________________
મનુષ્યનો અધિકાર
૧૫]
ઉતર હે ગૌતમ, હા, ૧૧.( જાણે દેખે.) પ્રશ્ન-હે ભગવંત, શુદ્ધ સ્થાને ધણુ સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહિત તથા રહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્થાના ધણ દેવતા, દેવીને જાણે? દેખે? ઉત૨--હે ગૌતમ, હા, ૧૨ (જાણે, દેખે.) એ બાર અળાવામાં છે અશુદ્ધ સ્થાવાળા ન જાણે દેખે, ને છ શુદ્ધ લેસ્યાવાળા જાણે દેખે. પ્રશન–હે ભગવંત, અન્ય દર્શની (ચાર્વાક, શૈધ પ્રમુખ) એમ કહે છે, એમ બોલે છે, એમ પ્રજ્ઞાપન્ના કરે છે, એમ પરૂપણ કરે છે. જે એમ નિચે એક જીવ એક સમે બે કીયા કરે છે. એક સમ્યકત્વની ક્રીયા ને બીજી મિથ્યાત્વની ક્રિયા. જે સમે સમ્યક્ત્વની ક્રીયા કરે તે સમે મિથ્યાત્વની ક્રિયા કરે. ને જે સમે મિથ્યાત્વની ક્રિયા કરે તે સમે સમ્યકત્વની ક્રિયા કરે. સભ્યત્વની ક્રિયા કરે કે મિથ્યાત્વની ક્રિયા કરે, ને મિથ્યાત્વની ક્રીયા કરતે થકે સભ્યત્વની ક્રીયા કરે. એમ નિચ્ચે એક જીવ એક સમે બે ક્રીયા કરે એક સત્ત્વની કાયા ને બીજી મિથ્યાત્વની ક્રીયા. એમ જે અન્ય દર્શની કહે છે કે કેમ? ઊત્તર– હે ગતમ, જે અન્યદર્શની એમ કહે છે, એમ બેલે છે, એમ પ્રજ્ઞાપના દેખાડે છે, એમ પરૂપણ કરે છે. જે નિચે એક જીવ એક સમે બે કીયા કરે છે તેમજ જાવત સખ્યત્વની ક્રીયા ને મિથ્યાત્વની ક્રિીયા એમ જે અન્યદર્શની કહે છે. તે સર્વ ખોટું છે. પણ હું હે ગૌતમ એમ કહું છું જાવત પરૂપણું દેખાડું છું. એમ નિચ્ચે એક જીવ એક સમયે એકજ કીયા કરે. સખ્યત્વની ક્રીયા અથવા મિથ્યાત્વની ક્રીયા. જે સમે સખ્યત્વની ક્રીયા કરે તે સમે મિથ્યાત્વની ક્રિયા કરે નહીં, ને જે સમે મિથ્યાત્વની ક્રિયા કરે તે સમે સમત્વની ક્રીયા કરે નહિ. સમ્યકત્વની ક્રિયા કરતે થકે મિથ્યાત્વની ક્રિયા કરે નહિ ને મિથ્યાત્વની ક્રીયા કરતે થકે સભ્યત્વની ક્રિયા કરે નહિ. એમ નિચ્ચે એક જીવ એક સમયે એક ક્રીયા કરે. સખ્યત્વની ક્રિયા અથવા મિથ્યાત્વની ક્રિયા. એ તિર્યચનીયાનો બીજે ઉદેશે પુરી થશે. એ તિર્યંચને અધિકાર પુરે થે.
૪૫, મનુષ્યને અધિકાર, પ્રશ્ન-હે ભગવંત, મનુષ્યના કેટલા બેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. એક સમુછમ મનુષ્ય ને બીજ ગર્ભજ મનુષ્ય. પ્રશન–હે ભગવંત, સમુઇિમ મનુષ્યના કેટલા ભેદ છે? ઉત્તર હે ગૌતમ, તે એક પ્રકારના કહ્યા છે. પ્રશન–હે ભગવંત, સમુમિ મનુષ્ય માં ઉપજે ઉત્તર હે ગીતમ, અઢી દ્વીપ ને બે સમુદ્ર મળી પિસ્તાળીસ લાખ જે જન મનુષ્ય ક્ષેત્ર છે તે મળે પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ ને છપન અંતરદ્વીપના મનુષ્યના ચઉદ સ્થાનક મધ્યે સમુઇિમ મનુષ્ય ઉપજે છે તેના નામ કહે છે. ઉચારેસુવા વિષ્ટામાં ૧, પાસવણે સુવા પેસાબમાં ૨, ભેળસુવા બડખામાં ૩, સિંઘાણેસુવા નાકના લોટમાં ૪,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org