________________
દાહાર્દિકનું પુજવું.
૧૯૯૩
મહેદ્રધ્વજ છે ત્યાં પણ સર્વ તેમજ કહેવું. પછે જ્યાં હથીયારના ચાફાળ નામે સહઅ કાશ (ભંડાર) છે ત્યાં આવે, આવીને પ્રત્યેક પ્રત્યેક હથીયારને માર પીંછની પુ જણીએ કરીને પુજે, પુને સરસ ગોસીર્શ ચંદને કરીને સર્વને વિલેપન કરે. તેમજ શેષ સર્વની પણ અર્ચા પુર્વ પરે કરે. સુધર્માં સભાના દક્ષિણુ દ્વારથી માંડીને તેમજ કહેવું. જાવત્ નંદા પુષ્પકરણી લગે સિદ્ધાયતનની પરે દક્ષિણ દ્વાર મુખ મંડપ, ચૈત્યસ્થુલ, ચાર ઇન (દેવતાની) પ્રતિમા, ચૈત્યવ્રુક્ષ, મહેદ્રધ્વજ તે નંદા પુષ્પકરણી અચેં. (પુજે) ત્યાંથી સુધર્મા સભાને પ્રદક્ષિણાએ પુરૂં કરીને ઉત્તર દીસે એણે એટલાં વાનાં અરેં. તેમ વળી પુર્વ દિસે પણ દારથકી માંહે એટલાં વાનાં અર્થે. જાવત્ પુર્વ દિસીની નદા પુષ્પકરણી લગે સર્વે સભાને વિષે જેમ સુધર્મા સભાએ અર્થા કહી તેમજ સર્વ કહેવી. વળી ઉપપાત સભાએ પણ સર્વ અર્ચા તેમજ કહેવી, પણ એટલેા વિશેષ જે દેવ સત્યાની અર્ચા કહેવી, અને શેષ ત્રણ સભાએ સિંહાસનની અર્ચા કહેવી. (એ ફેર દેખાડયા) વળી હની પુજા જેમ નંદા પુષ્પકરણીની કહી તેમ કહેવી. પછે ત્યાંથી વ્યવસાય સભાએ આવી પુસ્તકરત્ન મારપીંછની પુંજણીએ પુજે, પુંછને દિવ્ય પાણીની ધારાએ પખાળે, પખાળીને સરસ ગાસીર્શનામા બાવના ચંદને કરી વિલેપન કરે, કરીને ઉત્કૃષ્ટ વર પ્રધાન ગંધ કપુરાદિ ફુલની માળાએ કરી અર્થે, અગ્નિને પછે સીંહાસન મેરપીંછની પુંજણીએ પુજે. નવત્ પ દીએ. શેષ સર્વ તેમજ પુર્વલી પરે કહેવું. પછે નંદા પુષ્પકરણીને જેમ દ્રઢની અર્ચા કહી તેમ કહેવી તેજ રીતે અર્ચા કહેવી. પછે જ્યાં બળીપીડ છે ત્યાં આવે, આવીને બળી વિસર્જન કરીને અભીયેાગી (આજ્ઞાકારી) દેવતાને તેડાવે, તેડાવીને એમ કહે. ઉતાવળાથકાં હૈ દેવાનુ પ્રીયા ! વિજય રાજ્યધાનીને વિષે શ્રૃંગાટક (સિંધાડાને આકારે) ત્રીક ( જ્યાં ત્રણ વાટ ભેળી થાય) તેને વિષે, ચતુષ્ક (ચાવટા) તે વિષે, ચાચર (ઘણા માર્ગ આવી મળે) તે તે વિષે, ચતુર્મુખ તે મેટા રાજ માર્ગને વિષે, પ્રાસાદને વિષે, ગઢને વિષે, અટાળાને વિષે, ાળને વિષે, તારણને વિષે, એવે ઠેકાણે જઇને તમે તેની પુજા કરો, તે પુજા કરીને એ માહરી આજ્ઞા મુઝને પાછી સુપા.
ત્યારે તે સેવક દેવતા વિજય દેવતાએ એમ કત્યેકે જાવત્ હર્ષવંત સ ંતુષ્ટ થયા થાં વિનએ કરીને વિજય દેવતાનું વચન સાંભળે, સાંભળીને વિજય રાજ્યધાનીએ ત્રીવટાદિકને હામે જાવત્ અર્ચા કરે, કરીતે પછે જ્યાં વિજય દેવતા છે ત્યાં આવે, આવીને એ આજ્ઞા પાછી સાંપે જે જેમ તમે કહ્યું તેમ કીધું. ત્યારે તે વિજય દેવતા તે અભિયાગી દેવતા પાસે એહવે અર્થ સાંભળીને હર્ષ ધરીને હર્ષ સંતુષ્ટ ચીતમાં આનંદ પામ્યા. જાવત્ હર્ષ. વંત હૃદય થ્યા થકા જ્યાં નંદા પુષ્પકરણી છે ત્યાં આવે, આવીને પુર્વ દિસીને તેારણે થઇને પેસે, પેસીને જાવત્ હાથ, પગ ધોઇ, ધાઇને અત્યંત ચોખા કરે. પરમસુચી પવિત્ર થાને પછે નંદા પુષ્પકરણીથકી પાછે નીકળે, નીકળીને જ્યાં સુધમાં સભા છે તે ભણી ચાલવા તત્પર થાય.
૬૭, સુધર્મા સભાને વિષે સભાનું ભરવું,
ત્યારે તે વિજય દેવતા ચાર હજાર નામાનીક દેવતાએ કરી જાવત્ કાળ દુમ્બર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org