________________
પર
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ,
ઉ-તર-ઝુ ગે!તમ, તેના બે ભેદ છે. એક છંદમસ્ત યથાખ્યાત ચારિત્ર તે અગ્યારમા, આરમાં ગુણસ્થાનકે હાય ૧, ને બીજે ભેદ કેવળી યથાખ્યાત ચાત્રિ તે તેરમે, ચઉમે ગુણસ્થાનકે હાય ૨. એ ચારિત્ર આર્યના ભેદ કહ્યા. એ ધિ રહીત આર્યના નવ ભેદ કવ્વા. એ આર્ય મનુષ્ય કથા. એ કર્મભૂમિના મનુષ્ય કથા, એટલે એ સર્વ મનુષ્યના અ ધિકાર શ્રી પનવણાત્રથી કહ્યો છે.
પુર, દેવતાના અધિકાર,
પ્રશ્ન-હે ભગવંત, દેવતાના કેટલા ભેદ છે?
ઉત્તર-હે ગાતમ, તેના ચાર ભેદ છે. ભવનપતિ 1, વાતર ૨, જ્યેતીપી ૩ તે વૈમાનિક ૪.
૫૩. ભવનપતિ દેવતાના અધિકાર,
પ્રશ્ન-હે ભગવત, ભવનપતિ દેવતાના કેટલા ભેદ છે?
ઉતર હું ગાતમ, તેના દશ ભેદ છે. અસૂર કુમાર ત્યાદિક એને અધિકાર જેમ પનવણાત્રમધ્યે છે. તે આગળ કહેલ છે. તેમજ દેવતાના ભેદ જાણવા. જાવત્ સવાર્થસિદ્ધ ના દેવતા પર્યંત જાવું. એમજ અનુતરાવવાઇ દેવતાના પાંચ ભેદ છે. વીજ્ય ૧, વીજ્યંત ૨, યંત ૩, અપરાજીત ૪, ને સવાર્થ સિદ્ધ ૫. એ પાંચ વૈમાન છે. એ અનુત્તરવાઇ દેવતા કહ્યા.
પ્રશ્ન—હે ભગવત, ભવનપતિ દેવતાના ભવન કયાં છે અને ભવનપતિ દેવતા ક્યાં વસે છે? ઉત્તર-હે ગાતમ, એ રત્નપ્રભા પૃથ્વીએ એક લાખ તે એસી હજાર બેજનના પીંડમાં એક હજાર ોજન ઉપર મુકીએ ને એક હજાર જોજન નીચે મુકીએ. વચ્ચે એક લાખ ને અયાતેર હજાર ોજનની પાલામાં ભવનપતિના ભવન છે. તેના વર્ણન પનવણા સૂત્રથી જાણવા. જાત્ રમણિક છે. ત્યાં ભવનપતિ દેવતાના સાત ક્રેડ ને બહુાંતેર લાખ ભવન (ધરરૂપ) છે. એમ અન ંતે તિર્થંકરે કહ્યું છે. ત્યાં ઘણા ભવનપતિ દેવતા વસે છે. જાવત્ સુખમાં રહે છે.
પ્રશ્ન- હે ભગવત, અસુર કુમાર દેવતાના ભવન ક્યાં છે?
ઉ-તર-હું ગાતમ, જેમ પનવાસકે કહ્યું છે તેમ ૠણવું. નવત્ વિગરે છે. પ્રશ્ન-હૈ ભગવત, દક્ષિણ દીશના અસુર કુમાર દેવતાના ભવન ક્યાં છે?
-તર~ હું ગાતમ, અનેા અધિકાર પનવાસત્રમાં ધુપદથી જાણવા. જાવત્ ચંદ્ર ત્યાં અસુર કુમારના ઇંદ્ર, અસુર કુમારના રાજા વશે છે. જાવત્ સુખમાં વિચરે છે, પ્રશ્ન—હે ભગવત, ચમરેદ્ર અસુરતા ઇંદ્ર, અસુરના રાજા, તેને કેટલી પરખદા કહી છે? ઉ-તર—હૈ ગૈતમ, તેને ત્રણ પરખદા કહી છે. નીતા ૧, ચડા ૨, તે જાયા ૭. તેમાં માહીલી પરખંદાનું નામ સમીતા, મધ્યે પરખદાનું નામ ચંડા ને બાહઃલી પરખદાનુ
નામ યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org