________________
એકરૂક દ્વીપના મનુષ્યને અધિકાર,
૧૩૩]
આકાર છે. સવળા સાથીયાનો આકાર છે, ચંદ્રમા ૧, સૂર્ય ૨, શ`ખ ૩, ચક્ર ૪, સાથીયા. એ પાંચ હાથને વિષે આકાર છે. ખીરે પણ લક્ષણે કરી સપૂર્ણ તેણે કરી રચીત શૈાભીત તેના હાથ છે. ભલેા પાડા, વરાહ સુયર, સીંહ, સાર્દુલા, અષ્ટાપદ, બળદ, હસ્તી, તેહના સરખા તે જુગળના ભલા પુરા માટા સ્કધ છે. ચાર આંશુલ પ્રમાણુ કાચબાના સરખી ગ્રીવા (ડાક) છે. જથાવસ્થિત ભલે પ્રકારે ચીત્રાંમ સરખી મુછ છે, પુષ્ટ માંસે સસ્થિત ભલી સીંહના સરખી મેોટી ટુડાચી છે, પુષ્ટ પ્રવાળા સરખાં અથવા ખીંબળ પાકાં ધ્રોલાં) સરખા રાતા તેના હાડ છે. પાંડુરા ચંદ્રમા સરખા નીર્મળ તથા દક્ષણાવર્ત્ત શંખ ગાયનું દુધ, સમુદ્રનું પીણુ, મચકુંદનું પુલ, પાણીના જુવારા અથવા કમળ સરખી દાંતની શ્રેણી છે. અખંડ દાંત છે. રાય રહીત દાંત છે. અંતર રહીત દાંત છે. ચીગટા દાંત છે. સુનિષ્પન દાંત છે. જાણીએ એક દાંત છે, એવું દીશે પણ અનેક દાંત છે, અને અનીએ ધમ્યા નિર્મળ તાતા સુવર્ણ જેવા રાતો હોય તેવું રાતું તાળવું ને જીભ છે. ગરૂડ પ`ખીના જેવી નાશીકા છે. વીકસ્યા પુંડરિક કમળ સરખી આંખ છે. વિકસ્યા કમળની પાંખડી સરખી પાંપણ છે. થોડી નમી ધનુ' સરખી મનહર કાળી અત્રની રાય સરખી ભલે સંસ્થાને મનેહર લાંબી ઉત્તમ પાતળી કાળી ચીગટી ભાષણ ( ભમર ) છે. લય ન પામે પ્રમાણ યુક્ત એવા કાન છે. ભલા કાન છે. માંસે કરી પુષ્ટ એવા ગાલના દેશ ભાગ છે. તત્કાળો ઉગ્યો બાળ સુર્યાંકારે ઉત્તમ વિસ્તારપણે સમ નિલાડ (કપાળ) છે. પ્રતિપુર્ણ પુનમના ચંદ્રમા સમાન મુખ છે. છત્રને આકારે મસ્તક છે. નિવા પુષ્ટ નાડીએ કરી સુધ લક્ષણે કરી સહીત ઉંચા શીખર સરખા નભપીડાત્ર શીખર હાય એહવેા શીખર છે. દાટીમના ઝુલની પરે તથા સુવર્ણને વર્ણ નિર્મળ સુજાત રાતી માથાની ચાંડી છે. સામળી ત્રક્ષના ઝુલ સરખાં ઘણું નિવડ માંñ ઉપચીત કુમાળ વિષય પ્રસરત સુક્ષ્મ લક્ષણવંત સુગંધ ગધે મનહર કૃષ્ણ વર્ષે જેવા શેષનાગ અથવા ભીંગા લીલા તે નીલશ્યામ અથવા કાજળના પુંજ (ઢગલા) અથવા ભમરાને સમુહ તે સરખા શ્યામ ચીગટા એકા એહવા દક્ષણવર્ઝવળતા વધે નહીં એવા માથાના મેાવાળા છે. બત્રીસ લક્ષણે કરી સહીત છે. સુનિષ્પન ભલા સંગત અંગોપાંગ ભલા છે. સરૂપવંત જોવા ોગ્ય છે. દેખવા ોગ્ય છે. અલીરૂપ છે. પ્રતિરૂપ છે.
વળી તે મનુષ્યના હંસ સરખા સ્વર છે. ફ્રેંચ પંખીના સરખા સ્વર છે. વિણા સરખા છે. સીંહ સરખા સ્વર, સીંહ સરખા ઘોષ છે. મધુર સ્વર, મધુર દ્વેષ છે. સુસ્વર છે, સુસ્વર ઘેય છે. છાંયાએ કરી જાજણ્યમાન તેનું અગાપાગ છે. વજ્રરીખભનારાચ સંઘયણના ધણી છે. સમચતુરસ સંસ્થાનના ધણી છે. શરીરની ચામડી ચીગટી છે. રાગ રહીત છે. ઉત્તમ પ્રશ'સવા જોગ્ય છે, જેહને ઉપમા દેવાય નહીં એવું શરીર છે. વળા વીટા, લઘુનીત, પરસેવા ત્યાદિકે રહીત શરીર છે. શરીરે મેલ પ્રમુખ મળે નહીં. મનેહર વાયસમાન વેગ છે. કડક પ`ખીની પેરે આહાર લીએ છે. પારેવાની પેરે સર્વ પચે છે. સંકુન પ ́ખીની પેરે નિહાર કરે છે. (જેમ તે જીવને નિહાર કરતાં પાંખ ખરડાઇ નહીં તેમ તે જુગળને પણ લેપ લાગે નહીં.) રાગ રહીત ઉંચા ઉદર દેસ છે. પદ્મ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org