________________
૧૮૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
- -
-
-
-
-
સહાયતન તેહને મધ્ય દેશ ભાગે ઈહાં એક મોટી મણિપીઠીક છે. તે બે જોજન લાંબી, પહેળી છે ને એક જન જાડ૫ણે સર્વ મણિમય છે, નિર્મળ છે. તે મણિપીડીકા ઉપરે ઈમાં એક દેવદો છે. તે બે જોજન લાંબો પહોળો છે ને કાંઇક ઝાઝેરા બે જન ઊંચો ઉંચ૫ણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. તે દેવ દે એક સે ને આઠ જીન દેવતાની) પ્રતિમા છે. તે જીન (દેવતાની) કાયા પ્રમાણે છે. એવી પ્રતીમા થાપી રહે છે. તે જન દેવતાની પ્રતિમાને એવો એહવે રૂપે વર્ણવ કહ્યા છે તે કહે છે. રાતા સુવર્ણના હાથના ને પગનાં તળીયાં છે. અંક રત્નમય નખ છે. તે મધ્યે લેહતાક્ષ રત્નની રેખા છે. સુવર્ણમય ઘુંટણ, આંગળી ને અંગુઠા છે. સુવર્ણમય જાંગ છે. સુવર્ણમય ઢીંચણ છે. સુવર્ણમય સાથળ છે. સુવર્ણમય શરીર છે. રક્ત સુવર્ણમય ૬રી છે. અરીષ્ટ રનમય શરીરની રોમરાય છે. તપનીય સુવર્ણમય છે સુચક કહેતાં સ્તનના અગ્ર ભાગ છે જેનાં રાતા સુવર્ણમય હૃદય છે. કનકમય ભૂજા છે. સુવર્ણમય પાસાં છે. સુવર્ણમય ગ્રીવા (ડાક) છે. અરીષ્ટ રત્નમય હડપચી (ડાઢી છે). પ્રવાળામય હોઠ છે. સ્ફટીક રત્નમય દાંત છે. રાતા સુવર્ણમય જીભ ને તાળવું છે. સુવર્ણમય નાશીક છે. ને મળે તે હીત.ક્ષ રત્નની પ્રતિસેક રેખારૂપ કાન્તિવંત છે. અંદરત્નમય આંખ છે. ને આંખ મધે લોહીત ક્ષ રત્નની રેખા છે. પુલક રત્નમય કરી છે. અરષ્ટ રત્નમય કીકી છે. અરીષ્ટ રત્નમય પાંપણ છે, અરીષ્ટ રત્નમય ભાપણું (ભમર) છે, સુવર્ણમય ગાલ છે. સુવર્ણમય કાન છે, સુવર્ણમય નિલાડ (કપાળ) પટ છે. વજીરનમય મસ્તક છે. રાતા સુવર્ણમય કેસ ભૂમિ તે મહતકની ચામડી છે. અરીષ્ટ રત્નમય મસ્તકના કેસ છે. વળી તે જીન દેવતાની) પ્રતિમાને પુંઠે પ્રત્યેક પ્રત્યેક છત્રધારકની પ્રતિમા કહી છે. તે છત્રધારકની પ્રતિમા સમુદ્રના ફીણુ સમાન, રૂપા સમાન, મચકુંદ ફુલ તથા ચંદ્ર સમાન વેત વર્ણ કરંટ વૃક્ષના પુલની માળાએ કરી યુક્ત એવા ધોળાં છત્ર ગ્રહીને લીળા સહીત ધરતીથકી રહે છે. વળી તે જીન (દેવતાની) પ્રતિમાને બે પાસે પ્રત્યેક પ્રત્યેક ચામર ધારકની પ્રતિમા છે. તે ચામર ધારક પ્રતિમા ચંદ્રકાન્ત રત્ન, વજરત્ન, વૈર્યરત્ન, અનેક પ્રકારના મણિ, કનક રત્ન રચીત બહુ મુલ્ય રકત સુવર્ણમય ઉજવળ નિર્મળ વિચીત્ર દંડે કરી સહીત શંખ તથા અંક રત્ન તથા મચકુંદ તથા પાણીના કુંવારા તથા અમૃત મધ્યું તેના ફીણના સહ તે સરીખાં સુક્ષ્મ વેત રૂપામય જેહના લાંબા વાળ છે. એહવા ચામર ગ્રહીને લીળા સહીત વીંઝતી વિંઝતી થકી રહે છે. વળી તે જન (દેવતાની પ્રતિમા આગળ બે બે નાગ દેવતાની પ્રતિમા, બે બે જક્ષ દેવતાની પ્રતિમા, બે બે ભૂત દેવતાની પ્રતિમા, બે બે કુંડધાર (દેવતા વિશેષ તેની પ્રતિમા છે. તે વિનયે કરી નમતી, પગે લાગતી થકી, હાથ જોડતી થકી, એવી થકી રહે છે. તે પ્રતિમા સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, ઇષ્ટ છે, રજ રહીત છે, કર્દમ રહીત છે, જાવત પ્રતિરૂપ છે. વળી તે જીન (દેવતાની ) પ્રતિમા આગળ એક ને આઠ ઘંટા છે. એકસો ને આઠ ચંદને કરી ચર્ચિત કળશ છે. એમ એક ને આઠ ભંગાર, એક ને આઠ આરીસા, એકસે ને આઠ થાળ, એકશો ને. આઠ પાત્રી, એકસ ને આઠ સુપ્રતિષ્ટક, (ભાજન વિશેષ) એક ને આઠ મનોગુલીકા, (પીઠ વિશેષ) એકસો
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org