________________
(૧૫૮
ચાર પ્રકારના સસારી જીવની પ્રતિતિ,
આકારે ગાળ છે, કમળના ડાડાને સંસ્થાને ગેળ છે, પુર્ણિમાના ચંદ્રમા સમાન ગાળ છે. એ જ બુદ્રીપ એક લાખ બેજન લાંબપણે પહેાળપણે છે. તે ત્રણ લાખ, સાળ હુન્નર બસે સત્તાવીશ જન, તે ઉપર ત્રણ ગાઉ, એકસા અડાવીશ ધનુષ્ય ને સાંપ્રતેર ગુલ કાંઇક ઝાઝેરા ફરતા પરિદ્ધિપણે છે. તે જ બુદ્ધીપ એક જગતી તે ગટરૂપ જેમ નગર શહેર ને ગઢ કીલો હોય તે રીતે ચાપપ્તેર વિટાણા છે.
૫૭, જબુદ્વીપની જગતીના વર્ણવ,
તે જગતી (ગઢરૂપ) આઠ જોજન ઉંચી ઉંચપણે છે, મુળમાં બાર બૈજન પહાળી છે, મધ્યે આડ ોજન પહાળી છે તે ઉપરે ચાર જોજન પહાળી છે. મુળમાં પહેાળી છે મધ્યે સાંકડી છે ને ઉપરે પાતળી છે. ગાયના પુષ્ઠને સંસ્થાને છે (જેમ ગાયનુ પુંછ ઉંચુ કરેલું મુળમાં જાડું ને પછી ઉતરતાં પાતળુ હોય તેમ મુળે જાડી ને પછી પાતળી છે) સર્વ દેશે વજ્ર રત્નની છે.સ્ફાટીક રત્નનીપરે નિર્મળ છે. સુકુમાળ છે ધડ઼ારી મઠારી સ્વભાવેજ રજ સહિત, મળ રહિત, નિર્મળ છે. કર્દમે રહીત છે, નિરાવરણ, નિરૂપશ્ચાત કાન્તિ છે કાન્તિ સહીત છે તેવા જોગ છે. દેખવા યોગ્ય છે. શેશભાયમાન મનાહર જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે જગતી ઉપરે જબુદ્રીપને પાસે એક તળીએ કરી ચાતરમ્ સર્વદિશે વિટાએલી છે. હુઇયારખીની પરે તે નળી અર્ધ તેજન ઊંચી ઉંચણે છે. પાંસસે ધનુષ્ય પાહેાળપણે છે. બડપણે સર્વ રત્નમય છે. નિર્મળ છે. સુકુમાળ ધસેલી, ધડારી, મહારી છે, રજ રહીત છે, નિર્મળ છે, પક રહીત છે, નિરૂપધાત કાન્ત છે, કાન્તિ સહીત છે, સશ્રીક (શાભનીક) છૅ, ઉદયાત સહીત છે, તેવાોગ્ય છે, દેખવા તૈગ્ય છે, મનોહર છે, પ્રતિરૂપ શા
ભાયમાન છે.
વળી તે ઉપર ઘણુંજ સમ ભૂમિ ભાગ છે તેના મધ્ય ભાગે એક મોટી પદ્મવર વેદિકા છે. તે અર્ધ જોજન ઉંચી ઉંચપણે છે, પાંચસે ધનુષ્ય પહેાળપણે છે. સર્વ રત્નમય છે, જગતી સમાન ફરતી છે. તે પદ્મવર વેદિકા તેના એવે રૂપે વર્ણ પ્રમુખ છે. વળ રત્નની. તે પાવર વેદિકાની ભૂમિ (પાયા) છે, અરીષ્ટ રત્નમય પ્રતિષ્ઠાન (પાયાના ઉપલા (ભાગ) છે, વૈડુ રત્નના થાંભા છે. સેનાના ને રૂપાનાં પાટીયાં છે, તે વચ્ચે વજ્ર રત્નની સધી પુરી છે. લાહીતાક્ષ રત્નની તેા પાટિયા વચ્ચે ખીલી છે. ત્યાં નાના પ્રકારના રત્નના મનુષ્યના જીગળ શરીર છે, તે એકાકી પણ મનુષ્યના રૂપ છે, નાના પ્રકારના રત્નમય રૂપ છે, તે રૂપાના સંસ્થાન યુગ્મ છે, તેના અકરત્નમય દેશ છે. ને દેશ બડા છે, ન્યાતીપ રત્નમય વંસ છેડાએ તે જમણે પાસે બે વાંસનીક વેઝુકા ખીલી વીશેષ છે. વંસ ઉપરે રૂપાની પાટલી છે. તે ઉપર સાનાની ઢાંકણી છે. વજ્રરત્નની તે ઉપરે વળી નિવડ ટાંકણી છે. તે ઉપરે સર્વ શ્વેત પામય આછાદાન છે. એવી પદ્મવર વેદિકા છે.
વળી તે પદ્મવર વેદિકાએ એક વહુની માળા, એક ધુધરીની માળા, જાવંત્ મોતીની માળા, એક કમળની માળા, તે પણ સર્વ રત્નમય તેણે કરી સર્વ દિશે સહીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org