________________
મૂરિયાભ દેવતાને
અધિકાર
૨૧]
૯. ત્યાર પછી એ પુસ્તક વાંચીને “ધર્મજં વવના નિકિના” બ૦ કળધર્મ સંબંધી. ૧૦ વ્યાપાર. ગિર ગૃહે એવો પાઠ છે.
ભાવાર્થ–એ ધર્મને વ્યાપાર કર્યો તે પદ પણ સમુચય છે. ત્યાં એમ નથી કહ્યું કે પ્રતિમા પુછ તે ધર્મ વ્યવસાય. સમુચય પદ મધ્યે તે પ્રતિમા, પુત્તળી, સ્થાંભા, હથીયાર, તરણ, પ્રોળ, ખડગ, પુસ્તક એમ બત્રીશ વાનાં પુજ્યા, તે સર્વે ધર્મવ્યવસાય ગ્રહ્યા કેડે પુજ્યા છે, તે માટે ધર્મવ્યવસાય પદ તે પણ સાધારણ પાઠ છે.
- ત્યાર પછી ઉઠીને ઈશાન ખૂણે સિહાયતન મધ્યે ગયો. જ્યાં એકસો ને આઠ જીન પડીમાં છે ત્યાં આવ્યો, અને પ્રતિમાને શરીર ચો .
હવે પ્રતિમાદિક એક બીજાથી વિરૂદ્ધ પડે છે તે સૂત્ર થકી કહે છે. ૧. જ્યાં વિજય દેવતાની પ્રતિમા (વાભિગમ માણે) પાછળ વણવી ત્યાં “ રીઝ મથામણું રીછરત્નમય કાઢી કહી છે. અને રાયપસેણીમાં સુરિયાએ પ્રતિમા પુછે તેને દાઢી નથી કહી. એ ફેર.
૨. છાપામવા મા એટલે કનકમય સ્તન છે. હવે જુઓ એ સ્તન જીગળ કેને હેય? શ્રી જીવ્યાઇ મણે શ્રી વિતરાગનું શરીર વખાણ્યું ત્યાં સ્તન જુગળ મુળથી જ કહ્યાં નથી, કેમકે તિર્થંકર, ચક્રવૃત્તિ, બળદેવ, વાસુદેવ, ઉત્તમ પુરૂષ, સામંત, ઘડે. એટલાને સ્તન હોય નહિ. માટે તે પ્રતિમા જે જન તિર્થંકરની હોય તે સ્તન હોય નહીં. એ સ્તન કહ્યાં તે ફેર.
૩. વળી તે પ્રતિમાને પાશે (પડખે) બે બે ચારધારની પડીમાં, એક એક છત્રધારની પડીમા, અને મુખ (મોઢા) આગળ બે બે નાગપડીમા, બે બે જક્ષપડીમાં હાથ જોડીને વિનય કરતી રહે છે. હવે જુઓ એ નાગ, ભૂત અને જક્ષની પડીમાં કાના પરીવાર મળે હેય? તિર્થંકરની પાસે તે સૂત્ર એ ઠામ ઠામ કહ્યું છે કે “ પરીસાઇ ગપરીક્ષામાં કહ્યું છે. જે એ પ્રત્તિમા પાસે ગણધર, સાધુની પ્રતિમા હતા તે જાણુત કે એ તિર્થંકરની પ્રતિમા ખરી, પણ તે તે નથી માટે એમ જાણવું જે કોઈ ભેગીદેવ કામદેવાદિકની પ્રતિમા છે.
વળી આજે પણ પ્રતિમા જે કરાવે છે તેની પાસે કાઉસગીયા સાધુની પ્રતિમા કરાવે છે, પણ નાગ, ભૂત, જક્ષની પ્રતિમા કરાવતા નથી, તે એ બે પ્રતિમા મધ્યે સાચી કઈને જુઠી કઇ? માટે એ પ્રતિમા નાગ, ભૂત, જક્ષ, ઠાકુર, વેરામણ, ક્ષેત્રપાળ, મહેશ, કામદેવાદિકની નિસંદેહ જાણવી.
૪. વિશેષમાં વળી રૂરિયાબે પુજતાં પહેલાં થકી “મથi mગર” કહ્યું છે. એટલે કે મોરપીંછની પુંજણી થકી પુંજી કહી. જેમ ધ્રુપતીએ, ભદ્રાસાર્યવાહણીએ જક્ષની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org