પરીવાર જાણવા. એ કમળને વીવા કરી બતાવ્યેા.)
પ્રરન—હે ભગવત, તે સામાટે નીલવંત દ્રહ એવું નામ કહેા છે?
-તર્—હૈ ગાતમ, નીલવંત દ્રહને વિષે ત્યાં જે ઉત્પલ કમળ છે. જાવત્ લક્ષપત્ર કમળ છે. તે સર્વે નીલે વર્ષોં, નીલી પ્રભાએ છે, નીલી પ્રભા કાંન્તિ છે. વળી નીલવંત દ્રહકુમાર નામે ઇંાં નાગકુમાર દેવતા વસે છે. તે જમક દેવતા સરીખા કહેવા. જાવત્ તે માટે નીલવંત દ્રહ એહવું નામ કહીએ છીએ.
વળી તે નીલવંત દ્રને પૂર્વદીસે તે પશ્રિમદીસે એ પાસે દશ દશ જોજનને આંતરે ઇઢાં દશ દશ કાંચનગીરી પર્વત છે. એ પાસે થને વીસ છે. તે કાંચનગીરી સા સા જોજન ઉંચા ધરતીથકી ઉંચપણે છે. તે પચવીશ ોજન ઉડા ધરતી માંહે છે. મૂળે એકકા સાસા જોજાન લાંચ્યપણે પહેાળપણે છે, વચ્ચે પંચાત્તેર પચેહેર જોજન લાંબપણે પાહાળ પણે છે તે ઉપરે પચાસ પચાસ જોજન લાંબપણે પહેાળપણે છે. મૂળે ત્રણસે સાળ તેજન કાંઇક ઝાંઝેરાં પરિધીપણે છે, વચ્ચે ખસે સાડત્રીશ ોજન કાંઇક ઝાઝેરા પરિધીપણે છે તે ઉપરે એકસેસ અઠ્ઠાવન જોજન કાંઈક ઝાઝેરા પરિધીપણે છે, મૂળે વિશ્તીણું છે (સા જોજન માટે) વચ્ચે સાંકડા છે. (પ ંચાતેરોજન માટે) તે ઉપરે પાતળા છે (પચાસ જોજન માટે) ગેાપુંછને સંસ્થાને (આકારે) સંસ્થીત છે. સર્વે કનકમય છે. આછા પ્રત્યેક પ્રત્યેક પદ્મવર વેદિકાએ ને પ્રત્યેક પ્રત્યેક વનખંડે વીયા છે. તે કાંચનનગરી પર્વતને ઉપરે ઘણું સમેા રમણિક ભૂમિભાગ છે. ાવત્ યાં દેવતા, દેવાંત્તા રમે છે, વસે છે, ક્રીડા કરે છે. વળી તે કાંચન પર્વતે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવત...સક છે, તે સાડીબાસ જોજન ઉંચા ઉંચપણે છે તે સવાએકત્રીશ ોજન લાંબપણે પહેાળપણે છે. તે પ્રાસાદમાંહે મણિપીડીકા છે તે એ જોજનની છે. તે ઉપરે સીંહાસન પરીવાર સહીતછે. પ્રશ્ન-હે ભગવંત, તે સ્યા માટે કાંચનગિરી પર્વત એવું નામ કહા છે ? ઉતર——હૈ ગૌતમ, કાંચનગિરી પર્વતને વિષે તે તે ઠામે વાવી પ્રમુખે ઉત્પલ પ્રમુખ કાંચનને વર્ષે કમળ છે. જાવત્ ત્યાં કાંચનગિરીનામા દેવતા મહર્ષિક જાવત્ વસે છે તે કારણે હૈ ગૈાતમ, કાંચનગિરી પર્વત એવું નામ કહીએ છીએ.
પ્રશ્ન-હે ભગવંત, કાંચન દેતતાની કાંચનનામા રાજ્યધાની કયાં છે?
ઉતર્—હે ગતમ, કાંચન પર્વત થકી ઉત્તર દીસે કાંચન નામ રાજ્યધાની ત્રા અસંખ્યાતમે અનેરે જમુદ્દીપને વિષે છે. તેહને વર્ણન સર્વ વિજય રાજ્યધાનીની પરે કહેવા. પ્રશ્ન—હે ભગવંત, જબુદ્રીપે ઉત્તર કુરૂક્ષેત્રે ઉત્તરકુરનામા દ્રહ કયાં કહયા છે? ઉત્તર-હું ગાતમ, નીલવંત દ્રઢથકી દક્ષીણુ દીસે આસે ચાત્રીસ જોજન ને એક બેજનના સાત ભાગ કરીએ એહવા ચાર ભાગ એટલી અબાધાએ (બ્રેટ) ઉત્તરકુરૂ દ્રહ છે, તે જેમ નીલવંત દ્ર કહયા તેમ સર્વ અધિકાર તેના સરખા કહેવા. દ્રહના નામે દેવતા છે. સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org