________________
તિર્યંચના બીજો ઊદેશા,
ઊત્તર હું ગાતમ, હા. એ અગ્યાર વૈમાન છે. પ્રશ્ન—હે ભગવંત, તે વૈમાન કેવડાં મેટાં છે?
ઉત્તર—હે ગાતમ, તે જેમ સ્વસ્તિક પ્રમુખ કહ્યા તેમ જાણવા. પણ એટલેા વિશેષ જે સૂર્યોદય, અસ્ત, ક્ષેત્રનું પાંચગણું એક ડગલું તે ચપલાગતિ કહીએ તે ગતે છ માસ પર્યંત ચાલે ત્યારે કૈક વૈમાનના પાર આવે ને કાઇક વૈમાનનો પાર આવે પણ નહીં એવડાં મેટાં વૈમાન છે. (એ વૈમાન ત્રૈવેયક છે. )
પ્રશ્ન-હે ભગવંત, કામ ૧, કામાવર્ત્ત ૨, (કામપ્રભ ૩, કામકાંત ૪, કામવર્ણં ૫, કામલેશ્ય ૬, કામધ્વજ ૭, કામશ્ર’ગાર ૮, કામકુટ ૯, કામસિદ્ધ ૧૦) જાવત્ અગ્યારમું માતરાવત સક વૈમાન છે?
૧૧]
ઉ-તર્-- ગૈતમ, હા. એ અગ્યાર વૈમાન છે.
પ્રશ્ન-હે ભગવત, તે વૈમાન કેવડાં મેટાં છે?
ઉ-તર્—હું ગાતમ, તે જેમ સ્વસ્તિક પ્રમુખ કહ્યાં તેમ જાણવાં. પણ એટલા વિશેષ જે સાતગણા સૂર્યચાર કરીએ તેટલા જોજનનું એક ડગલું તે જયણાગતી કહીએ તે ગતે. શેષ સર્વ પુર્વલીરીતે કહેવું ( એ વૈમાન નવ પ્રૈવેયક છે.)
પ્રશ્ન—હે ભગવંત, અનુત્તર વૈમાને વિજય, વિજ્યંત, જ્યંત, અપરાજીત વૈમાન છે? ઉત્તર-હૈ ગૈાતમ, હા, એ ચાર વૈમાન છે.
પ્રશ્ન—હે ભગવંત, તે વૈમાન કેવડાં મેટા છે?
ઉત્તર-હે ગૈાતમ, તે જેમ સ્વસ્તિક પ્રમુખ કહ્યાં તેમ જાણવાં. પણ એટલા વિશેષ જે સર્પનું ઉદય, અસ્તક્ષેત્ર તેને નવગણું કરીયે તેટલા જોજનનું એક ડગલું તે વૈગાગતી. તે ગતે છ માસ પર્યંત દેવતા ચાલે ત્યારે કાઇક વૈમાનને પાર આવે તે કાઇક વૈમાનને પાર પણ આવે નહિ, એવડાં વૈમાનિકનાં મેટાં વૈમાન છે.
અહા સાધે! આયુષ્યવા? એ તિર્યંચ જોનીયાના પહેલા ઉદેશેા પૂરા થયા. ૪૪, તિર્યંચના બીજો ઉદેશા,
પ્રશ્ન-હે ભગવત, કેટલા પ્રકારના સંસારી જવ છે?
ઉત્તરહે ગાતમ, છ પ્રકારના છે. પૃથ્વીકાય ૧, જાવત્ ત્રસકાયના ૬.
પ્રશ્ન—હે ભગવંત, પૃથ્વીકાયના કેટલા ભેદ છે?
ઉ-તર—હૈ ગૈાતમ, તેના બે ભેદ છે. એક મૃમ પૃથ્વીકાયા ને બીજા બાદર પૃથ્વીકાયા.
પ્રશ્ન—હે ભગવંત, સમ પૃથ્વીકાયના કેટલા ભેદ છે?
ઊ-તર—હૈ ગાતમ, તેના બે ભેદ છે. એક પર્યાપ્તા તે બીજા અપર્યાપ્તા.
પ્રરન—હે ભગવત, માદર પૃથ્વીકાયના કેટલા ભેદ છે?
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org