________________
ઉત્તરકુર ક્ષેત્રના અધિકાર
રિર૭]
પ્રશ્ન- હે ભગવંત, તે પ્રદેશ અંબુદ્વીપમાંહે કહીએ, કે લવણ સમુદ્રમાંહે કહીએ? ઉત્તર– હે ગૌતમ, તે પ્રદેશ જબુદીપમાંહે કહીએ પણ તે પ્રદેશ લવણ સમુદ્રમાંહે ને કહીએ. (તે કેમ જે હસ્તને વિષે રહી જે તર્જની, જેષ્ટાંગુલી સ્પેશિ છે તે પોતાના પ્રદેશને ભજે પણ પરપ્રદેશને ન ભજે, તેણે ન્યાયે જબુદીપ ને લવણસમુદ્રના પ્રદેશ અનેરા કહીએ એ ભાવ.). પ્રશ્ન- હે ભગવંત, લવણ સમુદ્રના પ્રદેશ જંબુદીપને સ્પર્શ છે? ઉત્તર–હે ગૌતમ, હા પસ્ય છે. પ્રશ્ન-હે ભગવંત, તે પ્રદેશ લવણ સમુદ્રમાંહે કહીએ, કે જંબુદ્વીપમાંહે કહીએ? ઉતર-હે મૈતમ, તે પ્રદેશ લવણુ સમુદ્રમાંહે કહીએ પણ તે પ્રદેશ જબુદીપમાંહે ન કહીએ તપુર્વરીતે.) પ્રશન–હે ભગવંત, જંબુદ્વીપના જીવ એકદિયાદિક મરીને લવણુ સમુદ્રમાંહે ઉપજે છે ? ઊતર–હે ગતમ, કેટલાએક જીવ ઉપજે છે ને કેટલાએક જીવ નથી ઉપજતા. પ્રશ્ન-હે ભગવંત, લવણ સમુદ્રના જીવ એકદિયાદિક મરીને જંબુદ્વીપમાંહે ઉપજે છે? ઉતર–હે Áતમ, કેટલાએક જીવ ઉપજે છે ને કેટલાએક જીવ નથી ઉપજતા.
૭૦, ઉત્તરકુરૂક્ષેત્રને આધકાર, પ્રશન–-હે ભગવંત, જબુદીપનામા દ્વીપ એવું નામ અર્થે કહો છો? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપનામા દ્વીપને વિષે મેરૂ પર્વતથકી ઉત્તર દિશે, નીલવંત વર્ષધર પર્વતને દક્ષિણદિશે, માલવંતનામા ગજદેતા (હાથીદાંતને આકારે) વખારા પર્વતને પશ્ચિમદિશે, ગંધમાદનનામા ગજદંતા વખારા પર્વતને પુર્વદિશે જહાં ઉત્તરકુરૂ નામે કુરુક્ષેત્ર છે. તે ક્ષેત્ર પુર્વ, પશ્ચિમદિશે લાંબું છે ને ઉત્તર, દક્ષિણદિશે પિહોળું છે. અર્ધ ચંદ્રમાને આકારે સંસ્થીત છે. તેમને પ્રમાણ. અગ્યાર હજાર, આઠમેં, બેતાળીશ જોજન ને એક જોજનના ઓગણુશ ભાગ કરીએ એહવા બે ભાગ એટલું દક્ષિણ, ઉત્તરે પહેલું છે. (એટલે પ્રમાણ કેમ હોય તે કહે છે. મહાવિદેહ ક્ષેત્રનું પહોળપણું તેત્રીસ હજાર છસે ચોરાશી જોજન ને ચાર કળા. તેમાંથી મેરૂનું વિષભપણું દશ હજાર જોજન બાદ કરતાં બાકી ત્રેવીસ હજાર, ઇસે, રાશી જોજન અને ચાર કળા રહે. તેને બે ભાગે વહેચતાં એટલે તેનું અર્ધ અગ્યાર હજાર, આઠમેં, બેતાળીશ જે જન ને ઉપરે બે કળા એટલો પ્રમાણ હેય.) તેહની જીવા (૫ણછરૂપ) તે ઉત્તર દક્ષિણે (નીલવંત તરફ) પહોળી છે. ને પૂર્વ પશ્ચિમે બે છેડે બે લાંબપણે છે વખારા પર્વતને સ્પેશિ છે. તે કહે છે. પુર્વ, પશ્ચિમને છેહડે. તેમાં પુર્વદિશે છવાને છેહડો માલવંત ગજદંતા વખારા પર્વતને સ્પર્યો છે. અને પશ્ચિમદિશે જવાનું છેપશ્ચિમ દિશીના ગંધમાદન ગજદંતા વખારા પર્વતને ૨પર્યો છે. તે છવા ત્રેપન હજાર જોજન પુર્વ, પશ્ચિમે લાંબાણે છે. તે કેમ તેને પ્રમાણુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org