________________
[૧૭ર
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
શ્રી પ્રમુખ અધિકાર પુર્વ પરે જાણો. જાવત છત્રપર્યત જાણવો. વળી તે વિજયદ્વારને બે પાસે બે ઓટલે બે બે તરણ કહ્યાં છે. તે તરણ નાના મણિ રત્નમય છે. એને વર્ણન તેમજ પુર્વરે આઠ આઠ મંગળીક છે તે ઉપરે છત્રા તી છત્ર છે. વળી તે તેરણ આગળ બે બે પુતળી છે. તે જેમ હેઠલી પુતળી વર્ણવી તેમ ઉપરલી પણ જાણવી. વળી તે તરણ આગળ બે બે નાગદતા છે. તે નાગદંતાને મોતીની માળા વળગાડી છે. તેમ તે નાગદંતાને વિષે ઘણી કૃષ્ણ રાત્રે બાંધી પુલની માળાના સમુહ જાવત રહે છે.
વળી તે તે રણને આગળ બે બે ઘડાને આકારે જુગમ છે. જાવત વૃષભ જુગમ છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. એમ પંક્તિ પુર્વલી પરે જાણવી. વાવની પંક્તિ મેહ ઉપજાવે તેવી ક્રીડાએ કરી તે સ્ત્રી સહીત સરૂપ છે. બે બે પાલતા છે. જાવંત પ્રતિરૂપ છે. વળી તે તોરણ આગળ બે બે ચોખાના સાથીયા છે તે સર્વ રત્નમય છે. નિર્મળ છે જાત પ્રતિરૂપ છે. વળી તે તરણ આગળ બે બે ચંદન કળશ છે એટલે ચંદને ચર્ચિત છે. તે ચંદન ચર્ચિત કળશ ઉત્તમ કમળ ઉપરે થાય છે તેમજ પુર્વરે સર્વ રત્નમય છે જાવત પ્રતિરૂપ છે. અહે સાધો આયુષ્યવંત! વળી તે તેરણ આગળ બે બે ભંગાર કહ્યા છે. તે ઉત્તમ કમળ ઉપરે થાયા છે. જાવત સર્વ રત્નમય છે. નિર્મળ છે જાવત પ્રતિરૂપ છે મેટા મોટા માતા હાથીના મુખ્ય સમાન આકાર છે. અહે સાધ આયુષ્યવંત!
વળી તે તોરણ આગળ બે બે આરીસા છે. તે આરીસાને એહવે એહવે રૂપે વર્ણવ કહ્યો છે તે કહે છે. રાતા સુવર્ણમય આરીસાનો ઘડે છે. વૈર્ય રત્નમય ઝાલવાની મુઠ છે. વજી રત્નમય હાથે છે. અનેક મણિમય શૃંખલાએ શોભીત છે. અંક રત્નમય ખાપ. છે. રૂપ જોવાનું કામ તે માંજ કરી નિર્મળ ખાપ છે. તેની છાંયાએ કરી સર્વ દીશે અનુબંધ સહીત છે. ચંદ્ર મંડળ સરખા છે. મોટા મોટા અર્ધ કાય સમાન તે આરીસા (તક્તા) કહ્યા છે. અહીં સાધો આયુષ્યવંતે !
વળી તે તેરણ આગળ બે બે વજની નાભી સમાન થાળ છે. તે થાળ નિર્મળ સ્ફટીક સમાન ત્રણ વાર કથા સાળી મધ્યને તંદુળ મુશળે (સાંબેલે) કરી ખાંડ્યા એવે તંદુળે (ખે) કરી ભર્યા થકા રહે છે. તે ચોખા અને થાળ સર્વ જંબુનંદ રત્નમય છે. નિર્મળ છે. જાવંત પ્રતિરૂપ છે. મોટા મોટા રથના પૈડા સમાન તે થાળ છે. અહીં સાધો આયુષ્યવંત!
વળી તે તેરણને આગળ બે બે પાત્રી કહી છે. તે પાત્રી નિર્મળ પાણીએ કરીપ્રતિપૂર્ણ છે. અનેક પ્રકારના પંચવર્ણના ફળે કરી પ્રતિપૂર્ણ સમાન રહે છે. તે પાત્રી સર્વ રત્નમય છે. જાવત પ્રતિરૂપ છે. મોટા મોટા ગાયને ખાણ દેવાના સુંડલા સમાન તે પાત્રી છે. અહીં સાધે આયુષ્યવંત!
વળી તે તેરણને આગળ બે બે સુપ્રતિષ્ટક (ભાજન વિશેષ) છે. તે સુપ્રતિક અનેક
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org