________________
[૨૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ,
પોતાને છાંદે (ઈચ્છાએ) પણ તેમાં ભગવંતની આજ્ઞા નથી. તેમજ વળી કણિક રાજાએ માર્ગમાં પાણી છાંટી જીલ વિખેર્યાં, તે માંહીથી ભગવતને શું કામ આવ્યું ? તે કહેા. એ વસ્તુ ભગવતને ભાગ આવી નથી. એ માંહી ભગવતની કાંઈ ભક્તિ નથી. એ તે પોતાની રૂદ્ધિ વિસ્તારી એ પેાતાની શાભા, પોતાની મેટાઈ છે.
વળી જલજ, થલજ શબ્દ તે ઉપમા વાચક શબ્દ છે, જે જલજ, ચલજના સરખાં કુલ, પણ જલજ, થલજના ઉપના સમજવાં નહીં. ત્યારે કાઈ કહેશે કે જો જલજ, થલજને ઉપમા વાચક શબ્દ જાણે! તેા જલ જાઈચ એહવા શબ્દ જેઈએ તો તે શબ્દ તો નથી, માટે તમે ઉપમા વાચક શબ્દ કેમ જાણ્યા? એમ કહે. તેનું સમાધાન એ કેઉત્તરાધ્યયન સત્રને ત્રેવીશમે અધ્યયને કહ્યું કે “વાસંદા લોક ગીયા” પા૦ પાષ’ડી અન્ય દર્શની, કે!૦ કાતુકી. મીઠું મૃત્ર, પશુ સરખા, અજૈની, પર પાષ’ડી.—પહાં પાપડી, કૌતુકી, મૃગ જેવા. એ ઉપમા દીધી પણ ‘‘મીચારૂં વામ” નથી કહ્યું, પણ મૃગવ મૃગા જાણવા.
વળી દસવિકાળિક સૂત્રે નવમે અધ્યયને ખીજે ઉદેશે સાતમી ગાથાના ચેાથા પદમાં અવનિત શિષ્યને કહ્યું છે કે છાયા (છાયા) તે વિગલૈંયા છાગા (બાકડા) સરખા તથા ઢંકાણી છે શરીરની શોભા એહવા અવનત. વી ખેાડીલા ઇંદ્રિય જેહની. એમ કહ્યું પણ છોડ્યું નથી કહ્યું. છાગા શદે બાકડા સરખાજ જાણવા. તેજ રીતે “ જલા ” તે જલજ સરખા પ નતુ જલજા” (જલથી નીપના જાણવાં નહીં). એ નિઃસ ંદેહ જનણવું. પણ સચિત્ત જાણશે:જ નહીં. -
((
વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આરમે અધ્યયને છત્રીશમી ગાથામાં હરકેશી મુનીને દાન દીધા પછી કહ્યું. તે ગાથા કહે છે
तहियं गंधोदय पुष्पवासं, दिव्वा तहिं वसुहारा यवुठ्ठा ॥
पहियाओ दुंदुहिओ सुरेहिं ॥ आग्गासे अहोदाणंचघुठं ॥ ३६ ॥
શબ્દાર્થ—ત તે યજ્ઞ પાડાને વિષે. ગ' સુગધ પાણીને. પુ પુલનેા. વા વરસાદ વર્યાં. દિ૦ પ્રધાન. ત॰ તીહાંજ. ૧૦ દ્રવ્યની ધારા પુ ંજ (ઢગલા), ૫૦ વજાડીયે ૬૦ દેવ દુઃભા દેવતાએ. આ૦ આકાશને વિષે. અ૦ આશ્ચર્યકારી દાન દીધું. એમ
નિર્વ્યાસ કીધા દેવતાએ.
ભાવાર્થ—હવે જુઓ ! હાં ગંધકની વૃષ્ટિ કરી કહી. તે વૈક્રીય વિના ગંધાદક ક્રમ હાય ? સ્વભાવિક પાણી તે સુધાદક કહેવાય. માટે એ પાણી વૈક્રીય છે કે સચિત્ત છે? તે વિચારી જોવા જેવું છે. એજ રીતે સર્વે ઠેકાણે જાણવું કે, જ્યાં દેવકૃત વસ્તુ હોય તે અચિતજ હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org