________________
દેશ જાતના કલ્પવૃક્ષના અધિકાર,
૧૩]
સૂર્યમાલીકા, હર્ષક, કેયુર, વીરવળય, લખાયમાન ઝુમણા પ્રમુખ, અ'ગુલીવેઢ પ્રમુખ, કાંચીકટી મેખળા, કલાપ, પ્રતરક, પાદેોજાળ, ઘટીકા, ઘુઘરમાળ, રત્ન જાળ, ( આભરણુ વિશેષ.) પગનાં ઝાંઝર, ચરણ માલીકા, (આભરણ વિશેષ, સુવર્ણના સમુહની માળા પ્રમુખ આભૂષણ ઘણાં પ્રકારનાં તે સર્વ સુવર્ણ, મણી ને રત્ને કરી ભાંત્તિ વિચીત્ર મનેહર છે. જેમ ઇંડાં ભરતાદિક ક્ષેત્રે ઘણા પ્રકારનાં છે. તેમ મણિકાંગનામા વૃક્ષના સમુહ પણ અનેક પ્રકારની નવનવી ભાતીના આભૂષણે પ્રણમીત, સ્વભાવેજ આભૂષણની વીધે કરી સહીત તે વૃક્ષ નવત્ ક્ળ્યાં પુણ્યાં થયાં રહે છે. એ આમા મણિકાંગનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે નવમા ગૃહાકારનામા કલ્પવૃક્ષ વર્ણવે છે.
૯. એકક દીપે ત્યાં ત્યાં ઘણાં ગૃહાકાર નામે કલ્પવૃક્ષના સમુહ કહ્યાં છે. અડ્ડા સાધે! આયુષ્યવતા !! જેમ તે ગઢ, અટાળા. ચરીકાર પ્રાળ પ્રાસાદ, આકાશતળ તે અગાશી, માંડવા, એકદ.ળીયા, એ ઢાળીયા, ણુ ૮.ળયા, ચર૮.ળયા, ગગૃહ, વદ.ભીગૃહ, ચીત્રસાળી, માલિક ભૂમી ગૃહ, ધૃતકુબા, કાઠા પ્રમુખ, ત્રીપુણીયા ધર, ચેર'સા ચેાખુણીયા ધર, નંદાવર્ત્તને આકારે, જેના તળીયાં પાંડુર છે એવા મુંડમાલ ધર, ધવલગૃહ, અર્ધમાગધધર, વિભ્રમગૃહ, સેલ આકારે ગૃહ, શીખરને આકારે ગૃહ, સુવિધ કાષ્ટ ભલા કાડારને આકારે ઘર, અનેક ધર સરણુ લયનપુખ સસ્થાને, હાટ તથા વિંડગ નામા જાળીબંધ ગૃહ, ચંદ નિયુંથગૃહ, એરડા, ચંદ્રસાળીકાગૃહ, ઈત્યાદિ પ્રકારનાં ભાંતી વિચિત્ર મનેહર ગૃહ. તે આ ભરતાદીક ક્ષેત્રે જેમ અનેક જાતીનાં છે તેમ તે ગૃહાકાર વૃક્ષના સમુહ પણ અનેક પ્રકારના ગૃહ ગુણે કરી વિશેષા સ્વભાવે પરણમીત છે. તે વૃક્ષ ઉપરે સુખે ચઢાય છે, સુખે ઉતરાય છે, સુખે તે વૃક્ષ મધ્યેથી નીસરાય છે, અને સુખે તે વૃક્ષમધ્યે પેસાય છે. તે શ્રૃક્ષે સ્વભાવેજ દાદરારૂપ પગથીયાં તેણે કરી સહીત છે. એકાંત સુખનો સ્થાન છે. સન્યાસન રૂપે યુક્ત મનોહર ગૃહની વીધીયે કરી યુક્ત એવાં વૃક્ષ ક્ળ્યાં ઝુલ્યાંથકાં જાવત્ રહે છે. એ નવમે ગૃહાકાર કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે દસમા અનમકનામ કલ્પવૃક્ષ વર્ણવે છે.
૧૦ એકક દીપે ત્યાં ત્યાં ઘણાં અનગ્રક નામે વૃક્ષના સમુહ કયાં છે. અહે। સાધે આયુષ્યવો !! જેમ તે આજીનક એટલે ચામડા ૨૫ વસ્ત્ર, કપાસ વસ્ર, ત્રંણુના વસ્ત્ર, કબળ, પટકુળ, ત્રિસરીતનું નિષ્પન તે કૈાસેયક, મૃગચર્મ, કાળમૃગપટ ચર્મ વિશેષ, અંસુક વિશેષ, આભરણે વિચિત્ર, સુકુમાળ, કલ્યાણકારી. ભીંગાજીવ વૃક્ષની પરે લીલા, કાજળની પરે કાળા, શાભતાં બહુવિણ રક્ત, પીળાં, ધોળાં, મગના રોમના વસ્ત્ર, સુવર્ણના, જરકસી (ઝીક-જરી), ઉનના અનેક તંતુની ભાંતે કરી ચીત્રીત ત્યાદિક તંતુએ કરી નીપજાવેલ ભાંતી વિચીત્ર મનેાહર, જેમ હાં વળી તે વસ્ત્ર મધ્યે બહુ પ્રકારનાં પતનના નીપજાવેલ વર્ણ, તે ર્ગ સહીત તે વસ્ત્ર છે, તેમ તે અનત્રકનામા ત્રક્ષના સમુહ પણ અનેક પ્રકારને વિશેષા (સ્વભાવે) પરીણામે વવિધ સહીત ફળ્યાં જીલ્યાં થકાં જાવત્ રહે છે. એ દશમે! અનત્રકનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. એ દશ ાતના કલ્પવૃક્ષ વર્ણવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org