________________
(૨૦૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
આત્મ રક્ષક દેવતાએ કરીને સર્વ ધીએ કરી વત્ વાજી ંત્રના શબ્દ વાજતે થકે જ્યાં સુધાં સભા છે ત્યાં આવે, આવીને સુધાં સભાને પુર્વને દ્વારે થળે પેસે, પૈસાને જ્યાં ... મણિપીડીકા છે ત્યાં આવે, આવીને વર પ્રધાન સીંહાસન ઉપરે પુર્વ દીસી સાહમે બેસે, ત્યારે તે વિજય દેવતાના ચાર હજાર સામાનીક દેવતા અનુક્રમે શાન ખૂણે પ્રત્યેક પ્રત્યેક પુર્વે સ્થાપીત ભદ્રાસને બેસે. ત્યાર પછી તે વિજય દેવતાની ચાર અગ્રમહીષી દેવાંત્તા પુર્વ દાસે પ્રત્યેક પ્રત્યેક પુર્વે સ્થાપીત ભદ્રાસન છે તેને વિષે બેસે. ત્યારપછી વિજય દેવતાની દક્ષિણ તે પુર્વ વચ્ચે એટલે અી ખણે અભ્યતર પરખદાના આઠ હજાર દેવતા પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસને બેસે. એમ દક્ષીણુ દીસે મધ્ય પરખદાના દશ હજાર દેવતા ભદ્રાસને એમે, તેમજ નૈરૂત્ય ખૂણે (દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે) માહીરની પરખદાના બાર હજાર દેવતા પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસને મેસે. ત્યાર પછી વિજય દેવતા થકી પશ્ચિમ દીસે સાત કર્ટકના સ્વામી પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસને બેસે. ત્યારપછી તે વિજય દેવતા થકી પુર્વ દીસે, દક્ષિણ દિસે, પશ્ચિમ દીસે ને ઉત્તર દીસે સેાળ હાર આતમ રક્ષક દેવતા પ્રત્યેક પ્રત્યેક પુર્વે સ્થાપિત ભદ્રાસનને વિષે બેસે, તે વીવરીને કહેછે. પુર્વ દીસે ચાર હુન્નર, દક્ષિણ દીસે ચાર હજાર, પશ્ચિમ દિસે ચાર હમ્બર ને ઉત્તર દીસે ચાર હાર એમ સાળ હજાર. વળી તે આત્મ રક્ષક દેવતા કહેવા છે. સનાબંધ આયુધને સજ ભકતર પહેરીને જેણે કવચ' ભીડ્યા છે. ઉંચી કીધી છે સરાસવ ધનુષ્ય તેની પાટી. જેણે કફને વિષે અભરણુ • પેહેર્યાં છે. રૂપ વિમળ ઉતમ સુભટનું ચિન્હ પર જેહના હાથને વિષે છે. ગૃા છે આયુદ્ધ ને પ્રહરણું (આયુધ વિશેષ) જેણે. ત્રણ દામે નમ્યાં વાંકા વળ્યા ને ત્રણ જેહને વિષે સંધી છે. વજ્રય જેહની કારી સધી છે એહવા ધનુષ હાથમાં ગૃહીને પર્યાપ્ત પુર્ણ તે બાણુ તેનાં કલાપ ભાથા જેણે ભર્યાં છે. વળી કેટલાએકના હાથમાં નીલી છડીદાર ધનુષ છે, કેટલાએકના હાથમાં પીળી છડીદાર ધનુષ છે, કેટલાએકના હાથમાં રાતી છડીદાર ધનુષ્ય છે. કેટલાએકના ડાંમાં ચાર આયુધ છે, કેટલાએકના હાથમાં ચર્મ વ્યાખખા છે, કેટ લાએકના હાથમાં ખડગ છે, કેટલાએકના હાથમાં દંડ છે, કેટલાએકના હાથમાં પાસ છે, નીલ, પી-ત, રક્ત, ચાંપચારૂ, ચર્મ, ખડગ, દંડ, પાસ, પ્રમુખ અયુધના ધરણુહાર સ્વામીના (અંગના રક્ષાના કરાર ગુપ્ત રક્ષા કરી સેવકને ગુણે કરી યુક્ત.પરીવાર સહીત પ્રત્યેક પ્રત્યેક સમ માત્રાએ નમતાં થકાં કિડંકર ભૂત થકાં રહે છે,
પ્રશ્નનહે ભગવત, વિજય દેવતાને કેટલા કાળની આવખાની સ્થિતિ છે?
ઊ-તર-હે ગૈ!તમ,તેની એક પત્યેાપમની સ્થિતિ છે.
પ્રશ્ન-હે ભગવત, વિજય દેવતાના સામાનીક દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉ-તર-હે ગૈતમ, તેની પણ એક પલ્યાપમની સ્થિતિ છે.
એવા મહધિક મોટા ફધીવત એવા મહા શ્રુતિવત છે. એહવે મહા બળવંત છે. એહવેા મહા જશવંત છે. એવા મહા સુખવત છે. એવા મોટા અનુભાગવત વિજય નામે દેવતા છે, એ વિજય દેવતા અને વિજય દારતા અધિકાર કહ્યું .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org