________________
દશ જાતના કલ્પવૃક્ષનો અધિકાર
૧૨૯]
વંસવિણુંવં સવિશેષ, સુધે.ષા, વિપંચી તંત્રી, વિણામહંચી વિણાવિશેષ, સતતંત્રી વીણ, રગસીકાનામાં વીણા, હરતાલ, કાંસાની તાલ, તેણે કરી સહીત, એહવા વાજીંત્રના ભેદ. વળી તેહને ડાહ્યો ગાંધર્વ સર્વ સમે કુશળ તેણે વગાડતા ત્રીકરણ સુધી આદી, મધ્ય ને, અંત્યરૂપ તે જેમ એ ક્ષેત્રે વારની જતી છે. તેમ તે ફુટતાંગ નામા પણ કુમ (ઝાડ) ના સમુહ અનેક ઘણા પ્રકારના ત્રુટીના વાજીંત્રના ચાર ભેદ છે. તતવીણા પ્રમુખ ૧, માદલ પ્રમુખ વિતલ ૨, તાલ પ્રમુખ ૩, અને સંખ પ્રમુખ ઝુધી ૪, એમ ચાર પ્રકારના વાજીંત્રને ગુણે કરી સહીત છે. તે વૃક્ષ ફળે કરી સહીત છે. ફળ્યા પુલ્યાકાં પૂર્ણ રહે છે. તે વૃક્ષના મૂળ સુદ્ધ છે. એ ત્રીજે વ્રતીતાંગ નામે કલ્પ વૃક્ષ વર્ણવ્યો. હવે ચેથે દીપશિખા નામે કલ્પ વૃક્ષ વર્ણવે છે.
૪. એક કનામા દીપે ત્યાં ત્યાં ઘણું કાપશીખ નામે વૃક્ષના સમુહ કહ્યા છે. અહો સાધો આવખવતો ! જેમ સંધ્યા સમયને વિષે ચક્રવૃર્તિ નવ નિધાનના ધણીને દીવનો ચક્રવાળ પ્રગટ કરે, તે દીવી વર્ણવે છે. તે દીવી મથે ઘણી જાડી વાટ છે, ને તે વાટ વળી તેલે કરી પ્રતિપૂર્ણ છે. એવી દલીને પ્રગટ કરે ત્યારે અંધકારને નાશ થાય. તેને વર્ણ, કનકને જેવો વર્ણ તે સમાન વર્ણ છે. વળી તે દીવીના કંચન, મણ રત્નના નિર્મળ બહુ મૂલ્ય રક્ત સુવર્ણના દેદીપમાન મનોહર દંડ છે. તે દીવી ઉત્તમ છે, એ દીવી સમકાળે દીપાવે, તેહનું રાત્રીને સમે નૈહવંત મનોહર દેદીપમાન તેજ થાય. નિર્મળ ગ્રહ ચંદ્રમા પ્રમુખ તેહના સરખી કાતી થાય, તેમ તેમ અંધકારને ટાળણહાર. સૂર્ય તેના કીરણુ પસર્યા તેહનો જેવો ઉત તેહવો તે દીવાને જેતે કરી શ્વેત પ્રહસત વિસ્તારપણે મનોહર શોભાયમાન તેજ થાય. તેમ તે દીપશિખા નામે વૃક્ષના સમુહ પણ અનેક ઘણાં નવનવા પ્રકારનાં પરીણામ ઉત વિધિને તેણે કરી સહીત ફળે કરી પ્રતિપૂર્ણ ફળ્યાં દુલ્યાંકાં રહે છે. એ થે દીપશીખાનામે કલ્પવૃક્ષ વર્ણવ્યું. હવે પાંચમ જ્યોતીશીખા નામાં કલ્પવૃક્ષ કહે છે.
૫. એકરૂક દીપે ત્યાં ત્યાં ઘણાં તીશીખાનામા વૃક્ષને સમુહ કહ્યા છે. અહો સાધે આયુષ્યવંતે ? જેમ તે તત્કાળ ઉગે, શરદકાળનો આસ્વિન, કાર્તિક માસને સૂર્ય મંડળ જેમ સહસ્ત્ર કીરણને દીપાવતો જેવો વીજળીનો ઝળકાર, નિર્ધમ અણી જાજવ્યમાન અણીએ ધ તાતા સવર્ણ, કેશુનું મુલ, અશોક વૃક્ષનું ફુલ, જાસુ ઘનું કુલ, ઇત્યાદિક વિકસ્વર તેના પુંજ (ઢગલા) મણી રત્ન રક્ત વર્ણ તેના જેવા કીરણ જાતવંત હીંગળો તેને સમુહ, (ઢગલે) તેના રૂપથી અધિક રૂપ તેજ સુર્યનું છે, તેમ તે તિશીખા નામે પણ વૃક્ષના સમુહ અનેક પ્રકારના ઉધ્યોતના પરીણામે ને ઉોતની વિધિ તેણે કરી સહીત છે. શુભ લેસ્યા છે, મંદ લેહ્યા છે, આતપની કાન્તિએ સ્વભાવિક પરિણમીત છે. કુડાગારને સંસ્થાને સંસ્થિત છે. માંહોમાંહે લેસ્યા (પ્રભા-કાતિ)ના પ્રદેશ અવગાઢ છે. તે લેશ્યાને પ્રદેશે કરી સર્વ દિશે ચારે તરફ સોભાવે છે, ઉત કરે છે, કાન્તિ વધારે છે. એ વૃક્ષફળ્યાં ફુલ્યાંકાં રહે છે. એ પાંચમો તિશીખા નામે કલ્પવૃક્ષ વર્ણવ્યો. હવે છઠ ચીત્રાંગ નામ કલ્પવૃક્ષ વર્ણવે છે.
17
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org