________________
જબુદ્વીપના વિજયદ્વારને અધિકાર.
૧૭૭
પ્રકારના ઉપગરણ તેણે કરી ભર્યા છે. સમસ્ત ઓષધીએ કરી પ્રતિપૂર્ણ છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. - વળી તે તરણને આગળ બે બે મોગુલીકા પીઠીક છે. તે પીઠીકને વિષે ઘણું સોનામય, રૂપામય પાટીયાં છે. તે સોના રૂપાના પાટીયાને વિષે ઘણું વજય નાગદંતા છે. તે નાગદતાને વિષે ઘણાં રૂપામય સીકો છે. તે રૂપામય સીકોને વિષે ઘણું વાયરે કરવાના વીંઝણું છે. તે વાયરે કરવાના વીંઝણ કૃષ્ણસૂત્રે જાવત્ ત સને ઢાંક્યા છે. સર્વ વૈર્ય રત્નમય છે નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે.
વળી તે તોરણને આગળ બે બે આશ્ચર્યકારી રનના કરંડીયા છે. તે યથા દષ્ટાંત રાજા ચાર દિશીને ધણી ચક્રવૃદ્ધિ તેને જેવો આશ્ચર્યકારી રત્નકાંડ વૈર્યરત્ન ને સ્ફટીક રત્નમય ઉપરલે ઢાંકણું ઢાં છે. પિતાની કાન્તિ ત્યાંના પ્રદેશ પ્રતે સર્વ દીશે ચેકફેર બે પાસે ઉઘાત કરે. તપે. કાતિ વધારે. તેમ તે પણ આશ્ચર્યકારી રત્નના કરંડીયા છે. તેના વૈર્યરત્નના ઢાંકણ છે. પિતાની કાન્ત તે પ્રદેશપ્રતે સર્વદિસે ચેકફેર દીપાવે છે. જાવત કાન્તિ વધારે છે.
વળી તે રણને આગળ બે બે હયકંઠ તે લેક ભાષાએ ઘોડલા કહીએ.) જાવત બે બે વૃષભના કંઠને આકારે ટોડલા છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે હયકંઠને વિષે જાવત વૃષભકંઠને વિષે બે બે ફુલની ચંગેરી વળગાડી છે. એમ માળાની ચંગેરી, ગંધની ચંગેરી, ચુર્ણની ચંગેરી, વસ્ત્રની ચંગેરી, આભરણ પ્રમખની ચંગેરી, સરસવની ચંગેરી, પંજણીની ચંગેરી, એ સર્વે રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. . વળી તે તરણ આગળે બે બે ફુલના પુંજ જાવત પુંજણીના પુંજ (ઢગલા) સર્વ રત્નમય છે. જાવત પ્રતિરૂપ છે.
વળી તે તરણ આગળ બે બે સીંહાસન છે. તે સીંહાસનને એહ એહવે રૂપે વર્ણવ છે. એનો વર્ણન પુર્વલી પરે જાણો. જાવત્ જેવા યોગ્ય છે. પ્રતિરૂપ છે.
વળી તે તેરણ આગળ બે બે રૂપાય છત્ર છે. તે છત્રનો વૈર્ય રત્નમય નિર્મળ કંડ છે. જંબુનંદ રત્નની કણિકા છે. વજી રત્નમય સંધી પુરી છે. મોતીની માળાએ ચેકફેર વ્યાપ્ત છે. એક હજાર ને આઠ સુવર્ણની સલાકા (સળી)એ નિપજે છે. કુંડીને વિષે ઘા શ્રીખંડનો વાસ તેવો સર્વ રૂતુને વિષે સુરભી શીતળ છાંયા છે. બાવન ચંદન સમાન આઠ મંગળીકની બ્રાંતે કરી ચીત્રીત છે. ચંદ્રમાને આકારે વૃત્ત છે.
વળી તે તેરણ આગળ બે બે ચામર છે. તે ચામર નાના પ્રકારના મણિ સુવર્ણ તેને રત્ન કરી સહીત નિર્મળ બહુ મુલ્ય સુવર્ણ આશ્ચર્યકારી ડંડ છે. તેહના શંખ, અંકરત્ન, મચકુંદ, પાણીના ફુવારા, અમૃત, સમુદ્રનાં ફીણ ઇત્યાદિકને પુંજ સમાન તવર્ણ સુક્ષ્મ રૂપાય લાંબા વાળ છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org