________________
નારકીને ત્રીજે ઉરશે.
૧૧૩
એમ જાવત સાતમી નરક પર્યત જાણવું પણ એટલું વિશેષ જે જયાં જેટલા નરકાવાસા છે ત્યાં તેટલા નરકાવાસા કહેવા.
હવે ઉદેશાની સંગ્રહ ગાથા છે તેને અર્થ કહે છે. પૃથ્વી અવગાહીને જઈએ ૧, ત્યાં નરકાવાસા છે ૨, તેહનું સંસ્થાન. ૩, તેહનું જાડાપણું. ૪, લાંબાણું. ૫, પહોળપણું. ૬, પરિધિ. ૭, ને તે નરકાવાસાનો વર્ણ. ૮, ગંધ. ૯, ને સ્પર્શ. ૧૦, ઇત્યાદિક કહ્યાં છે. તે નરકાવાસાનું મહાલય (મેટાઈ) પણે ત્યાં દેવતાને દષ્ટાંત દેખાડે. ૧૧, દેવતાની ઉપમાએ કરી મોટાઈપણે કહે. ત્યાં જવ અને પુગળ ઉપજે છે ને ઉપના છે. ૧ર, તે નરકાવાસા સાસવિતા છે. ૧૩, ઈત્યાદિક ૨. ત્યાં નારકી ઉપજવાનું પરીમાણ. ૧૪, ને તેને અપહાર. ૧૫, નરકાવાસાનું ઉંચપણું. ૧૬, નારકીનું સંધયણ. ૧૭, ને સંસ્થાન ૧૮, વર્ણ. ૧૯, ગંધ. ૨૦, સ્પર્શ. ૨૧, શ્વાસોશ્વાસ. ૨૨, ને આહાર. ૨૩, ઇત્યાદિક પ્રશ્ન પુછયાં. ૩. લેસ્યા. ૨૪, દહી. ૨૫, જ્ઞાન. ૨૬, જેગ. ૧૭, ઉપયોગ. ૨૮, સમુદ્ર ઘાત. ૨૯, સુધા. ૩૦, તૃષા. ૩૧, વિદુર્વણ. ૩૨, વેદના. ૩૩, ભય, ૩૪, ૪. ત્યારપછી ૫, મહાપુરૂષ સાતમીએ ગયા તેહના નામ. ૩૫, ત્યારપછી સીતજ્ઞ વેદનાની ઉપમા. ૩૬, સ્થિતિ. ૩૭, ઉર્તન. (કઈ ગતિમાં જાય) ૩૮, ને પૃથ્વીને સ્પર્શ. ૩૯, ત્યારપછી સર્વ જીવને ઉપપાત. ૪૦, ૫. એટલા બેલ એ ઉદેશામએ પુળ્યા છે તેની એ સંગ્રહ ગાથા ૫. જાણવી. એ નારકીના અધિકારને બીજો ઉદેશો પુરે થયો.
૪૨, નારકીને ત્રીજો ઉદેશે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નારકી કેવા પુદ્ગળને પરિણામ ભોગવતા થકા વિચારે છે? ઉત્તર– હે ગૌતમ, અનીષ્ટ જાવત અમને એમ જાવત સાતમી નરક પર્યત જાણવું.
હવે સંગ્રહ ગાથા ૧૩ છે તેને અર્થ કહે છે ( સંગ્રહથી ઉદેશે જાણો. ) પુગળને પરિણામ ને નારકીની વેદના, લેસ્યા, નરકના નામ ને ગેત્ર, અરતી, ભય, શેક, સુધા, તૃષા ને વ્યાધિ છે. IIT સ્વાસસ્વાસ ને તેને સ્વભાવેજ કેધ, માન, માયા ને લેભ છે. ને તેને આહારદિક ચાર સંજ્ઞા છે. તે નારકીના હીન પરીણામ છે. આરા તે એ લોકથી નરકે કોણ જાય છે કે નિચે નરને વિષે વૃષભ સમાન બળના ધણ વાસુદેવ પ્રમુખ તથા જળચર મચ્છ પ્રમુખ તિર્યંચ મધ્યેથી. તથા મેટા રાજા, મંડળીક રાજા, વળી જે મોટા આરંભન કરનાર કુટુંબીક પ્રમુખ જાય. નાગા હવે વૈક્રિય શરીરને કાળ કહે છે. નરક મળે નારકીનું શરીર વૈક્રિય એક મુહુર્ત પ્રમાણ રહે. ને તિર્યચ, મનુષ્ય મથે વૈક્રિય શરીર ચાર મુહુર્ત પ્રમાણ રહે. ને દેવતાનું વૈક્રિય શરીર પ્રમુખ અર્ધમાસ રહે. એ ઉલૂછી વૈકુણાનો કાળ કલ્યા. Iઝા નારકને નિચે માઠીજ વૈક્રુવણું હોય. તે નારકી શરીરમાં શરીરને વિવે તે સંઘયણ રહીત ને હુંડ સંસ્થાને સહીત. પણ વળી જે પુગળ અનીષ્ટ છે તેનો નિચે નારકીને આહાર છે. ને નારકીને સંસ્થાન પણ નિચે ડ જાણવું. દા નારકી અશાતાને વિષે ઉપના અસાતા વેદની વેદતા
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org