________________
રિયાભ દેવતાનો અધિકાર
- ૨૧]
-
-
-
-
-
-
-
-
મસ્તકના કેશ લીધા, એ સમયે “ગપછીયે રાસ મવિહ્મફે કહ્યું, તે મેહની કર્મને ઉદય તેમ છતાં પણ મેહની કર્મજનીત જીત આચાર માટે બે તેમ એ દાદાનું લેવું તથા પુજવું તે ધર્મને ખાતું નથી. કારણ કે જે ધર્મ ખાતે હેત તે દેવતા દાઢા લઈ જાય ત્યારે મનુષ્ય શ્રાવક, સમ્યક દ્રષ્ટિ રાખ્યા (રાખ) તે લે? પણ એમાં કાંઈ ધર્મ ખાતું છે જ નહિ. એ તે દેવતાને છત વ્યવહાર છે, માટે લે છે. જે દાઢને પુજ્ય કેવળી પરૂ ધર્મ હોય તો ભવ્ય, અભવ્ય. સમ્યક દ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ સર્વ કેમ પુજે કેમકે અભવ્ય, મિથ્યાત્વદ્રષ્ટિને જીન મારગની રૂચી પણ ન હોય. વળી જેમ મનુષ્ય લેકમાં સમ્યક દ્રષ્ટિ, મિથ્યાત્વષ્ટિ જુદા જુદા છે તેમ દેવલોકમાં પણ દેવતા સમ્યક દ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ જુદા જુદા છે; પણ જનમાર્ગના અને અન્યમાર્ગના પુસ્તક જુદાં જુદાં નથી. કે જનમાર્ગી સીદ્ધાંત વાંચે છે ને અન્યમાર્ગ કુરાન, પુરાન વાંચે છે ! એમ તો કાંઈ છે નહીં. સર્વને “ઘમ્મguથે એકજ છે તે લેકિક માર્ગ સર્વને સરખા માનવા યોગ્ય છે.
વળી પ્રતિમા દહેરાં મનુષ્ય લોકમાં હિંદુ મુસલમાનનાં જુદાં જુદાં છે. તેમ દેવ. લેકમાં સંખ્યક દ્રષ્ટિ મિથ્યાત્વદ્રષ્ટિના દહેરાં પ્રતિમા જુદા જુદા નથી. દરેક વૈમાન પ્રત્યે એકેક સિદ્ધાયતન અને જીનપડીમા છે તેવી જ છે અને તેને જ સર્વે પુજે છે.
વળી જેમ મનુષ્ય લોકમાં જનમતિ, અન્ય મતિ જુદા જુદા સહુ પિતાપિતાના ગુરૂના અંગ પુજવા યોગ્ય માને છે તેમ દેવલોકમાં જનમતી જનદાતા પુજે છે અને અન્મતિ અન્ય દેવની દાદા પુજે છે એમ તે કાંઈ છે નહીં. સવે એવીજ જીનદાતા પુજે છે તે માટે
1. જે કામ સમ્યક દ્રષ્ટિજ કરે તે કામ તો લેપત્તર ખાતે એટલે ધર્મખાતે જાણવું. - ૨. જે કામ એકલા મિથ્યાત્વદ્રષ્ટિજ કરે તે કામ કુપ્રવચનીક મિથ્યાત્વ ખાતે જ જાણવું.
૩. અને જે કામ સમ્યકકટ્ટી, મિથ્યાત્વદ્રષ્ટિ બને કરે તે કામ લેક જીનવ્યવહાર તથા પિતાને સ્વાર્થહેતે જાણવું એ હકીકત આગળ પણ કહેવાઈ ગઈ છે. વળી પાપ પણ કરવું પડે તે સહુ કીક રીત જાણવી, તેમ એ દાદા મેકવી મિથ્યાત્વી સર્વે પુજે માટે લેટીક કરી કરી. એ ત્રણે વસ્તુ અને તે જ અનતી વાર પુછે, પણ કે સમ્યકત્વ પામ્યો નહીં.
વળી સુધમાં સભામાંહી દેવતા ભોગ નથી ભેગવતા એ દાદાનો મહિમા છે એમ કહે છે. તેને ઉત્તર કે– જ્ઞાતા સળગે અધ્યયને કૃષ્ણ વાસુદેવને પણ શુધમાં સભા કહી છે, ત્યાં જનદાઢા તો નથી તે શું તે સુધમાં સભા એ ભેગ કરતા હશે ? કદાપિ ન કરે. છતાં દાદાનું મહાત્મ દેખાડયું તે ઠીક, પણ જીનપડીમા, જીનદાઢા, રાજસભા, દરબાર, બજાર, હાટ, પ્રમુખ ઠેકાણે નથી તે શું ત્યાં ભોગ કરતા હશે ? પણ નહીં. ભગ તે ભોગને ઠેકાણે હોય. પણ તેહીજ સુધર્મા સભામાં જ્યાં દાઢા છે ત્યાં બેઠા દેવતા ચારે ભાષા બોલે છે. તથા સાવધ્ય ભાષા તે જીવ વિરાધના રૂપ ભાષા બોલે છે તથા સર્વ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org