________________
ભવનપતિ દેવતાને અધિકાર,
૧૫૩]
-
----
-
-
-
-
-
-
પ્રશ્ન- હે ભગવંત, અમરેંદ્ર અસુરને ઇંદ્ર, અસુર રાજા, તેને માહીતી પરખદાએ કેટલા હજાર દેવતા છે? મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે? ને બાહરલી પરખદાએ કેટલા હજાર દેવતા છે? ઉતર–હે ગૌતમ, ચમરેદ્ર અસુરેંદ્રને માહીલી પરખદાએ ચોવીશ હજાર દેવતાં છે, મધ્ય પરખદાએ અઠાવીશ હજાર દેવતા છે ને બહીરલી પરીખદાએ બત્રીસ હજાર દેવતા છે. પ્રશ્ન- હે ભગવંત, અમરેંદ્ર અસુરે અસુરના રાજને મહીલી પરખદાએ કેટલી સો દેવાના છે, મધ્ય પરખદાએ કેટલી સે દેવાના છે બાહરલી પરખદાએ કેટલી સે દેવાંજ્ઞા છે? ઉતર– હે ગૌતમ, ચમરેદ્ર અસુરે અસુરને રાજાને માહીલી પરખદાએ સાડા ત્રણસો દેવાંના છે, મધ્ય પરખદાએ ત્રણસો દેવાના છે ને બાહરલી પરખદાએ અઢીસે દેવાંજ્ઞા છે. પ્રશન–હે ભગવંત, અમરેંદ્ર અસુરનો ઈદ્ર અસુર રાજા તેના માહલી પરદાના દેવતાનું કેટલું આપ્યું છે, મધ્ય પરખદાના દેવતાનું કેટલું આપ્યું છે ને બાહરલી પરખદાના દેવતાનું કેટલું આપ્યું છે? તેમજ વળી તેની માહીતી પરખદાની દેવજ્ઞાનું કેટલું આખું છે, મધ્ય પરખદાની દેવાંતાનું કેટલું આપ્યું છે ને બાહરલી પરદાની દેવજ્ઞાનું કેટલું આવખું છે? ઉત્તર–હે ગેમ ચમરેદ્ર અસુરેંદ્રના માહલી પરખંદાના દેવતાનું અઢી પલ્યોપમનું આવખું છે, મધ્ય પરખદાના દેવતાનું બે પલ્યોપમનું આખું છે. ને બાહરલી પરખંદાના દેવતાનું દેઢ પલ્યોપમનું આખું છે. તેમજ વળી માહલી પરખંદાની દેવાંક્ષાનું દેહ પલ્યોપમનું આખું છે, મધ્ય પરખદાની દેવાનું એક પલ્યોપમનું આપ્યું છે ને બહીરલી પરખદાની દેવાનું અર્ધ પલ્યોપમનું આખું છે. પ્રશન–હે ભગવંત, તે ચમરેંદ્ર અસુરેંદ્ર ને ત્રણ પરખદા છે તે સમીના ૧, ૨ ૦ ૨, ને જાયા ૩, તેમાં વળી માહીલી સમીતા, મધ્યની ચંને બાહરલી જાયા. એમ એ કારણે કહે છે? ઊતર– હે ગૌતમ, ચમરેંદ્ર અસુરે અસુરના રાજાને માહીલી પરખદાના દેવતા તેડાવ્યા આવે પણ અણ તાવ્યા ન આવે. મધ્ય પરખંદાને દેવતા તેડાવ્યા પણ આવે ને આવ્યું તેડાવ્યા પણ આવે ને બાહરલી પરદાના દેવતા અણ તેડાવ્યા આવે ને અણુ મોકલ્યા જાય. વળી બીજે કારણે પણ હે ગેમ ચમરેંદ્ર અસુરેંદ્ર અસુરનો રાજા ઘણાં ઉત્તમ તથા મધ્ય કાર્યો તથા પિતાની રાજધાનીને કાર્યો દયાદિક કાર્ય ઉપનેથકે મહેલી પરખંદાના દેવતા સાથે ઉતમામને કાર્ય પ્રમુખ પુછતાં થકાં વિચરે છે ને મધ્ય પરખદાન દેવતા સાથે સંક્ષેપે રહસ્ય વાત કરે છે અમે એ વાત એમ કરશું પણ વિસ્તારપણે વાત કરે નહીં ને બાહરલી પરદાના દેવતા સાથે પુર્વ વાતને લેશ માત્ર કહી હુકમ કરે છે એ કાર્ય અવસ્યમેવ તમે કરજે. તે અર્થે હે ગૌતમ એમ કહીએ છીએ જે ચમરેંદ્ર
0.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org