________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
} એકક દ્વીપે ત્યાં ત્યાં ઘણાં ચીત્રાંગ નામે વૃક્ષનાં સમુહ કહ્યાં છે. અહા સાધા આયુષ્યવંત ! જેમ તે પેક્ષઘર જોવા યાગ્ય વિચીત્ર મનેહર ઉત્તમ પુલની માળાએ સંયુક્ત દેદીપમાન ઉજ્વળ છે. વિસ્વર પાંચવર્ણ પુલ તેના પુંજ તેણે કરી કળી સહિત છે. વીરલીત વિચિત્ર પુલ તથા માળા તેને સમુદાયે કરી સહિત છે. તે કહે છે. ગ્રંથીમ ૧, (ગુંથ્યા) વેઠીમ ૨, (હારરૂપ) પુરીમ ૭, (પુર્ણા) ને સંધાતીમ ૪. (પુલના પુંજ) એમ ચાર પ્રકારના ઝુલે કરી, નિપુણ પુરૂષે કારીગરે કરી વિભાગપ્રતે રચીને સર્વથી સર્વદીશે સમનુબંધ અવીરલપણે લંબાયમાન અંતર રહીત પાંચવિણ કુસુમની માળા તેણે કરી શેશભાયમાન વનમાળાએ કરી તે ઘરનું દ્વાર શાભિત છે. તે ઘર અત્યંત દીપે તેમ તે ચિત્રાંગનામા વ્રુક્ષના સમુહ પણ અનેક પ્રકારના પુલને સમુહે કરી રવભાવિક પ્રણમીત છે ઝુલ તથા ફુલની માળા તેને ગુણેકરી સહિત છે. તે ત્રક્ષ નવત્ કળ્યાં ઝુલ્લાં થકાં રહેછે. એ છઠ્ઠ ચિત્રાંગનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે સાતમા ચીત્રરસનામા કલ્પવૃક્ષ વર્ણવે છે.
[૧૩૦
૬ એક દ્વીપે ત્યાં ત્યાં ઘણા ચીત્રરસનામા ત્રાના સમુહ કહ્યા છે. અહા સાધા આયુષ્યવા! જેમ આ ક્ષેત્રે સુગંધ ઉત્તમ કલમશાલી નામે તંદુલ (ચેાખા) તે પણ વિશુદ્ધ ગાય પ્રમુખના દુધમધ્યે રાંધ્યા એટલે ખીર કીધી તે મધ્યે સુગંધી શરદકાળનું ધૃત (ઘી) ને તેમાં ગોળ, ખાંડ અથવા સાકર ઘાલીએ ત્યારે અત્યંત રસવંત તે ખાર ઉત્તમ વર્ણ, ગ ંધ ને રસે કરી થાય. અથવા જેમ રાજા છ ખંડના ધણી ચક્રતિ તેહને જેમ ડાહ્યા હુશીયાર રસેયા પ્રમુખ હોય તેણે નીપજાવેલ ચાર કલ્પીક શેષ વિશેષ રસવંતી એદન (ચેખા) તેને વર્ણવે છે. ઇલમસાલીનામા ઉત્તમ તદુલ તેહને ભલે પ્રકારે ર્ધીત બાક્સહીત કામળ ચતુક કલ્પાદિકે પરીકમિંત અનેક પ્રકારને મસાલે કરી સહીત એવા તંદુલ પ્રમુખ, અથવા મેદક (લાડવા) પરીપૂર્ણ સર્વ દ્રવ્ય એલચી પ્રમુખે કરી યુક્ત યથાયાગ્ય અજ્ઞીએ કરી રાંધીત તે ઉત્તમ વર્ણ, ગ ંધ, રસ, સ્પર્શયુક્ત બળ અને વીર્યને પરીણામે યુક્ત પાંચ ઇંદ્રીનું બળને વધારનાર, શરીરને પુષ્ટી કરનાર, ક્ષુધા, તૃષા તેના ટાળહાર તે માદક મધ્યે ઉત્તમ ગોળ, ખાંડ અથવા શાકર તેણે કરી યુક્ત. સીંહ કેશરી નામા તે મેદક સ્પર્શે સુકુમાળ ને સુક્ષ્મ દળ છે તે પરમ મીષ્ટાન સ્વાદે હાય. તેમ તે ચીત્ર રસનામે વૃક્ષના સમુહ પણ અનેક ઘણા પ્રકારને સ્વભાવે કરી પરણમીત ભાજન. તે ભેજનની વીધીએ કરી સહીત એહવાં તે વૃક્ષ ફળ્યાં ખુલ્યાં થયાં રહે છે. એ સાતમા ચીત્રરસનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે આઠમા મણિકાંગનામા કલ્પત્રક્ષ કહે છે.
૮ એકરૂક દ્વીપે ત્યાં ત્યાં ઘણા મણિકોંગ નામા વૃક્ષના સમુહ કહ્યા છે. અહા સાધા આયુષ્યવંત ! જેમ તે હાર, અÜહાર, ઉત્તરી, મુગટ, કુંડળ, વામેાતક, હેમાળ, મણિજાળ, કનક જળ, સુત્રક, ઉંચી, કટક, લઘુ, એકાવળા, કચુતક, મરીકા, ઉથ, ત્રૈવેયક ( કંઠાભરણ ) શ્રેણીસુત્રક આભરણ, ચુડામણિ આભરણ, કનકતિલક, પુલ, સરસવ, ( આભરણુ વિશેષ ) કનકાવળી, ચંદ્રચક્ર, સુર્યચક્ર, વૃષભચક્ર, તલભ’ગક ઇત્યાદિક નામે આભરણ વિશેષ તુટીત, હરતમાલગ, વિલેપ, દર્દીના માલીકા, ચંદ્રમાલીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org