________________
વિજય દેવતાની વિજય રાજ્યધાનીના અધિકાર,
મૂળવત છે, ક ંદવંત છે. જાવત્ સુરૂપ રમણીક છે. વળી તે તિલકક્ષ, .જાવત્ નદીવૃક્ષ, ખીજી ધણી પદ્મ લતાએ કરી જાવત્ સામ લતાએ કરી સર્વ દીસે ચોકફેર વ્યાસ છે, વિટાંશ્વા છે. તે પદ્મલતા જાવત સ્યામલતા નિત્યે ફળી, ઝુલીથી જાવત્ પ્રતિરૂપ છે. તે ચૈત્યન્નક્ષ ઉપરે ઘણાં આઠ આઠ મગળીક છે, ધ્વન્ત છે. છત્રા તિ છત્ર છે.
વળી તે ચૈત્યત્રા આગળે ત્રણ દીસે ત્રણ મણિપીડીયા છે. તે મણિમય પીઠીકા ત ચોતરા. એક ોજન લાંબપણે, પહેળપણે છે તે અર્ધ જોજન નાપણે છે. સર્વ મણિમય છે જાવત્ પ્રતિરૂપ છે. વળી તે મણિપીડીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક મહેદ્રધ્વજ છે. તે મહે ધ્વજ સાડાસાત બેજન ઉંચા ઉંચપણે છે. અર્ધ ગાઉ જાડપણે છે. વજ્રરત્નમય વ્રત્ત નિવા મનેજ્ઞ સંસ્થાને સસ્થીત ભલે પ્રકારે લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ સંસ્થીત વિસીષ્ટ મનેાહર છે. વળી તે મહેંદ્ર ધ્વજ અનેક ઉત્તમ પચવણ લધુ ધ્વા હજારેગમે તેણે કરી સહીત છે. તે મહેદ્રધ્વજ વળી મનેાહર છે. વાયે કરી ઉડતી વિજય ને વિજ્યંતી નામે ધ્વજા ને છત્રા તિ છત્ર તેણે કરી સહીત છે. ઉંચા આકાશપ્રતે ઉળંધતા તેહના શીખર છે. તે મહેદ્રધ્વજ જોવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે, તે મહેદ્રધ્વજને ઉપરે આઠ આઠ માંગળીક છે, ધ્વજા છે, છત્રા તિ છત્ર છે,
૧૨]
વળી તે મહેદ્રધ્વજને આગળે ત્રણ દીરો ત્રણ નંદા પુષ્કરણી (વાવ) છે. તે ના પુષ્કરણી સાડાબાર જોજન લાંખી છે. સવા છ ોજન પહેાળી છે. તે દશ જોજન ઊંડી છે. નિર્મળ છે. સુકુમાળ છે. તે પુષ્પકરણીને વર્ણન પૂર્વપરે જાણવા. વળી તે પુષ્પદ્મરણી પ્રત્યેક પ્રત્યેક વૈદિકા સહીત છે. પ્રત્યેક પ્રત્યેક વનખંડ સહીત છે. તે પદ્મવર વૈદિકા તે વનખંડના વર્ણન પૂર્વપરે જાણવા. જાવત્ પ્રતિરૂપ છે. તે નંદા પુષ્પકરણીને પ્રત્યેક પ્રત્યેક ત્રણ દીશે ત્રણ ત્રણ પગથીયાં છે. તે પગથીયાંને વર્ણન તે તારઝુના વર્ણન પૂર્વપરે જાણુવા. જાવત્ છત્રા તિ છત્ર છે,
વળી તે સુધર્માં સભાએ છ હાર મનહર ચેખુણા એટલા છે તે કહે છે. પુર્વ. દીશે એ હાર, પશ્ચિમ દિશે એ હજાર, દક્ષણ દીશે એક હજાર તે ઉત્તર દીશે એક હજાર. તે એટલાને વિષે ઘણાં સુવર્ણ ને રૂપામય પાટીયાં છે. તે સુવર્ણ, રૂપામય પાટીયાંને વિષે ધણાં વજ્ર રત્નમય નાગદતા છે. તે વજ્ર રત્નમય નાગદતાને વિષે ઘણી કૃષ્ણ સૂત્રે ખાંધી પુલની માળાના સમુદાય છે. જાવત્ શ્વેત સૂત્રે બાંધી પુલની માળાના સમુહ છે, તે માળાને રાતા સુવર્ણનાં ઝુમકાં છે. જાવત્ ત્યાં રહે છે.
વળી તે સુધર્માંસભાએ છ હજાર ગામાનસીકા સજ્યારૂપ સ્થાનક લાંબા એટલા કહ્યા છે તે કહે છે. પૂર્વદીશે એ હજાર. પશ્ચિમ દીશે એ હજાર, દક્ષ દીરો એક હજાર, ને ઉત્તર દીશે એક હજાર. તે ગામાનસીકાને વિષે ધણાં સુવર્ણ ને રૂપાભય પાટીયાં કહ્યાં છે. જાવત્ તે વમય રત્નના નાગદતાને વિષે ઘણાં રૂપામય સીકાં છે. તે રૂપામય સીકાંતે વિષે ઘણી વૈડુયૅ રત્નમય પધટી છે, તે પટી કૃષ્ણાગર ઉત્તમ કુક પ્રમુખે કરી સહીત છે. જાવત્ નાશીકા ને મન તેહને સુખના ઉપાવણહાર ગંધ, એહવે ગધે કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org