________________
સૂચિાભ દેવતાના અધિકાર,
વળી ભગવતિજી સૂત્રમાં ચક્રમા સતકના બીજા ઉદેશામાં કહ્યું છે કે ચાર જાતના દેવતા વૃષ્ટિ કરે (જન્મ કલ્યાણીક અવશરે), ત્યાં શેવક દેવતાને કહે છે. પછે જેને એ અધિકાર હાય, તે દેવતા વરસાવે. એ પ્રગટ પાડે વૈક્રે કરી વરસાવ્યાના છે, તેમજ પુષ્પ, પાણી, સરિયાભના સેવકે વરસાવ્યાં તે પણ વૈક્રે વાદળ કરી વરસાવ્યા તે માટે અચિતજ કહ્યા.
૫. વળી સુરિયાભ પોતે ભગવંતને વાંદવા આવ્યા ને ભગવંતને વંદા કરી ત્યારે ભગવતે છ મેટલ કહ્યા તે કહે છે
पोराणमेयंदेवा १, जीयमेयंदेवा २, कियमेयंदेवा ३, करणिजमेयंदेवा ४, आचिणमेयं देवा ५, अभणुन्नायमेयंदेवा ६.
શબ્દાર્થ-પા૦ જુને એ કાર્ય પુર્વ દેવતાએ પણ એ કાર્ય કીધે અહે। દેવતા! ૧, જીરુ તમારા એ આચરણ. અહે। દેવતાએ ! ૨, કી તમારૂં એ કરતવ્ય કરવા જોગ કાર્ય તે કીધા. અહા દેવતાઓ! ૩, ક૦ તુમારી એહુ કરણી છે હે દેવતાઓ! ૪, આવ આચરવા જોગ છે. અહા દેવતાઓ ! ૫, અ મે અને અનેરે તિર્થંકરે પણ અનુઆજ્ઞા દીધી, અહે। દેવતાએ ! ૬.
૨૦૧]
ભાવાર્થ——એ છ ખેલ ભગવતે સુરિયાભને વ ંદણા કરવા આશ્રિ કહ્યા છે, પણ નાટીકની આજ્ઞા માટે કહ્યા નથી. કારણ કે ત્યાર પછી આગળે સૂરિયાને કહ્યું કે. ગાતમાદિક શ્રમણ (સાધુ) ને ત્રીશ વિધ નાટીક દેખાડુ. ? એમ કહ્યું. ત્યારે ભગવત.
एम नो आढाई नो परिआणाई तुसंएणं संचित.
શબ્દાર્થ—એ એવા વચન પ્રત્યે ને આદર ના દિએ, ને અનુઆના પણુ ન દિએ. તુરુ અણુમેલ્યા થકાં. સ૦ રહે.
ભાવાર્થ-ભગવત્ વગર ખાલ્યા રહ્યા, પણ આજ્ઞા દીધી નથી. કેમકે નાટકની કરણી સાવદ્. (પાપકારી) છે તે માટે
ત્યારે કાઇ કહેશે કે નાટકમાં આર'ભ જાણે છે તે ભગવતે નાટકની ના ક્રમ કહી નહીં? તેના ઉત્તર એ કે–સુરિયાભ સાથે દેવતા ઘણાં છે, તેને પોત પોતાને ઠેકાણે જુદા ખુદા નાટીક થાય છે. હવે જો ભગવત સુરિયાભના નારીક નિષેધે અને સુરિયાલ નાટક અધ કરે, ત્યારે સર્વ દેવતા પાત પેાતાને ઠેકાણે જાય ને જુદા જુદા નાટક થાય તેથી હીંયા માહ ધણા વધે. તે માટે સુરિયાને નાટિક નિષેધ્યેા નહીં. એ અર્થ રાયપસેણીની ટીકા મધ્યે છે, તે જોવા જેવા છે !
વળી નાટક મધ્યે કર્મ નિર્જરા હાય તો આણુંદ, કામદેવ, કારણીક રાજા, કૃષ્ણ પ્રમુખે સાક્ષાત ભગવત આગળ કેમ નાટક ન કર્યા ?
વળી કાઇ કહે જે રાવણે અષ્ટાપદ ઉપર પ્રતિમા આગળે નાટક કરતાં તિર્થંકર ગાત્ર બાંધ્યું. એમ કહે, તેને કહેવું કે જ્ઞાતાજી સૂત્રમાં આઠમા અધ્યયનમાં કહ્યું કે વીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org