________________
રિયાભ દેવતાને અધિકાર. *
૨૦૭]
ઉક્તાર્થ હોય નહીં, એટલા માટે કહ્યું. જન્મ વળી જન્મ, મરણ, બાહુલ્ય આઠીને નર નહીં કઈ પરમાણું પુદગળ પ્રદેશ માત્ર પણ એવો નથી કે, જે પ્રદેશને વિષે એહ જીવ જનમ્યો નથી, કે મુવ નથી.
ભાવાર્થ-સર્વ લોક જન્મ મરણે કરી ફરસી મુકે છે. એક પ્રદેશ માત્ર પણ ભૂમિકા જન્મ મરણે કરી ફરસ્યા વિના રહી નથી. ચોરાસી લાખ નરકાવાસા, સાત કરેડ બહોતેર લાખ ભવનપતિના ભવન, પાંચ સ્થાવર, ત્રણ વિગલેંદ્રિ, તિર્યચ, મનુષ્યના અસંખ્યાતા આવાસ, અસંખ્યાતા જેતપિના વૈમાન, ચોરાસી લાખ સતાણું હજાર ત્રેવીસ વૈમાનિક દેવતાના વૈમાન એટલે ઠેકાણે (પાંચ અનુત્તર વિમાન વરજીને) શેપ સર્વ ઠેકાણે સર્વે જીવ. ભવ્ય, અભવ્ય સર્વે ઉપજી ચુક્યા છે, “મારૂ ગયુવા સળંતરા ” એકેક ઠેકાણે એકેક જીવ અનંતી અવંતીવાર ઉપનો. એ પ્રમાણે રિયાભ વિમાને પણ સર્વ જીવ ભવ્ય, અભવ્ય પ્રમુખ બાર બોલવાળા (ઉપર કહ્યા તે) જવ અનંતીવાર ઉપજી ચુક્યા છે. ત્યારે સુરિયાભ દેવતાએ પણ જાણ્યું કે માહરે વિમાને બાર બેલના જીવ રિયાભ પ્રમાણે ઉપજે છે તેમાંથી હું કેવો છું એમ નિશ્ચય કરવાને માટે પુછયું છે.
વળી ત્રી છે લેકે અસંખ્યાતા દીપ, સમુદ્ર છે, તે અઢી સાગરના સમા જેટલા છે (પચવીશ કેડા ક્રોડ કુવાના ખંડ જેટલા છે, તેથી ચારગણું ઝેળીયા છે. તે સર્વે વિજય પ્રોળીયા જેવા છે. ત્યાં પણ સર્વ જીવ વિજય પ્રેળીયાપણે એનંતીવાર ઉપજી ચુક્યા છે. ત્યારે સર્વે જીવે વિજય પ્રેળીયાની માફક પ્રતિમાં પુછે છે, પણ પ્રતિમા પુજ્યા થકી સર્વ જીવ ભવ્ય, અભવ્ય. સમદષ્ટિ થયા નહીં.
વળી આ શ્રીજીવાભીગમ મધ્યે ચાર પ્રકારના જીવન પરીવતીમાં કહ્યું છે જે-- ' सोधमीसाणे सुणंभंते कप्पेसु सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सब्जे सत्ता पुढवीकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए। देवत्ताए देवित्ताए आसण सयण जाव भंड मत्तवगरणत्ताए उवन्न पुव्वा हंता गोयमा असइ अदुवा अणंतखुत्तो सर्वसु कप्पेसु एवं चेव णवरं नो चेवणं देवीत्ताए जाव गेविजवा अणुत्तरोववाइए सुविएवं नो चेवणं देवत्ताए देवत्तिाए सेतं देवा..
શબ્દાર્થ સુધર્મા, ઈસાન દેવલોકને વિષે અહો ભગવંત! સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્વ, પૃથ્વીકાયપણે, રાવત વનસ્પતિકાયપણે, દેવતાપણે, દેવજ્ઞાપણે, સિંહાસન, સજ્યા, જ્યાન, ભાંડ, ઉપગરણપણે અતિત કાળે ઉપના છે? દતિ પ્રસ્ત ત્યારે ભગવંત ઉત્તર દીએ છે કે–હા મૈતમ, વારંવાર નિચે અનંતી અવંતીવાર એમ સર્વ દેવલેક મળે ઉપના છે, પણ દેવાંશાપણે સર્વ ઠેકાણે નથી ઉપના કારણકે બીજા દેવલોક સુધીજ દેવાના છે તે ઉપરના દેવલોકમાં દેવાંજ્ઞા નથી તે માટે. તેમજ પાંચ અણુત્તર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org