________________
[૧૫૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
-
-
-
-
- - --
-
-
--
-
અસુરેંદ્ર અસુર કુમારના રાજાને ત્રણ પરખદા. સમીતા ૧, ચંડ ૨, ને જાયા ૩ તેમાં માહીતી સમીતા ૧, મધ્યની ચંડ ૨, ને બાહરલી પરખંદા જાયા ૩. પ્રશ્ન- હે ભગવંત, ઉત્તરદશને અસૂરકુમાર દેવતાનાં ભવન ક્યાં છે? ઉતરે– મૈતમ, તેને અધિકાર પનવણું સુત્રના ઠાણપદથી જાણ. જાવત ત્યાં બલી નામે તહાં વૈરોચનને ઇદ્ર વૈચનનો રાજ વસે છે તે જાવત સુખમય વિચરે છે. પ્રશ્ન–-હે ભગવંત, બલી નામે વરેચન રાજાને કેટલી પરખંદા કહી છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ પરખદા કહી છે. સમીતા ૧, ચંડ ૨, ને જાયા ૩. તેમાં માહીતી સબીતા, મધ્યની ચંડા ને બારલી પરખદા જાયા. પ્રશ્ન- હે ભગવંત, બલી નામે વૈરોચનના રાજાને માહીલી પરખદાએ કેટલા હજાર દેવતા છે, મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે. એમ જાવત્ બાહરલી પરખદાએ કેટલા સેં દેવાંજ્ઞા છે ? ઊતર– શૈતમ, બળીનામે વણેકને માહીલી પરખદાએ વીસ હજાર દેવતા છે. મધ્ય પરખદાએ ચેવિસ હજાર દેવતા છે ને બાહરલી પરખદાએ અઠાવીસ હજાર દેવતા છે. તેમજ વળી માહીતી પરખદાએ સાડા ચાર દેવાંના છે મધ્ય પરખદાએ ચાર દે. વાંસા છે ને બાહરલી પરખદાએ સાડા ત્રણસે દેવાના છે. પ્રશ્ન–હે ભગવંત, બળંદ્રની માહીતી પરખદાના દેવતાનું કેટલું આપ્યું છે, જાવત બાહીરલી પરખદાની દેવજ્ઞાનું કેટલું આપ્યું છે? ઉત્તર-હે ગતમ, બલી નામે વૈરાણેદ્ર તેહને માહીલી પરખંદાના દેવતાનું સાડાત્રણ પલ્યોપમનું આખું છે, મધ્ય પર ખદાના દેવતાનું ત્રણ પોપમનું આખું છે. ને બાહીરલી પરખંદાના દેવતાનું અઢી પલ્યોપમનું આખું છે. તેમજ વળી માહીલી પરખંદાની દેવજ્ઞાનું અઢી પલ્યોપમનું આખું છે, મધ્ય પરખદાની દેવાંગાનું બે પલ્યોપમનું આખું છે ને બાહરલી પરખદની દેવજ્ઞાનું દેહ પલ્યોપમનું આખું છે. શેષ અધિકાર સર્વ ચમરેંદ્રની પરે જાણવો. પ્રશ્ન-હે ભગવંત, નાગકુમાર દેવતાના ભવન ક્યાં છે? ઉત્તર–હે મૈતમ, જેમ પનવણ સૂત્રના ઠાણુમાં કહ્યાં છે તેમ જાણવાં, જાવંત એમ દક્ષિણ દિશા પણ ભવન પુછયાં. ત્યાં દક્ષિણ દિસે જાવત્ ધરણે એ નામે નાગકુમારન ઇદ્ર નાગકુમાર રાજા વસે છે. પ્રશ્ન- હે ભગવંત, ધરણેન્દ્ર નાગકુમારને ઇંદ્ર નાગકુમારનો રાજા તેને કેટલી પરખંદા છે? ઉતર– ગૌતમ, તેને ત્રણ પખદ છે. એને અધિકાર ચમકના સર જણ. પ્રશ્ન- હે ભગવંત, ધરણે નાગકુમારને ઇંદ્ર નાગકુમારના રાજાને માહલી પરખદાએ કેટલા હજર દેવતા છે, જાત બાહરલી પરીખદાએ કેટલા સ દેવાંશા છે? ઉત્તર-- ગેમ, ધરણે નાગકુમારને ઈદ નાગકુમારનો રાજા તેને મારીલી પરીખદાએ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org