________________
તિર્યંચના પહેલા ઉદેશા.
પ્રશ્ન—હે ભગવંત, યાદર પૃથ્વીકાયા એકદ્રિ તિર્યંચજોનીયા તેના કેટલા ભેદ છે? ઊ-તર—હૈ ગૈાતમ, તેના પણ એ ભેદ છે. પર્યાપ્તા ખાદર પૃથ્વીકાયા ૧, તે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયા ૨.
પ્રશ્ન— હે ભગવંત, અપકાયા એકદ્રિ તિર્યંચજોનીયાના કેટલા ભેદ છે ?
ઉ-તર-હે ગાતમ, તેના બે ભેદ છે. તે જેમ પૃથ્વીકાયાના ભેદ કહ્યા છે તેમ જાણવા. એમ અની, વાય ને વનસ્પતિકાયના પણ ભેદ ખષે જાણવા.
પ્રરન—હે ભગવંત, મેઈદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે?
ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા એકેંદ્રિ તિર્યંચજોનીયા ૧ ને અપર્યાપ્તા ખેઇંદ્રિ તિર્યંચજોનીયા ૨ એ એઇંદ્રિના ભેદ કહ્યા. એમ જાવત્ તેદ્રિ, ચારે દ્રિ તિર્યંચોનીયા સુધી જાણવું.
૧૧૫]
પ્રશ્ન—હે ભગવંત, પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે ?
ઉ-તર્——હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. જળચર પચેદ્રિ તિર્યંચજોનીયા ૧, થળચર પચેંદ્રિ તિર્યંચોનીયા ૨, ને ખેચર પચેદ્રિ તિર્યંચોનીયા ૩.
પ્રશ્ન—હે ભગવંત, જળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે?
ઊ-તરહે ગૈાતમ, તેના બે ભેદ છે. સમુહિમ જળચર પચે દ્રિ તિર્યંચોનીયા ૧, તે ગર્ભજ જળચર પચેદ્રિ તિર્યંચજોનીયા ૨.
પ્રશ્ન—હૈ ભગવત, સમુહિંમ જળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા સમુØિમ જળચર તિર્યંચ ૧, સમુ॰િમ જળચર તિર્યંચ ૨.
પ્રશ્ન-હું ભગવત, ગર્ભજ જળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા જળચર ગર્ભજ તિર્યંચ ૧. ને અપર્યાપ્તા જળચર ગર્ભજ તિર્યંચ ૨.
ને અપર્યાપ્તા
પ્રશ્ન—હે ભગવંત, થળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે ?
ઉત્તર—હે ગૌતમ, તેના બે ભેદ છે ચતુષ્પદ થળચર પચેદ્રિ તિર્યંચોનીયા ૧, તે પરીસર્પ પચે દ્રિ તિર્યંચોનીયા ૨.
Jain Education International
પ્રશ્ન—હે ભગવંત, ચતુષ્પદ થળચર તિર્યંચ પચેદ્રિના કેટલા ભેદ છે ?
ઉ-તર—હે ગાતમ, તેના બે ભેદ છે. એક સમુઇિમ ચતુષ્પદ થળચર પચેદ્રિ તિર્યંચ ૧, ખીજા ગર્ભજ ચતુષ્પદ થળચર પચેદ્રિ તિર્યંચ ૨, એમ જાવત્ જેમ જળચર કથા, તેમ ચતુષ્પદ પણ જાણવા.
પ્રશ્ન-હે ભગવત, પરીસર્પ થાચર પચે દ્રિ તિર્યંચ ોનીયાના કેટલા ભેદ છે?
For Private & Personal Use Only
www.jainelibrary.org