________________
જબુદ્વીપના વિજયદ્વારના અધિકાર,
{૭૧]
તથા તીલક વૃક્ષ પ્રમુખ રત્નમય તથા અર્ધચંદ્ર ઇત્યાદિકના સ્વરૂપ છે. દ્વારને વિષે નાના મણિભય માળા તેણે શાભીત છે. તે પ્રાસાદનું દ્વાર તે પ્રાસાદ માંહે અને બાહીરે સુકમાળ છે. તે પ્રાસાદમાં રાતા સુવર્ણની વેળુ પાથરી છે. સુખકારી સ્પર્શ છે, સશ્રીક મનેહર રૂપ છે. જેવા જોગ્ય છે. નવત્ પ્રતિરૂપ છે.
વળી તે પ્રાસાદાવત'સકને પ્રત્યેક પ્રત્યેક મધ્યે ઘણુંક સમ મનહર ભૂમિભાગ છે. તે યથાદ્રષ્ટાંતે જેહવા મુરજનામા ઢોલ તેહનું તળું તે સમાન સમ ભૂમિભાગ છે. જાવત્ મણિએ કરી શાંભીત છે. તે મણિને વર્ણ, ગંધ, સ્પર્શ પુર્વલીપરે જાણવા. તે પ્રાસાદાવતસક મધ્યે ચદ્રય અને પદ્મલતા પ્રમુખ છે. જાવત સામલીકા નામે વનસ્પતિ પ્રમુખના ચિત્રામણ છે. તે સર્વ સૂવર્ણમય છે, નિર્મળ છે, બવત્ પ્રતિરૂપ છે.
વળી તે ધણુંજ સમ મનોહર ભૂમિભાગ તેને મધ્ય દેશ ભાગને વિષે પ્રત્યેક પ્રત્યેક મણિમય મણિપીડીયા છે. (ચાતરા રૂપ) તે મણિપીડીકા એક ોજન લાંબપણે, પહેાળપણે છે તે અર્ધ જોજન જાડપણે છે. સર્વ રત્નમય છે. જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે મણિપીડીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક સીંહાસન છે. તે સીંહાસનના એહવા એહવે રૂપે વર્ણવ કથા છે તે કહે છે. સુવર્ણમય તેના પાયાના હેઠલા પ્રદેશ છે. રૂપામય સીંહાસન છે. સુવર્ણમય પાયા છે. નાના રત્નમય પાયાના બંધન છે. જંબુનંદ રત્નમય ગાત્ર છે. વજ્ર રત્નમય સધી પુરીત છે. નાના રત્નમય સીંહાસનનું તળીયું છે. તે સીંહાસન હસ્તી, મૃગ, વૃષભ, નવત્ પદ્મલતા પ્રમુખ ચિત્રાંમે યુક્ત છે. ઉત્તમ સાર પ્રધાન મણિ રત્નની પાદપીઠ (પગથીયાં) છે. તે માથે કામળ મશરૂ નવનીત (માંખણુ) ની પ રે સુકમાળ સીંહના કેશરાં સમાન કામળ એહવે વચ્ચે ઢાંકયું છે તેણે કરી મનેહર છે, રત્ને કરી સહીત દેવદુષ્ય વચ્ચે કરી ઢાંક્યું છે. ભલા ત્યાં રજસ્રાણુ ઉપર ઢાંકવાનાં આહાદન વિશેષ તે જેમને, તથા રાતે વચ્ચે તે પાદપીઠ ભલીપરે ઢાંક્યા છે. શુભ રાંણક છે. મૃગચર્મ, રૂ, ખુરૂ વનસ્પતિ વિશેષ માંખણ, અર્ક તુલ. તે સમાન કામળ તેને સ્પર્શ છે. જોવા ચેાગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે સીંહાસન ઉપરે પ્રત્યેક પ્રત્યેક વિજય દુષ્ય છે. (ચદ્રવારૂપ તે જાણવા.) તે વિજયદુ શ્વેત. સંખ, મચકુદ, પાણીના જુવારા, અમૃત, સમુદ્રનાં પીણુ જંત્યાદિક તે સરખા શ્વેત વરણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે વિજદુષ્યતે મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક વ રત્નમય આંકડા અશરૂપ છે. તે વજ્ર રત્નમય અકુશને વિષે પ્રત્યેક પ્રત્યેક કુંભ સમાન મેડી મેાતીના માળા છે. તે કુંભ સમાન મોટી મેાતીની માળા પાસે મીજી ચાર પુર્વનાથી અર્ધ સ્વરૂપે એટલે અર્ધ કુંભ સમાન મેાતીની માળાએ કરી સર્વેદીશે ચોકફેર પરીક્ષીપ્ત એટલે વીટેલ છે, તે માળાને સુવર્ણનાં ઝુમકાં છે. સુવર્ણને પ્રકારે મ`ડીત શાભીત છે. જાવત્ રહે છે.
વળી તે પ્રાસાદાયત સફ ઉપર ઘણાં આઠ આઠ મગળીક છે તે કહે છે. સાથીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org