________________
[૨૧૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
दिगंबरसंमंधीनि चैत्यानि अद्यैतत्सत्यं तर्हि स्वर्गलोके पुसश्चितानि चैत्यानि सुर्याभाद्यादेवा सम्यगदष्टय प्रपूज्यंते तत् चैत्यानिसंगमकवत् अभव्यदेवा मदीयं मदीयं मितिबहुमानात् प्रपूज्यंते पुर्वापरं विरुद्धं नस्यात् नतुसुर्याद्यादेवा स्वर्गलोके पुसास्वतानि चैत्यानि प्रज्युते तत्कल्प स्थितिवशानुरोधात अतएव विरुध न संभवति.
એમ કહ્યું. હાં અભવ્ય સંગમક દેવતાની પુજ પ્રતિમા સુરિયોભાદિક દેવતા કેમ પુજે ? એમ પુછ્યું ત્યારે કહ્યું કે દેવતાની સ્થિતિ છે માટે પુજે. સ્થિતિને કલ્પ (આચાર, વ્યવહાર) એ જ છે એ તત્વ જાણવો. એ લેખે અભવ્ય સરખા તે પણ પ્રતિમા પુજે. એ ધર્મબુદ્ધિ રહી છે તો પણ તે વ્યવહાર માટે પુજે તો હવે તે લેકીક રીત ઠરી કે ધર્મ રીતે કરી ?
૧૨. વળી કેટલાક કહે છે કે રિયાભે અને વિજ્ય પિળીયે ના દાતા પુછે છે અને તે દાઢાના મહામને લીધે સુધર્મા સભા મથે ભોગ ભાગવતા નથી તે માટે દાતાની પુજા મુકિત હેતે છે. એમ કહે છે તેને ઉત્તર કે–દાઢાનું પુજવું સમ્યકત્વ ખાતે નથી. કેમકે “ધશ્મીયસ , ગળામાં ૨, તા ૨,” એ ત્રણે એક ખાતે છે કારણ–દાદાને પણ ભવ્ય, અભવ્ય, સમ્યકત્વદ્રષ્ટી, મિથ્યાત્વષ્ટી સર્વે પુજે છે સર્વના ભવન મળે. સર્વના વૈમાન મળે છે. મતલબ કે ચારે જાતના દેવતા તે સર્વને છે. અનંતા તિર્થકર મુકત ગયા તેહને તેને ચાર ચાર દાતા હતી, અને તેના લેવાવાળા પણ ચાર જણ છે તે કહે છે. સફેદ્ર ૧, ઇશાનંદ ૨, અમરેદ્ર ૩, અને બળંદ્ર ૪. એજ લીએ છે, ને તેને દાબડામાં ઘાલી પુજે છે. એ દાતા ધર્મ જાણીને લેતા હોય તો તો ધર્મ પણ કુળ ધર્મ, છત વ્યવહાર રૂપ જાણીને લીએ ત્યાં ધર્મ નહીં. વળી તે દેવતા છતાં મૃત, ચારીત્ર રૂપ ધર્મ જાણીને લેતા નથી. જે ધર્મ જાણીને લેતા હોય તે અમ્યુરેંદ્ર તે સર્વ ઈદ્ધાદિકથકી મોટા છે તે કેમ લેતા નથી? એ લીએ તે તેને કોણ ના કહી શકે ? પણ જેહને લેવાને છત વ્યવહાર છે, જે રીતે લેવાની છે તે જ રીતે તેજ છે. તેમાં જુવો, ઉપરની જમણી દાટા સફેદ બે છે ૧, હેડલી ડાબી દાઢા દશાનંદ્ર છે ૨, હેડલી જમણી દાતા ચમરેંદ્ર લ્ય છે કે, ને હેડલી ડાબી દાઢા બળંદ્ર છે. એ રીતે છે. એ ચાર દાઢા ઉદારીક પરીણામે છે તે અસંખ્યાતા કાળ ઉપરાંત રહે નહીં, તેમ ચાર ઇદને વૈમાનેજ છે. એ બીજાને ત્યાં નથી. વળી દાઢાની પુજા તે સકદિ ઈદ તથા સુરિયાભાદિક સામાનીક તથા વિજયાદિક પ્રોળીયા તથા અસંખ્યાતા ભવનપત્યાદિક સર્વ પુજે છે તે તે સર્વને જીનદાતા ક્યાંથી આવી? પણ એમ નથી, એની હકીકત એવી છે કે- જે શાસ્વતા પુગળ દાદાને આકારે પરીણમાં છે તેને પુજે છે એનું નામ જીનદાઢા છે પણ કાંઈ આંહીથી લઈ જાય તે સદાકાળ રહે ને સર્વને ઠેકાણે હોય એમ બને જ નહીં. જેમ જમાલિ, મેવકુમારે દીક્ષા લીધી ત્યારે તેની માતાએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org