________________
૭િ૮]
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
દેશ ભાગને વિષે કહાં એક મણિમય પીઠીક (તો) છે. તે મણિપીઠીક એક જજન લાંબી, પહોળી છે, ને અર્ધ જે જન જાડ૫ણે છે. સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, તે મણિપીડીકાને ઉપરે એક મોટું સિંહાસન છે. એમ સિંહાસનને વર્ણન પરીવાર સહીત જાણો. તે પ્રાસાદાવતંસક ઉપરે ઘણાં આઠ આઠ મંગળીક છે. ધ્વજા છે, છત્રા તિ છત્ર છે. વળી તે મૂળ પ્રાસાદાવત સક પાસે બીજા ચાર મૂળ પ્રાસાદથી અર્ધ ઉંચપણે પ્રાસાદાવતંસકે સર્વ દીસે ચેકફેર વ્યાપ્ત છે. તે ચારે પ્રાસાદાવંતસક સવા એકત્રીશ જે જન ઉંચા ઉંચણે છે. સાડા પનર જોજન ને અર્ધ ગાઉ લાંબા, પહોળા છે. તેજે કરી દે દિપમાન છે. તેમજ પુર્વપરે તે પ્રાસાદાવતંસકને મળે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે. ચંદ્રદય રમણુક છે. તે મધ્યે બહુ સમ રમણિક ભૂમિ ભાગ મધ્ય પ્રત્યેક પ્રત્યેક સિંહાસન કહ્યાં છે. તે વર્ણ કરવા જોગ્ય છે. તેને પરીવાર સહીત ભદ્રાસન છે. ત્યાં તે પ્રાસાદ ઉપરે આઠ આઠ મંગળીક છે, ધ્વજા પ્રમુખ છત્રા નિ છત્ર છે. વળી તે ચાર પ્રાસાદાવતંસકને પ્રત્યેકે પ્રત્યેકે બીજા વળી ચાર ચાર અર્ધ ઉંચ ને મૂળ પ્રાસાદથી ચોથે ભાગે ઉંચા એહવે પ્રાસાદાવતંસકે સર્વ દીસે ચોકફેર વ્યાપ્ત છે. તે સેળે પ્રાસાદાવસક સાડા પર જે જન ને અર્ધ ગાઉ ઉંચા ઉંચાણે છે. દેસે ઉણું આઠ જેજન લાંબા, પહોળા છે. અભ્યદગત જવત તેમજ પૂર્વ પરે જાણવા. તે પ્રાસાદાવતંસક માંહી ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે. ત્યાં ચંદુયા પ્રમુખને વર્ણન પુર્વ પરે જાણો. ત્યાં ઘણું જ સમ મનોહર ભૂમિ ભાગને વિષે મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક માસન કહ્યાં છે. તે પ્રાસાદાવતંસક ઉપરે આઠ આઠ મંગળીક છે. વજન પ્રમુખ છત્રા તિ છત્ર છે. વળી તે સોળ પ્રાસાદાવતં સંકે બીજા ચાર ચાર પ્રાસાદ અર્ધ પ્રમાણે ઉંચા ને બીજા પ્રાસાદથી આઠમ ભાગે ઉંચા એવા ચાર ચાર પ્રાસાદાવતં કે સર્વ દીસે ચેકફેર વ્યાત છે. તે એસકે પ્રાસાદાવતંસક દેસેઉણ આઠ જે જન ઉંચા ઉંચાણે છે. દેસે ઉણા ચાર જજન લાંબા, પહોળા છે. અભ્યદગત, ભૂમિ ભાગ છે. બહુ સમ રમણિક ભૂમિ ભાગ છે, ત્યાં ચંદ્રોદયનું વર્ણન જાણો. તે પદ્મ લતા પ્રમુખના ચિત્રામ સહીત જાણ. તે પ્રાસાદેવતંસક ઉપરે ઘણાં આઠ આઠ મંગળીક છે, ધ્વજા છે, છત્રા તિ છત્ર છે (એ પ્રકારે સર્વ મળીને પંચાશી પ્રાસાદ થાય. તે એમ જે મુળ મધ્યને ૧ એક પ્રાસાદ. તે કેડે ચાર તે એકેકા કેડે વળી ચાર ચાર ત્યારે સેળ થાય. વળી તે એકેકા કડે ચાર ચાર ત્યારે ચોસઠ થાય. એટલે ચેસઠ ને સોળ ભેળતાં એંશી. તેમાં વળી પુર્વલા ચાર ભેળતા ચોરાસી ને એક મૂળ પ્રાસાદે ભેળતાં એ પ્રકારે પંચાશી પ્રાસાદ થાય છે.)
વળી તે મૂળ પ્રાસાદાવતંકથી ઇશાન ખૂણે ઇહ વિજય દેવતાની સુધમાં નામે સભા કહી છે. તે સભા સાડા બાર જોજન લાંબાણે છે, સવા છે જે જન પિહોળપણે છે ને નવ જે જન ઉંચી ઉંચાણે છે. અનેક થાંભાના સત (સૈકડા) તેણે કરી સહીત છે. અતિ ઉંચા થંભ ઉપરે રૂડી પરે કીધી વજી રત્નમય ઉપરલી કુંભી છે. ત્યાં પ્રધાન રચીત તોરણ ને પૂત્તળી છે. સુબધ મન સંસ્થાને સંસ્થીત છે. ઉત્તમ વૈર્ય રત્નમય નિર્મળ ગંભ છે. જીહાં નાનાં પ્રકારના રત્ન, સુવર્ણ, મણિ પ્રમુખે સહન નિર્મળ વિરતાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org