________________
(ર)
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
(જેને ફુલ થાય તે વેલી ને જેહને પુલ ન થાય તે લતા કહીએ) (લતાને ને વેલીને અધિકાર કયાંય ટીકામાં પણ વિવેર્યો નથી.) પ્રશન–હે ભગવંત, કેટલે ભેદે હરીકાય ને કેટલા હરીકાયના સતક (સે) કહ્યા છે? . ઉત્તર–હે ગૌતમ, ત્રણ ભેદે હરીફાય કહી છે. જળજ ૧, (જળથકી ઉપના તે) થળ જ ૨, (સ્થળ થકી ઉપના તે.) ઉભય ૩, (જળ થળ બંનેથકી ઉપના તે) એમ એકેકાના સો ભેદ થાય ત્યારે હરીકાયના ત્રણ ભેદ થાય તિહાં હજાર વનસ્પતિના ફળ બિટબંધ થાય, (વૃતાંક રીંગણું પ્રમુખ ને હજાર ફળ નાળબંધ થાય છે (કમળ પ્રમુખ) એ સર્વે હરીકા જ જાણવા. - તે એમ સર્વે જીવને જાયંતરે જાણતાં થકા, એમ સુત્રને અનુસાર અવગાહતાં થક. એમ સુત્રને જ્ઞાનને જોતાં થકાં, એમ ભલે પ્રકારે મનમાં ચીતવતાં થકાં. એ બે કાયમધ્યે નિચે સર્વ સંસારી જીવ આવે. ત્રસકાય મળે (બેઈકી પ્રમુખ) ૧ ને થાવર કાય મળે (પૃથ્વી પ્રમુખ) ૨, એમ સર્વ સરવાળે સકળ સ સારી જવમએ ચોરાશી જાતિ કુલકેડી જેની પ્રમુખ સત સહસ્ત્ર હોય. એમ અતિત, અનાગત ને વર્તમાન અનંતા તિર્થકરનું વચન છે.
વળી તિર્યંચ પુ કરે તે મરી દેવતા થાય તે ભણી તથા કુલાટિની વિચારણને વિષે, વિશેષ અધિકારથી, દેવતાના વૈમાનને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, સ્વસ્તિકનામે ૧, સ્વસ્તિકાવ ૨, સ્વરિતકપ્રભ ૩, સ્વરિતકકાંત ૪, સ્વસ્તિકવર્ણ ૫, સ્વસ્તિકલેશ્ય ૬, સ્વસ્તિકધ્વજ ૭, સ્વસ્તિકથંગાર ૮, સ્વસ્તિકકુટ ૯, વસ્તિકસિદ્ધ ૧૦, સ્વસ્તિકતરાવતંસક ૧૧, એ અગીયાર માને છે? ઉતર–હે ગૌતમ, હા. એ અગીયાર વૈમાન છે. પ્રશન–હે ભગવંત, તે વૈમાન કેવડાં મોટાં છે? ઉત્તર–હે ગેમ, જે વખતથી જંબુદ્વીપ મળે અત્યંતર મંડળે સૂર્ય ઉદય કરે છે. ને તે સૂર્ય આથમે છે તે વચ્ચે જે ૯૪પર૬ જેજનને એક જોજનના સાઠ ભાગ કરીએ તેવા બેતાળીશ ભાગ એટલું ક્ષેત્ર થાય છે, તેને ત્રણગણું કરતા ૨૮૩૫૮૦ જનને સાડીયા છો ભાગ થાય તેટલા જનને એકે કે ડગલે દેવતા ચાલે તે ચંડાગતી કહીએ. તે વિગતે દેવતા તે ઉત્કૃષ્ટી ઉતાવળી જાવત દેવતાની ગતિએ ચાલત થકે જાવત શબ્દ એક દિવસ, બે દિવસ, ને ઉત્કૃષ્ટપણે તે વૈમાન મથે છ માસ પર્યત ચાલે ત્યારે કોઈક વૈમાનને પાર આવે ને કેટલાએક વૈમાનનો પાર આવે નહીં. એવડાં મેટાં વૈમાન છે. એ વૈમાન પહેલે ચાર દેવલોકે છે) પ્રશ્ન–હે ભગવંત, અર્ચિ ૧, અચિરાવ ૨, (અચિરાપ્રભ ૩, અચિરકાંત ૪, અચિર વર્ણ ૫, અચિલેશ્ય , અચિંરવજ ૭, અચિરચંગાર ૮, અચિરકુટ ૯, અચિરસિદ્ધ ૧૦.) રાવત અગ્યારમું અયુતરાવતુંસક વૈમાન છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org